Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1118214 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-८ चूलिका-२ सुषाढ अनगारकथा |
Translated Chapter : |
અધ્યયન-૮ ચૂલિકા-૨ સુષાઢ અનગારકથા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1514 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] से भयवं किं तीए मयहरीए तेहिं से तंदुलमल्लगे पयच्छिए किं वा णं सा वि य मयहरी तत्थेव तेसिं समं असेस कम्मक्खयं काऊणं परिणिव्वुडा हवेज्ज त्ति। गोयमा तीए मयहरिए तस्स णं तंदुल मल्लगस्सट्ठाए तीए माहणीए धूय त्ति काऊणं गच्छमाणी अवंतराले चेव अवहरिया सा सुज्जसिरी, जहा णं मज्झं गोरसं परिभोत्तूणं कहिं गच्छसि संपयं त्ति। आह वच्चामो गोउलं। अन्नं च–जइ तुमं मज्झं विनीया हवेज्जा, ता अहयं तुज्झं जहिच्छाए ते कालियं बहु गुल घएणं अणुदियहं पायसं पयच्छिहामि। जाव णं एयं भणिया ताव णं गया सा सुज्जसिरि तीए मयहरीए सद्धिं ति। तेहिं पि परलोगाणुट्ठाणेक्क सुहज्झवसायाखित्तमाणसेहिं न संभरिया ता गोविंद माहणाईहिं। एवं तु जहा भणियं मयहरीए तहा चेव तस्स घय गुल पायसं पयच्छे। अहन्नया कालक्कमेणं गोयमा वोच्छिन्ने णं दुवालस संवच्छरिए महारोरवे दारुणे दुब्भिक्खे जाए णं रिद्धित्थि-मिय समिद्धे सव्वे वि जनवए। अहन्नया पणुवीसं अणग्घेयाणं पवर ससि सूरकंताईणं मणि रयणाणं घेत्तूण सदेस गमण-निमित्तेणं दीहद्धाण परिखिन्न अंगयट्ठी पह पडिवन्नेणं तत्थेव गोउले, भवियव्वयानियोगेणं आगए अणुच्चरीय नामधेज्जे पावमती सुज्जसिवे। दिट्ठा य तेणं सा कन्नगा। जाव णं परितुलिय सलय तिहुयण नर नारी रूव कंति लावण्णा तं सुज्जसिरिं पासिय चवलत्ताए इंदियाणं, रम्मयाए किंपागफलोवमाणं, अनंत दुक्ख दायगाणं विसयाणं, विणिज्जिया-सेसतिहुयणस्स णं गोयर गएणं मयर केउणो भणियाणं गोयमा सा सुज्जसिरी ते णं महापावकम्मेणं सुज्जसिवेणं जहा णं हे हे कन्नगे जइ णं इमे तुज्झ संतिए जननी जणगे समनुमन्नंति। ता णं तु अहयं ते परिणेमि। अन्नं च करेमि सव्वं पि ते बंधुवग्गमदरिद्दं ति। तुज्झमवि घडावेमि पलसयमणूणगं सुवन्नस्स। ता गच्छ, अइरेणेव साहेसु मायापित्ताणं। तओ य गोयमा जाव णं पहट्ठ तुट्ठा सा सुज्जसिरी तीए मयहरीए एवं वइयरं पकहेइ ताव णं तक्खणमागंतूण भणिओ सो मयहरीए जहा–भो भो पयंसेहि णं जं ते मज्झ धूयाए सुवन्न पलसए सुंकिए। ताहे गोयमा पयंसिए तेण पवरमणी। तओ भणियं मयहरीए जहा–तं सुवन्नसयं दाएहि किमेएहिं डिंभरमणगेहिं पंचिट्ठगेहिं ताहे भणियं सुज्जसिवेणं जहा णं–एहि वच्चामो णगरं दंसेमि णं अहं तुज्झमिमाणं पंचिट्ठगाणं माहप्पं। तओ पभाए गंतूण नगरं पयंसियं ससि सूर कंत पवर मणि जुवलणं तेणं नरवइणो। नरवइणा वि सद्दाविऊणं भणिए पारि-क्खी जहा–इमाणं परममणीणं करेह मुल्लं। तोल्लंतेहिं तु न सक्किरं तेसिं मुल्लं काऊणं। ताहे भणियं नरवइणा जहा णं भो भो माणिक्कखंडिया नत्थि केइ एत्थ जेणं एएसिं मुल्लं करेज्जा, तो गिण्हसु णं दसकोडिओ दविणजायस्स। सुज्जसिवेणं भणियं–जं महाराओ पसायं करेति। नवरं इणमो आसन्न पव्वयसण्णिहिए अम्हाणं गोउले। तत्थ एगं च जोयणं जाव गोणीणं गोयरभूमी, तं अकरभरं विमुंचसु त्ति। तओ नरवइणा भणियं जहा एवं भवउ त्ति। एवं च गोयमा सव्वं अदरिद्दमकरभरे गोउले काऊणं तेणं अणुच्चरिय नामधिज्जेण परिणीया सा निययधूया सुज्जसिरि-सुज्जसिवेणं। जाया परोप्परं तेसिं पीई। जाव णं नेहाणुराग रंजिय माणसे गमेंति कालं किंचि। ताव णं दट्ठूण गिहागए साहूणो पडिनियत्ते हा हा कंदं करेमाणी पुट्ठा सुज्जसिवेणं सुज्जसिरी जहा– पिए एयं अदिट्ठपुव्वं भिक्खायर जुयलयं दट्ठूणं किमेयावत्थं गयासि। तओ तीए भणियं णणु मज्झं सामिणी एएसिं महया भक्खन्न पाणेणं पत्त भरणं किरियं। तओ पहट्ठ तुट्ठ माणसा उत्त मंगेणं चलणग्गे पणमयंती ता मए अज्ज एएसिं परिदंसणेणं सा संभारिय त्ति। ताहे पुणो वि पुट्ठा सा पावा तेणं। जहा णं पिए का उ तुज्झं सामिणी अहेसि तओ गोयमा णं दढं ऊसुरु सुंभंतीए समण्णुग्घरविसंठुल्लं-सुगगिराए साहियं सव्वं पि निययवुत्तत्तं तस्सेति। ताहे विण्णायं तेण महापावकम्मेणं जहा णं निच्छयं एसा सा ममंगया सुज्जसिरी। न अन्नाए महिलाए एरिसा रूव-कंती-दित्ती-लावन्न-सोहग्ग-समुदयसिरी भवेज्ज त्ति। चिंतिऊण भणिउमाढत्तो, तं जहा | ||
Sutra Meaning : | હે ભગવન્ ! તે મહીયારી – ગોકુળપતિની પત્નીને તેઓએ ડાંગરનું ભોજન આપ્યું કે નહીં ? અથવા તો તે મહીયારી તેઓની સાથે સમગ્ર કર્મનો ક્ષય કરીને નિર્વાણ પામેલી હતી ? હે ગૌતમ ! તે મહીયારીને તંદુલ ભોજન આપવા માટે શોધ કરવા જતી હતી ત્યારે આ બ્રાહ્મણની પુત્રી છે, એમ ધારેલું. તેથી જતી હતી ત્યારે વચ્ચેથી જ સુજ્ઞશ્રીનું અપહરણ કર્યું. પછી મદ્ય, દૂધ ખાઈને સુજ્ઞશ્રીએ પૂછ્યું, ક્યાં જશો ? ગોકુળમાં. બીજી વાત તેને એ કહી કે જો તું મારી સાથે વિનયથી વર્તાવ કરીશ, તો તને તારી ઇચ્છા પ્રમાણે ત્રણે ટંક ઘણા ગોળ અને ઘી વડે ભરપૂર એવા દરરોજ દૂધ અને ભોજન આપીશ. જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે સુજ્ઞશ્રીને તે મહીયારી સાથે ગઈ. પરલોક અનુષ્ઠાન કરવામાં તત્પર બનેલા અને શુભ ધ્યાનમાં પરોવાયેલા માનસવાળા તે ગોવિંદ બ્રાહ્મણ વચ્ચે એ આ સુજ્ઞશ્રીને લેશમાત્ર યાદ પણ કરી નહીં. ત્યારપછી જે પ્રમાણે તે મહીયારીએ કહ્યું હતું તે પ્રમાણે ઘી અને ખાંડથી ભરપૂર એવી ખીર વગેરેનું ભોજન આપતી હતી. હવે કોઈ પ્રકારે કાળક્રમે બાર વર્ષનો ભયંકર દુષ્કાળ સમય પૂર્ણ થયો. સમગ્ર દેશ ઋદ્ધિ – સમૃદ્ધિથી સ્થિર થયો. ત્યારપછી કોઈ સમયે અતિ કિંમતી શ્રેષ્ઠ સૂર્યકાંત, ચંદ્રકાંત વગેરે ઉત્તમ જાતિના વીશ મણિરત્નો ખરીદ કરી સુજ્ઞશીવ પોતાના દેશમાં પાછો જવા માટે નીકળે છે. લાંબી મુસાફરી કરવાથી ખેદ પામેલ દેહવાળો જે માર્ગેથી જતો હતો તે માર્ગમાં જ ભવિતવ્યતાના યોગે પેલી મહીયારીનું ગોકુળ આવતા જેનું નામ લેવામાં પણ પાપ છે એવો, તે પાપમતિવાળો સુજ્ઞશીવ કાકતાલીય ન્યાયે આવી ગયો. સમગ્ર ત્રણ ભુવનમાં જે નારીઓ છે તેના રૂપ, લાવણ્ય અને કાંતિથી ચડિયાતી રૂપ – કાંતિ અને લાવણ્યવાળી સુજ્ઞશ્રીને જોઈ. સુજ્ઞશ્રીને જોતા જ ઇન્દ્રિયોની ચપળતાથી અનંત દુઃખદાયક કિંપાક ફળની ઉપમાવાળા વિષયોની શક્યતા હોવાથી, જેણે સમગ્ર ત્રણ ભવનને જીતેલ છે, તેવા કામદેવના વિષયમાં આવેલા મહા પાપકર્મ કરનાર સુજ્ઞશીવે તે સુજ્ઞશ્રીને કહ્યું – હે બાલિકા ! જો આ તારા માતા – પિતા બરાબર રજા આપે તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. બીજું, તારા બંધુવર્ગને પણ દારિદ્રરહિત કરું. વળી, તારા માટે પૂરેપૂરા સો – પલ એક માપ છે. પ્રમાણ એવા સુવર્ણના અલંકારો ઘડાવું. જલદી આ વાત તારા માતા – પિતાને જણાવ. ત્યારે હર્ષ અને સંતોષ પામેલી તે સુજ્ઞશ્રીએ તે મહીયારીને આ સર્વ વૃત્તાંતનું નિવેદન કર્યું. એટલે મહીયારી તુરંત સુજ્ઞશીવ પાસે આવીને કહેવા લાગી કે, અરે ! તું કહેતો હતો તેમ મારી પુત્રી માટે તું સો – પલ સુવર્ણ નાણું બતાવ. ત્યારે તેણે શ્રેષ્ઠ મણિઓ બતાવ્યા. ત્યારે મહીયારીએ કહ્યું કે સો સોનૈયા આપ. આ બાળકને રમવા યોગ્ય પાંચિકાનું મારે પ્રયોજન નથી. ત્યારે સુજ્ઞશીવે કહ્યું કે – ચાલો, આપણે નગરમાં જઈને આ પાંચિકાનો પ્રભાવ કેવો છે તેની ત્યાંના વેપારીઓ પાસે જઈ તેનું મૂલ્ય કરાવીને પછી તેની ખાત્રી કરીએ. ત્યારપછી પ્રભાત સમયે નગરમાં જઈને ચંદ્રકાંત, સૂર્યકાંત મણિના શ્રેષ્ઠ જોડલા રાજાને બતાવ્યા. રાજાએ પણ રત્નના પરીક્ષકોને બોલાવીને કહ્યું કે – આ શ્રેષ્ઠ મણિઓનું મૂલ્ય કરીને તમે અમને બતાવો. જો મૂલ્યની પરીક્ષા કરીએ તો તેનું મૂલ્ય જણાવવા સમર્થ નથી. ત્યારે રાજાએ કહ્યું કે – અરે ! માણિક્યના વિદ્યાર્થી ! અહીં કોઈ એવો પુરુષ નથી કે જે આ મણિઓનું મૂલ્ય આંકી શકે ? તો હવે કિંમત કરાવ્યા વિના ઉચ્ચક દશક્રોડ દ્રવ્યમાત્ર લઈ જા. ત્યારે સુજ્ઞશીવે કહ્યું કે મહારાજની જેવી કૃપા થાય તે બરાબર છે. પણ બીજી એક વિનંતી કરવાની છે – આ નજીકના પર્વતની સમીપમાં અમારું એક ગોકુળ છે. તેમાં એક યોજન સુધી ગોચર ભૂમિ છે. તેનો રાજ્ય તરફથી લેવાતો કર મુક્ત કરાવશો. રાજાએ કહ્યું – ભલે, એમ થાઓ. આ પ્રમાણે સર્વને અદરિદ્ર અને કરમુક્ત ગોકુળ કરીને તે ઉચ્ચાર ન કરવા લાયક નામવાળા સુજ્ઞશીવે પોતાની જ પુત્રી એવી સુજ્ઞશ્રી સાથે લગ્ન કરી લીધા. તે બંને વચ્ચે પરસ્પર પ્રીતિ ઉત્પન્ન થઈ. સ્નેહાનુરાગથી અતિ રંગાઈ ગયેલા માનસવાળા પોતાનો સમય પસાર કરી રહેલાં છે. તેટલામાં ઘરે આવેલા સાધુઓને એમને એમ વહોર્યા વિના જ પાછા ફરેલા જોઈને હા – હા પૂર્વક આક્રંદન કરતી સુજ્ઞશ્રીને સુજ્ઞશીવે આ પ્રમાણે પ્રશ્ન કર્યો કે – હે પ્રિયે ! પહેલાં કોઈ વખત ન દેખેલ ભિક્ષાચર યુગલને જોઈને તું કેમ આવા પ્રકારની ઉદાસીન અવસ્થાને પામી ? ત્યારે તેણે જણાવ્યું કે મારા શેઠાણી હતા, ત્યારે આ સાધુઓને પુષ્કળ ભક્ષ્ય અને અન્ન – પાણી આપીને તેમના પાત્રા ભરી દેતા હતા. ત્યાર પછી હર્ષ પામેલી ખુશી થયેલી શેઠાણી મસ્તકને નીચું નમાવી તેમના ચરણાગ્ર ભાગમાં પ્રણામ કરતી હતી. આ શ્રમણોને આજે જોઈને મને તે શેઠાણી યાદ આવી ગયા. ત્યારે ફરી પણ તે પાપિણીને પૂછ્યું કે – તારી સ્વામિની કોણ હતી ? ત્યારે હે ગૌતમ! તે સુજ્ઞશ્રી... અતિશય ગળુ બેસી જાય તેવું આકરું રૂદન કરતી, દુઃખવાળા ન સમજાય તેવા શબ્દો બોલતી, વ્યાકુળ થયેલી અને અશ્રુઓ પાડતી, તે સુજ્ઞશ્રીએ પોતાના પિતાને આરંભથી માંડીને અત્યાર સુધી બનેલી સર્વ હકીકતનું નિવેદન કર્યું. ત્યારે તે મહાપાપ કર્મ એવા સુજ્ઞશીવને જાણવામાં આવ્યું કે આ તો ‘સુજ્ઞશ્રી...’ મારી પોતાની જ પુત્રી છે. આવી અજ્ઞાન સ્ત્રીને આવા રૂપ, કાંતિ, શોભા, લાવણ્ય અને સૌભાગ્યવાળા સમુદાયની શોભા ન હોય. આ પ્રમાણે ચિંતવીને તે વિલાપ કરવા લાગ્યો કે – | ||
Mool Sutra Transliteration : | [sutra] se bhayavam kim tie mayaharie tehim se tamdulamallage payachchhie kim va nam sa vi ya mayahari tattheva tesim samam asesa kammakkhayam kaunam parinivvuda havejja tti. Goyama tie mayaharie tassa nam tamdula mallagassatthae tie mahanie dhuya tti kaunam gachchhamani avamtarale cheva avahariya sa sujjasiri, jaha nam majjham gorasam paribhottunam kahim gachchhasi sampayam tti. Aha vachchamo goulam. Annam cha–jai tumam majjham viniya havejja, ta ahayam tujjham jahichchhae te kaliyam bahu gula ghaenam anudiyaham payasam payachchhihami. Java nam eyam bhaniya tava nam gaya sa sujjasiri tie mayaharie saddhim ti. Tehim pi paraloganutthanekka suhajjhavasayakhittamanasehim na sambhariya ta govimda mahanaihim. Evam tu jaha bhaniyam mayaharie taha cheva tassa ghaya gula payasam payachchhe. Ahannaya kalakkamenam goyama vochchhinne nam duvalasa samvachchharie maharorave darune dubbhikkhe jae nam riddhitthi-miya samiddhe savve vi janavae. Ahannaya panuvisam anaggheyanam pavara sasi surakamtainam mani rayananam ghettuna sadesa gamana-nimittenam dihaddhana parikhinna amgayatthi paha padivannenam tattheva goule, bhaviyavvayaniyogenam agae anuchchariya namadhejje pavamati sujjasive. Dittha ya tenam sa kannaga. Java nam parituliya salaya tihuyana nara nari ruva kamti lavanna tam sujjasirim pasiya chavalattae imdiyanam, rammayae kimpagaphalovamanam, anamta dukkha dayaganam visayanam, vinijjiya-sesatihuyanassa nam goyara gaenam mayara keuno bhaniyanam goyama sa sujjasiri te nam mahapavakammenam sujjasivenam jaha nam he he kannage jai nam ime tujjha samtie janani janage samanumannamti. Ta nam tu ahayam te parinemi. Annam cha karemi savvam pi te bamdhuvaggamadariddam ti. Tujjhamavi ghadavemi palasayamanunagam suvannassa. Ta gachchha, aireneva sahesu mayapittanam. Tao ya goyama java nam pahattha tuttha sa sujjasiri tie mayaharie evam vaiyaram pakahei tava nam takkhanamagamtuna bhanio so mayaharie jaha–bho bho payamsehi nam jam te majjha dhuyae suvanna palasae sumkie. Tahe goyama payamsie tena pavaramani. Tao bhaniyam mayaharie jaha–tam suvannasayam daehi kimeehim dimbharamanagehim pamchitthagehim tahe bhaniyam sujjasivenam jaha nam–ehi vachchamo nagaram damsemi nam aham tujjhamimanam pamchitthaganam mahappam. Tao pabhae gamtuna nagaram payamsiyam sasi sura kamta pavara mani juvalanam tenam naravaino. Naravaina vi saddaviunam bhanie pari-kkhi jaha–imanam paramamaninam kareha mullam. Tollamtehim tu na sakkiram tesim mullam kaunam. Tahe bhaniyam naravaina jaha nam bho bho manikkakhamdiya natthi kei ettha jenam eesim mullam karejja, to ginhasu nam dasakodio davinajayassa. Sujjasivenam bhaniyam–jam maharao pasayam kareti. Navaram inamo asanna pavvayasannihie amhanam goule. Tattha egam cha joyanam java goninam goyarabhumi, tam akarabharam vimumchasu tti. Tao naravaina bhaniyam jaha evam bhavau tti. Evam cha goyama savvam adariddamakarabhare goule kaunam tenam anuchchariya namadhijjena pariniya sa niyayadhuya sujjasiri-sujjasivenam. Jaya paropparam tesim pii. Java nam nehanuraga ramjiya manase gamemti kalam kimchi. Tava nam datthuna gihagae sahuno padiniyatte ha ha kamdam karemani puttha sujjasivenam sujjasiri jaha– pie eyam aditthapuvvam bhikkhayara juyalayam datthunam kimeyavattham gayasi. Tao tie bhaniyam nanu majjham samini eesim mahaya bhakkhanna panenam patta bharanam kiriyam. Tao pahattha tuttha manasa utta mamgenam chalanagge panamayamti ta mae ajja eesim paridamsanenam sa sambhariya tti. Tahe puno vi puttha sa pava tenam. Jaha nam pie ka u tujjham samini ahesi tao goyama nam dadham usuru sumbhamtie samannuggharavisamthullam-sugagirae sahiyam savvam pi niyayavuttattam tasseti. Tahe vinnayam tena mahapavakammenam jaha nam nichchhayam esa sa mamamgaya sujjasiri. Na annae mahilae erisa ruva-kamti-ditti-lavanna-sohagga-samudayasiri bhavejja tti. Chimtiuna bhaniumadhatto, tam jaha | ||
Sutra Meaning Transliteration : | He bhagavan ! Te mahiyari – gokulapatini patnine teoe damgaranum bhojana apyum ke nahim\? Athava to te mahiyari teoni sathe samagra karmano kshaya karine nirvana pameli hati\? He gautama ! Te mahiyarine tamdula bhojana apava mate shodha karava jati hati tyare a brahmanani putri chhe, ema dharelum. Tethi jati hati tyare vachchethi ja sujnyashrinum apaharana karyum. Pachhi madya, dudha khaine sujnyashrie puchhyum, kyam jasho\? Gokulamam. Biji vata tene e kahi ke jo tum mari sathe vinayathi vartava karisha, to tane tari ichchha pramane trane tamka ghana gola ane ghi vade bharapura eva dararoja dudha ane bhojana apisha. Jyare a pramane kahyum tyare sujnyashrine te mahiyari sathe gai. Paraloka anushthana karavamam tatpara banela ane shubha dhyanamam parovayela manasavala te govimda brahmana vachche e a sujnyashrine leshamatra yada pana kari nahim. Tyarapachhi je pramane te mahiyarie kahyum hatum te pramane ghi ane khamdathi bharapura evi khira vagerenum bhojana apati hati. Have koi prakare kalakrame bara varshano bhayamkara dushkala samaya purna thayo. Samagra desha riddhi – samriddhithi sthira thayo. Tyarapachhi koi samaye ati kimmati shreshtha suryakamta, chamdrakamta vagere uttama jatina visha maniratno kharida kari sujnyashiva potana deshamam pachho java mate nikale chhe. Lambi musaphari karavathi kheda pamela dehavalo je margethi jato hato te margamam ja bhavitavyatana yoge peli mahiyarinum gokula avata jenum nama levamam pana papa chhe evo, te papamativalo sujnyashiva kakataliya nyaye avi gayo. Samagra trana bhuvanamam je nario chhe tena rupa, lavanya ane kamtithi chadiyati rupa – kamti ane lavanyavali sujnyashrine joi. Sujnyashrine jota ja indriyoni chapalatathi anamta duhkhadayaka kimpaka phalani upamavala vishayoni shakyata hovathi, Jene samagra trana bhavanane jitela chhe, teva kamadevana vishayamam avela maha papakarma karanara sujnyashive te sujnyashrine kahyum – He balika ! Jo a tara mata – pita barabara raja ape to hum tari sathe lagna karava taiyara chhum. Bijum, tara bamdhuvargane pana daridrarahita karum. Vali, tara mate purepura so – pala eka mapa chhe. Pramana eva suvarnana alamkaro ghadavum. Jaladi a vata tara mata – pitane janava. Tyare harsha ane samtosha pameli te sujnyashrie te mahiyarine a sarva vrittamtanum nivedana karyum. Etale mahiyari turamta sujnyashiva pase avine kaheva lagi ke, are ! Tum kaheto hato tema mari putri mate tum so – pala suvarna nanum batava. Tyare tene shreshtha manio batavya. Tyare mahiyarie kahyum ke so sonaiya apa. A balakane ramava yogya pamchikanum mare prayojana nathi. Tyare sujnyashive kahyum ke – chalo, apane nagaramam jaine a pamchikano prabhava kevo chhe teni tyamna vepario pase jai tenum mulya karavine pachhi teni khatri karie. Tyarapachhi prabhata samaye nagaramam jaine chamdrakamta, suryakamta manina shreshtha jodala rajane batavya. Rajae pana ratnana parikshakone bolavine kahyum ke – a shreshtha manionum mulya karine tame amane batavo. Jo mulyani pariksha karie to tenum mulya janavava samartha nathi. Tyare rajae kahyum ke – are ! Manikyana vidyarthi ! Ahim koi evo purusha nathi ke je a manionum mulya amki shake\? To have kimmata karavya vina uchchaka dashakroda dravyamatra lai ja. Tyare sujnyashive kahyum ke maharajani jevi kripa thaya te barabara chhe. Pana biji eka vinamti karavani chhe – A najikana parvatani samipamam amarum eka gokula chhe. Temam eka yojana sudhi gochara bhumi chhe. Teno rajya taraphathi levato kara mukta karavasho. Rajae kahyum – bhale, ema thao. A pramane sarvane adaridra ane karamukta gokula karine te uchchara na karava layaka namavala sujnyashive potani ja putri evi sujnyashri sathe lagna kari lidha. Te bamne vachche paraspara priti utpanna thai. Snehanuragathi ati ramgai gayela manasavala potano samaya pasara kari rahelam chhe. Tetalamam ghare avela sadhuone emane ema vahorya vina ja pachha pharela joine ha – ha purvaka akramdana karati sujnyashrine sujnyashive a pramane prashna karyo ke – he priye ! Pahelam koi vakhata na dekhela bhikshachara yugalane joine tum kema ava prakarani udasina avasthane pami\? Tyare tene janavyum ke mara shethani hata, tyare a sadhuone pushkala bhakshya ane anna – pani apine temana patra bhari deta hata. Tyara pachhi harsha pameli khushi thayeli shethani mastakane nichum namavi temana charanagra bhagamam pranama karati hati. A shramanone aje joine mane te shethani yada avi gaya. Tyare phari pana te papinine puchhyum ke – tari svamini kona hati\? Tyare he gautama! Te sujnyashri... Atishaya galu besi jaya tevum akarum rudana karati, Duhkhavala na samajaya teva shabdo bolati, Vyakula thayeli ane ashruo padati, Te sujnyashrie potana pitane arambhathi mamdine atyara sudhi baneli sarva hakikatanum nivedana karyum. Tyare te mahapapa karma eva sujnyashivane janavamam avyum ke a to ‘sujnyashri...’ mari potani ja putri chhe. Avi ajnyana strine ava rupa, kamti, shobha, lavanya ane saubhagyavala samudayani shobha na hoya. A pramane chimtavine te vilapa karava lagyo ke – |