Sutra Navigation: Dashashrutskandha ( દશાશ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1114293 | ||
Scripture Name( English ): | Dashashrutskandha | Translated Scripture Name : | દશાશ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
दशा ९ मोहनीय स्थानो |
Translated Chapter : |
દશા ૯ મોહનીય સ્થાનો |
Section : | Translated Section : | ||
Sutra Number : | 93 | Category : | Chheda-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] एवं अभिसमागम्म, सूरा दढपरक्कमा । सव्वमोहविनिम्मुक्का, जातीमरणमतिच्छिया ॥ –त्ति बेमि ॥ | ||
Sutra Meaning : | જે દૃઢ પરાક્રમી શૂરવીર સાધુ, આ બધા સ્થાનોને જાણીને તે મોહબંધા કારણોનો ત્યાગ કરી દે છે, તે જન્મ – મરણનું અતિક્રમણ કરે છે અર્થાત્ તે સંસારથી મુક્ત થઈ જાય છે. એ પ્રમાણે હું તમને કહું છું. સૂત્રાંતે કંઈક વિશેષ કથન – આ ત્રીશ મહામોહનીય સ્થાનો કહ્યા, તેમાં ૧. એક થી છ સ્થાનોમાં ક્રૂરતાયુક્ત હિંસક વૃત્તિને ૨. સાતમાં સ્થાનમાં માયા – કપટને ૩. આઠમા સ્થાનમાં અસત્ય આક્ષેપ કરવાને ૪. નવમા સ્થાનમાં મિશ્ર ભાષાથી કલહ વૃદ્ધિને ૫. દશમા અને પંદરમા સ્થાનમાં વિશ્વાસઘાત કરવાને ૬. અગિયાર, બાર, તેવીસ, ચોવીસ અને ત્રીસમા સ્થાનમાં પોતાની જુઠ્ઠી પ્રશંસાથી બીજાને દગો દેવાને, ૭. તેરમા, ચૌદમા, પંદરમા સ્થાનમાં કૃતઘ્નતાને ૮. સોળમા, સત્તરમા સ્થાનમાં ઉપકારીનો ઘાત કરવાને ૯. અઢારમાં સ્થાનમાં ધર્મથી ભ્રષ્ટ કરવાને ૧૦. ઓગણીસમા સ્થાનમાં જ્ઞાનીના અવર્ણવાદને ૧૧. વીસમા સ્થાનમાં ન્યાયમાર્ગ વિપરીત પ્રમાણે ને ૧૨. એકવીસમા સ્થાનમાં આચાર્યાદીની આશાતનાને ૧૩. પચીસમા સ્થાનમાં કષાયવશ, રોગીની સેવા ન કરવાને ૧૪. છવ્વીસમા સ્થાનમાં સંઘમા મતભેદ કરવાને ૧૫. ૨૭ મા વશીકરણ, ૨૮મા અતિકામવાસના, ૨૯મા દેવોના અવર્ણવાદને મહામોહનીય કર્મબંધનું કારણ કહે છે. | ||
Mool Sutra Transliteration : | [gatha] evam abhisamagamma, sura dadhaparakkama. Savvamohavinimmukka, jatimaranamatichchhiya. –tti bemi. | ||
Sutra Meaning Transliteration : | Je dridha parakrami shuravira sadhu, A badha sthanone janine te mohabamdha karanono tyaga kari de chhe, te janma – marananum atikramana kare chhe arthat te samsarathi mukta thai jaya chhe. E pramane hum tamane kahum chhum. Sutramte kamika vishesha kathana – A trisha mahamohaniya sthano kahya, temam 1. Eka thi chha sthanomam kruratayukta himsaka vrittine 2. Satamam sthanamam maya – kapatane 3. Athama sthanamam asatya akshepa karavane 4. Navama sthanamam mishra bhashathi kalaha vriddhine 5. Dashama ane pamdarama sthanamam vishvasaghata karavane 6. Agiyara, bara, tevisa, chovisa ane trisama sthanamam potani juththi prashamsathi bijane dago devane, 7. Terama, chaudama, pamdarama sthanamam kritaghnatane 8. Solama, sattarama sthanamam upakarino ghata karavane 9. Adharamam sthanamam dharmathi bhrashta karavane 10. Oganisama sthanamam jnyanina avarnavadane 11. Visama sthanamam nyayamarga viparita pramane ne 12. Ekavisama sthanamam acharyadini ashatanane 13. Pachisama sthanamam kashayavasha, rogini seva na karavane 14. Chhavvisama sthanamam samghama matabheda karavane 15. 27 ma vashikarana, 28ma atikamavasana, 29ma devona avarnavadane Mahamohaniya karmabamdhanum karana kahe chhe. |