Sutra Navigation: Dashashrutskandha ( દશાશ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1114201 | ||
Scripture Name( English ): | Dashashrutskandha | Translated Scripture Name : | દશાશ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
दसा-१ असमाधि स्थान |
Translated Chapter : |
દસા-૧ અસમાધિ સ્થાન |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1 | Category : | Chheda-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो उवज्झायाणं, नमो लोए सव्वसाहूणं, एसो पंच नमुक्कारो, सव्वपावप्पणासणो, मंगलाणं च सव्वेसि, पढमं हवइ मंगलं, सुयं मे आउसं तेणं भगवता एवमक्खातं। | ||
Sutra Meaning : | વર્ણન સંદર્ભ: સંયમના સામાન્ય દોષ કે અતિચારને અહીં ‘અસમાધિસ્થાન’ કહેલ છે. જેમ શરીરની સમાધિ – શાંત પૂર્ણ અવસ્થામાં સામાન્ય રોગ કે પીડા બાધક બનતા હોય છે. કાંટો લાગ્યો હોય કે દાંત – કાન – ગળામાં કોઈ દુઃખાવો હોય કે શરદી જેવો સામાન્ય વ્યાધિ હોય તો શરીરની સમાધિ – સ્વસ્થતા રહેતી નથી. તેમ સંયમના નાના કે અલ્પ દોષોથી પણ સ્વસ્થતા રહેતી નથી. તેથી આ સ્થાનોને અસમાધિસ્થાનો કહ્યા છે. જે આ પ્રથમા દશામાં વર્ણવેલ છે. અનુવાદ: અરિહંતોને મારા નમસ્કાર થાઓ. સિદ્ધોને મારા નમસ્કાર થાઓ. આચાર્યોને મારા નમસ્કાર થાઓ. ઉપાધ્યાયોને મારા નમસ્કાર થાઓ. લોકમાં રહેલા સર્વે સાધુને મારા નમસ્કાર થાઓ. આ પાંચેને કરેલા નમસ્કાર – સર્વ પાપનો નાશક છે, સર્વે મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે. હે આયુષ્યમાન્ ! તે નિર્વાણપ્રાપ્ત ભગવંતના સ્વમુખેથી મેં એવું સાંભળેલ છે કે – | ||
Mool Sutra Transliteration : | [sutra] namo arihamtanam, namo siddhanam, namo ayariyanam, namo uvajjhayanam, namo loe savvasahunam, Eso pamcha namukkaro, savvapavappanasano, mamgalanam cha savvesi, padhamam havai mamgalam, Suyam me ausam tenam bhagavata evamakkhatam. | ||
Sutra Meaning Transliteration : | Varnana samdarbha: Samyamana samanya dosha ke aticharane ahim ‘asamadhisthana’ kahela chhe. Jema sharirani samadhi – shamta purna avasthamam samanya roga ke pida badhaka banata hoya chhe. Kamto lagyo hoya ke damta – kana – galamam koi duhkhavo hoya ke sharadi jevo samanya vyadhi hoya to sharirani samadhi – svasthata raheti nathi. Tema samyamana nana ke alpa doshothi pana svasthata raheti nathi. Tethi a sthanone asamadhisthano kahya chhe. Je a prathama dashamam varnavela chhe. Anuvada: Arihamtone mara namaskara thao. Siddhone mara namaskara thao. Acharyone mara namaskara thao. Upadhyayone mara namaskara thao. Lokamam rahela sarve sadhune mara namaskara thao. A pamchene karela namaskara – sarva papano nashaka chhe, sarve mamgalomam utkrishta mamgala chhe. He ayushyaman ! Te nirvanaprapta bhagavamtana svamukhethi mem evum sambhalela chhe ke – |