Sutra Navigation: Dashashrutskandha ( દશાશ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1114204 | ||
Scripture Name( English ): | Dashashrutskandha | Translated Scripture Name : | દશાશ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
दसा-३ आशातना |
Translated Chapter : |
દસા-૩ આશાતના |
Section : | Translated Section : | ||
Sutra Number : | 4 | Category : | Chheda-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] सुयं मे आउसं! तेणं भगवया एवमक्खायं–इह खलु थेरेहिं भगवंतेहिं तेत्तीसं आसायणाओ पन्नत्ताओ। कतराओ खलु ताओ थेरेहिं भगवंतेहिं तेत्तीसं आसायणाओ पन्नत्ताओ? इमाओ खलु ताओ थेरेहिं भगवंतेहिं तेत्तीसं आसायणाओ पन्नत्ताओ, तं जहा– १. सेहे रातिनियस्स पुरतो गंता भवति, आसादना सेहस्स। २. सेहे रातिनियस्स सपक्खं गंता भवति, आसादना सेहस्स। ३. सेहे रातिनियस्स आसन्नं गंता भवति, आसादना सेहस्स। ४. सेहे रातिनियस्स पुरओ चिट्ठित्ता भवति, आसादना सेहस्स। ५. सेहे रातिनियस्स सपक्खं चिट्ठित्ता भवति, आसादना सेहस्स। ६. सेहे रातिनियस्स आसन्नं चिट्ठित्ता भवति, आसादना सेहस्स। ७. सेहे रातिनियस्स पुरतो निसीइत्ता भवति, आसादना सेहस्स। ८. सेहे रातिनियस्स सपक्खं निसीइत्ता भवति, आसादना सेहस्स। ९. सेहे रातिनियस्स आसन्नं निसीइत्ता भवति, आसादना सेहस्स। १०. सेहे रातिनियेण सद्धिं बहिया वियारभूमिं निक्खंते समाणे पुव्वामेव सेहतराए आयामेइ पच्छा रातिनिए, आसादना सेहस्स। ११. सेहे रातिनिएण सद्धं बहिया विहारभूमिं वा वियारभूमिं वा निक्खंते समाणे तत्थ पुव्वामेव सेहतराए आलोएति पच्छा रातिनिए, आसादना सेहस्स। १२. केइ रातिनियस्स पुव्वं संलत्तए सिया तं पुव्वामेव सेहतराए आलवति पच्छा रातिनिए, आसादना सेहस्स। १३. सेहे रातिनियस्स रातो वा विआले वा वाहरमाणस्स अज्जो! के सुत्ते? के जागरे? तत्थ सेहे जागरमाणे रातिनियस्स अपडिसुणेत्ता भवति, आसादना सेहस्स। १४. सेहे असनं वा पानं वा खाइमं वा साइमं वा पडिगाहेत्ता तं पुव्वामेव सेहतरागस्स आलोएइ पच्छा रातिनियस्स, आसादना सेहस्स। १५. सेहे असनं वा पानं वा खाइमं वा साइमं वा पडिगाहेत्ता तं पुव्वामेव सेहतरागस्स पडिदंसेति पच्छा रातिनियस्स, आसादना सेहस्स। १६. सेहे असनं वा पानं वा खाइमं वा साइमं वा पडिगाहेत्ता तं पुव्वामेव सेहतरागं उवनिमंतेति पच्छा रातिनियं, आसादना सेहस्स। १७. सेहे रातिनिएण सद्धिं असनं वा पानं वा खाइमं वा साइमं वा पडिगाहेत्ता तं रातिनियं अनापुच्छित्ता जस्स-जस्स इच्छइ तस्स-तस्स खद्धं-खद्धं दलयइ, आसादना सेहस्स। १८. सेहे असनं वा पानं वा खाइमं वा साइमं वा पडिगाहेत्ता राइनिएण सद्धिं आहारेमाणे तत्थ सेहे खद्धं-खद्धं डाअं डाअं रसियं-रसियं ऊसढं-ऊसढं, मणुन्नं-मणुन्नं मणामं-मणामं निद्धं-निद्धं लुक्खं-लुक्खं आहरेत्ता भवइ, आसादना सेहस्स। १९. सेहे रातिनियस्स वाहरमाणस्स अपडिसुणित्ता भवइ, आसादना सेहस्स। २०. सेहे रातिनियस्स वाहरमाणस्स तत्थगते चेव पडिसुणेत्ता भवति, आसादना सेहस्स। २१. सेहे रातिनियं किं ति वत्ता, भवति, आसादना सेहस्स। २२. सेहे रातिनियं तुमंति वत्ता भवति, आसादना सेहस्स। २३. सेहे रातिनियं खद्धं-खद्धं वत्ता भवति, आसादना सेहस्स २४. सेहे रातिनियं तज्जाएण तज्जाएण पडिभणित्ता भवइ, आसादना सेहस्स। २५. सेहे रातिनियस्स कहं कहेमाणस्स इति एवंति वत्ता न भवति, आसादना सेहस्स। २६. सेहे रातिनियस्स कहं कहेमाणस्स नो सुमरसीति वत्ता भवति, आसादना सेहस्स। २७. सेहे रातिनियस्स कहं कहेमाणस्स णो सुमणसे भवति, आसादना सेहस्स। २८. सेहे रातिनियस्स कहं कहेमाणस्स परिसं भेत्ता भवति, आसादना सेहस्स। २९. सेहे रातिनियस्स कहं कहेमाणस्स कहं आछिंदित्ता भवति, आसादना सेहस्स। ३०. सेहे रातिनियस्स कहं कहेमाणस्स तीसे परिसाए अणुट्ठिताए अभिन्नाए अव्वोच्छिन्नाए अव्वो- गडाए दोच्चंपि तच्चंपि तमेव कहं कहेत्ता भवति, आसादना सेहस्स। ३१. सेहे रातिनियस्स सेज्जा-संथारगं पाएणं संघट्टित्ता हत्थेणं अणनुन्नवेत्ता गच्छति, आसादना सेहस्स। ३२. सेहे रातिनियस्स सेज्जा-संथारए चिट्ठित्ता वा निसीइत्ता वा तुयट्टित्ता वा भवइ, आसादना सेहस्स। ३३. सेहे रातिनियस्स उच्चासणंसि वा समासणंसि वा चिट्ठित्ता वा निसीइत्ता वा तुयट्टित्ता वा भवति, आसादना सेहस्स। एताओ खलु ताओ थेरेहिं भगवंतेहिं तेत्तीसं आसादनाओ पन्नत्ताओ। | ||
Sutra Meaning : | વર્ણન સંદર્ભ: આશાતના એટલે વિપરીત વર્તન, અપમાન કે તિરસ્કાર જે જ્ઞાન, દર્શનનું ખંડન કરે, તેની લઘુતા કે તિરસ્કાર કરે તેને આશાતના કહેવાય. આવી આશાતનાના અનેક ભેદ છે. તેમાંથી અહીં ફક્ત ૩૩ આશાતના જ કહેવાયેલી છે. જ્ઞાન – દર્શન – ચારિત્ર આદિ ગુણોમાં અધિકતાવાળા કે દીક્ષા – પદવી આદિમાં મોટા હોય તેમના પ્રત્યે થયેલ અધિક અવજ્ઞા કે તિરસ્કાર રૂપ આશાતના અહીં વર્ણવાયેલી છે. અનુવાદ: હે આયુષ્યમાન્ ! તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વમુખેથી મેં આ પ્રમાણે સાંભળેલ છે. આ અર્હત પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ ખરેખર ૩૩ – આશાતના પ્રરૂપેલી છે. તે સ્થવિરોએ ખરેખર કઈ ૩૩ – આશાતનાઓ કહેલી છે ? સ્થવિર ભગવંતોએ ફરમાવેલી ૩૩ આશાતના આ પ્રમાણે છે – આ નવે સૂત્રોમાં શૈક્ષને આશાતના દોષ લાગે. ૧. શૈક્ષ નવ દીક્ષિત. સાધુ રાત્નિક સાધુની આગળ ચાલે, તો શૈક્ષને આશાતના દોષ લાગે’. ૨. શૈક્ષ સાધુ રાત્નિક સાધુની જોડાજોડ ચાલે, તો શૈક્ષને આશાતના દોષ લાગે’ ૩. શૈક્ષ સાધુ રાત્નિક સાધુની અતિ નિકટ ચાલે, તો શૈક્ષને આશાતના દોષ લાગે’ ૪. શૈક્ષ રાત્નિક સાધુની આગળ ઊભો રહે, તો શૈક્ષને આશાતના દોષ લાગે’ ૫. શૈક્ષ રાત્નિક સાધુની જોડાજોડ ઊભો રહે, તો શૈક્ષને આશાતના દોષ લાગે. ૬. શૈક્ષ, રાત્નિક સાધુની અતિ નિકટ ઊભો રહે, તો શૈક્ષને આશાતના દોષ લાગે’ ૭. શૈક્ષ, રાત્નિક સાધુની આગળ બેસે, તો શૈક્ષને આશાતના દોષ લાગે’ ૮. શૈક્ષ, રાત્નિક સાધુની જોડાજોડ બેસે, તો શૈક્ષને આશાતના દોષ લાગે’ ૯. શૈક્ષ, રાત્નિક સાધુની અતિ નિકટ બેસે, તો શૈક્ષને આશાતના દોષ લાગે’ ૧૦. શૈક્ષ, રાત્નિક સાધુની સાથે બહાર વિચાર ભૂમિ અર્થાત સ્થંડીલ ભૂમિ એટલે કે મલોત્સર્ગ સ્થાને ગયા હોય, ત્યાં શૈક્ષ, રાત્નિક સાધુની પહેલાં શૌચ – શુદ્ધિ કરે તો શૈક્ષને આશાતના દોષ લાગે’. ૧૧. શૈક્ષ, રાત્નિક સાધુની સાથે બહાર વિચારભૂમિ (સ્થંડીલ ભૂમિ) કે વિહારભૂમિ(સ્વાધ્યાય ભૂમિ) ગયેલ હોય અને જો, ત્યારે શૈક્ષ, રાત્નિકની પહેલાં ગમનાગમન આલોચે તો શૈક્ષને આશાતના દોષ લાગે’ ૧૨. કોઈ વ્યક્તિ રાત્નિક પાસે વાર્તાલાપ માટે આવે. ... ત્યારે શૈક્ષ તેની પહેલાં જ વાર્તાલાપ કરવા લાગે તો શૈક્ષને આશાતના દોષ લાગે’ ૧૩. રાત્રે કે વિકાલે જો રાત્નિક, શૈક્ષને સંબોધન કરીને પૂછે કે – હે આર્ય ! કોણ – કોણ સૂતા છે, કોણ – કોણ જાગે છે ? ત્યારે શૈક્ષ, રાત્નિકનું વચન સાંભળ્યુ ન સાંભળ્યુ કરી દે, પ્રત્યુત્તર ન આપે તો શૈક્ષને આશાતના દોષ લાગે’ *** નિમ્નોક્ત પાંચે સૂત્ર (૧૪ થી ૧૮)માં ‘ શૈક્ષને આશાતના લાગે’ ૧૪. શૈક્ષ, જો અશન, પાન, આદિમાં સ્વાદિમ આહાર લાવીને પહેલાં તેની આલોચના કોઈ અન્ય શૈક્ષ પાસે કરી પછી રત્નાધિક સાધુ પાસે કરે તો શૈક્ષને આશાતના દોષ લાગે’. ૧૫. શૈક્ષ, જો અશનાદિ લાવીને પહેલાં કોઈ અન્ય શૈક્ષને દેખાડે, પછી રત્નાધિક સાધુને દેખાડેકરે તો શૈક્ષને આશાતના દોષ લાગે’. ૧૬. શૈક્ષ, જો અશનાદિ લાવીને પહેલાં કોઈ બીજા શૈક્ષને નિમંત્રણા કરે, પછી રત્નાધિક સાધુને નિમંત્રણા કરે તો શૈક્ષને આશાતના દોષ લાગે’. ૧૭. શૈક્ષ, જો સાધુની સાથે અશનાદિ લાવી, રત્નાધિક સાધુને પૂછ્યા વિના જે જે સાધુને દેવા ઇચ્છતો હોય, તેને જલદી જલદી અધિક – અધિક માત્રામાં આપી દે તો શૈક્ષને આશાતના દોષ લાગે’. ૧૮. શૈક્ષ, જો રત્નાધિક સાધુ સાથે ગૌચરી ગયેલ હોય, અશનાદિમાં વિવિધ પ્રકારના શાક, શ્રેષ્ઠ, તાજા, રસદાર, મનોજ્ઞ, મનોભિલષિત સ્નિગ્ધ અને રૂક્ષ આહાર પ્રાપ્ત થયેલ હોય, ત્યારે આહાર કરતી વખતે, જો શૈક્ષ તે વિવિધ પ્રકારના શાક, શ્રેષ્ઠ, તાજા, રસદાર, મનોજ્ઞ, મનોભિલષિત સ્નિગ્ધ અને રૂક્ષ આહાર જલદી – જલદી કરી લે તો શૈક્ષને આશાતના દોષ લાગે’. ૧૯. રત્નાધિક સાધુ બોલાવે ત્યારે શૈક્ષ તેને ન સાંભળ્યુ કરી ચૂપ બેસી રહે(મૌન રહે) તો તે શૈક્ષ થી થતી આશાતના કહેવાય. ૨૦. રત્નાધિક સાધુ બોલાવે ત્યારે શૈક્ષ પોતાના સ્થાને જ બેઠો બેઠો તેમની વાત સાંભળે પણ ઊભો ન થાય તો તે શૈક્ષ થી થતી આશાતના કહેવાય.. ૨૧. રત્નાધિક સાધુ બોલાવે ત્યારે શૈક્ષ ‘‘શું કહો છો ?’’ એમ દૂર થી જ પૂછે. તો તો તે શૈક્ષ થી થતી આશાતના કહેવાય. ૨૨. શૈક્ષ રત્નાધિક સાધુને ‘તું’ એમ એકવચન કહે તો તે શૈક્ષ થી થતી આશાતના કહેવાય. ૨૩. શૈક્ષ રત્નાધિક સાધુની સામે નકામો બકવાદ કરે તો તે શૈક્ષ થી થતી આશાતના કહેવાય. ૨૪. શૈક્ષ, રત્નાધિક સાધુ દ્વારા કહેવાયેલ શબ્દો જ તેમને કહી સંભળાવે, જેમ કે – ‘‘તમે તો આવું કહેતા હતા તો તે શૈક્ષ થી થતી આશાતના કહેવાય.’’ ૨૫. શૈક્ષ, રત્નાધિક સાધુના કથા કહેવાના સમયે કહે કે – ‘‘આ આમ કહેવું જોઈએ, આમ ન કહેવું જોઈએ તો તે શૈક્ષ થી થતી આશાતના કહેવાય. ૨૬. શૈક્ષ, રત્નાધિક સાધુ કથા કહેતા હોય ત્યારે ‘‘ તમને આ યાદ નથી કે તમે ભૂલો છો’’ એમ કહીને ભૂલો કાઢે તો તે શૈક્ષ થી થતી આશાતના કહેવાય. ૨૭. રત્નાધિક સાધુ ધર્મકથા કહેતા હોય ત્યારે શૈક્ષ અપ્રસન્ન રહે અર્થાત્ દુર્ભાવ પ્રગટ કરે તો તે શૈક્ષ થી થતી આશાતના કહેવાય. ૨૮. રત્નાધિક સાધુ ધર્મકથા કહેતા હોય ત્યારે શૈક્ષ જો કોઈ બહાનું કાઢી પરીષદનું વિસર્જન કરી દે તો તે શૈક્ષ થી થતી આશાતના કહેવાય. ૨૯. રત્નાધિક સાધુ ધર્મકથા કહેતા હોય ત્યારે શૈક્ષ જો કથામાં બાધા – વિઘ્ન ઉપસ્થિત કરે તો તે શૈક્ષ થી થતી આશાતના કહેવાય. ૩૦. પર્ષદાના ઉઠવાના, છિન્ન – ભિન્ન થવાના, વિખેરવાની પૂર્વે શૈક્ષ, રાત્નિકે કહેલી કથાને બીજી, ત્રીજી વખત પણ કહેતો હોય તો તે શૈક્ષ થી થતી આશાતના કહેવાય. ૩૧. રત્નાધિક સાધુના શય્યા – સંથારાને પગથી સ્પર્શ થઈ જાય ત્યારે શૈક્ષ હાથ જોડી ક્ષમાયાચના કર્યા વિના ચાલ્યો જાય તો તે શૈક્ષ થી થતી આશાતના કહેવાય. ૩૨. જો શૈક્ષ, રત્નાધિક સાધુના શય્યા – સંથારે ઊભે, બેસે, સૂવે તો તે શૈક્ષ થી થતી આશાતના કહેવાય. ૩૩. રત્નાધિક સાધુથી ઊંચા કે સમાન આસને શૈક્ષ ઊભો રહે, બેસે કે સૂવે તો તે શૈક્ષ થી થતી આશાતના કહેવાય. તે સ્થવિર ભગવંતોએ ખરેખર આ ૩૩ – આશાતના કહેલી છે, તે હું તમને કહું છું. | ||
Mool Sutra Transliteration : | [sutra] suyam me ausam! Tenam bhagavaya evamakkhayam–iha khalu therehim bhagavamtehim tettisam asayanao pannattao. Katarao khalu tao therehim bhagavamtehim tettisam asayanao pannattao? Imao khalu tao therehim bhagavamtehim tettisam asayanao pannattao, tam jaha– 1. Sehe ratiniyassa purato gamta bhavati, asadana sehassa. 2. Sehe ratiniyassa sapakkham gamta bhavati, asadana sehassa. 3. Sehe ratiniyassa asannam gamta bhavati, asadana sehassa. 4. Sehe ratiniyassa purao chitthitta bhavati, asadana sehassa. 5. Sehe ratiniyassa sapakkham chitthitta bhavati, asadana sehassa. 6. Sehe ratiniyassa asannam chitthitta bhavati, asadana sehassa. 7. Sehe ratiniyassa purato nisiitta bhavati, asadana sehassa. 8. Sehe ratiniyassa sapakkham nisiitta bhavati, asadana sehassa. 9. Sehe ratiniyassa asannam nisiitta bhavati, asadana sehassa. 10. Sehe ratiniyena saddhim bahiya viyarabhumim nikkhamte samane puvvameva sehatarae ayamei pachchha Ratinie, asadana sehassa. 11. Sehe ratiniena saddham bahiya viharabhumim va viyarabhumim va nikkhamte samane tattha puvvameva Sehatarae aloeti pachchha ratinie, asadana sehassa. 12. Kei ratiniyassa puvvam samlattae siya tam puvvameva sehatarae alavati pachchha ratinie, asadana Sehassa. 13. Sehe ratiniyassa rato va viale va vaharamanassa ajjo! Ke sutte? Ke jagare? Tattha sehe Jagaramane ratiniyassa apadisunetta bhavati, asadana sehassa. 14. Sehe asanam va panam va khaimam va saimam va padigahetta tam puvvameva sehataragassa aloei pachchha Ratiniyassa, asadana sehassa. 15. Sehe asanam va panam va khaimam va saimam va padigahetta tam puvvameva sehataragassa padidamseti Pachchha ratiniyassa, asadana sehassa. 16. Sehe asanam va panam va khaimam va saimam va padigahetta tam puvvameva sehataragam uvanimamteti pachchha Ratiniyam, asadana sehassa. 17. Sehe ratiniena saddhim asanam va panam va khaimam va saimam va padigahetta tam ratiniyam Anapuchchhitta jassa-jassa ichchhai tassa-tassa khaddham-khaddham dalayai, asadana sehassa. 18. Sehe asanam va panam va khaimam va saimam va padigahetta rainiena saddhim aharemane tattha sehe Khaddham-khaddham daam daam rasiyam-rasiyam usadham-usadham, manunnam-manunnam manamam-manamam niddham-niddham Lukkham-lukkham aharetta bhavai, asadana sehassa. 19. Sehe ratiniyassa vaharamanassa apadisunitta bhavai, asadana sehassa. 20. Sehe ratiniyassa vaharamanassa tatthagate cheva padisunetta bhavati, asadana sehassa. 21. Sehe ratiniyam kim ti vatta, bhavati, asadana sehassa. 22. Sehe ratiniyam tumamti vatta bhavati, asadana sehassa. 23. Sehe ratiniyam khaddham-khaddham vatta bhavati, asadana sehassa 24. Sehe ratiniyam tajjaena tajjaena padibhanitta bhavai, asadana sehassa. 25. Sehe ratiniyassa kaham kahemanassa iti evamti vatta na bhavati, asadana sehassa. 26. Sehe ratiniyassa kaham kahemanassa no sumarasiti vatta bhavati, asadana sehassa. 27. Sehe ratiniyassa kaham kahemanassa no sumanase bhavati, asadana sehassa. 28. Sehe ratiniyassa kaham kahemanassa parisam bhetta bhavati, asadana sehassa. 29. Sehe ratiniyassa kaham kahemanassa kaham achhimditta bhavati, asadana sehassa. 30. Sehe ratiniyassa kaham kahemanassa tise parisae anutthitae abhinnae avvochchhinnae avvo- Gadae dochchampi tachchampi tameva kaham kahetta bhavati, asadana sehassa. 31. Sehe ratiniyassa sejja-samtharagam paenam samghattitta hatthenam ananunnavetta gachchhati, asadana Sehassa. 32. Sehe ratiniyassa sejja-samtharae chitthitta va nisiitta va tuyattitta va bhavai, asadana sehassa. 33. Sehe ratiniyassa uchchasanamsi va samasanamsi va chitthitta va nisiitta va tuyattitta va bhavati, Asadana sehassa. Etao khalu tao therehim bhagavamtehim tettisam asadanao pannattao. | ||
Sutra Meaning Transliteration : | Varnana samdarbha: Ashatana etale viparita vartana, apamana ke tiraskara je jnyana, darshananum khamdana kare, teni laghuta ke tiraskara kare tene ashatana kahevaya. Avi ashatanana aneka bheda chhe. Temamthi ahim phakta 33 ashatana ja kahevayeli chhe. Jnyana – darshana – charitra adi gunomam adhikatavala ke diksha – padavi adimam mota hoya temana pratye thayela adhika avajnya ke tiraskara rupa ashatana ahim varnavayeli chhe. Anuvada: He ayushyaman ! Te nirvana prapta bhagavamtana svamukhethi mem a pramane sambhalela chhe. A arhata pravachanamam sthavira bhagavamtoe kharekhara 33 – ashatana prarupeli chhe. Te sthaviroe kharekhara kai 33 – ashatanao kaheli chhe\? Sthavira bhagavamtoe pharamaveli 33 ashatana a pramane chhe – A nave sutromam shaikshane ashatana dosha lage. 1. Shaiksha nava dikshita. Sadhu ratnika sadhuni agala chale, to shaikshane ashatana dosha lage’. 2. Shaiksha sadhu ratnika sadhuni jodajoda chale, to shaikshane ashatana dosha lage’ 3. Shaiksha sadhu ratnika sadhuni ati nikata chale, to shaikshane ashatana dosha lage’ 4. Shaiksha ratnika sadhuni agala ubho rahe, to shaikshane ashatana dosha lage’ 5. Shaiksha ratnika sadhuni jodajoda ubho rahe, to shaikshane ashatana dosha lage. 6. Shaiksha, ratnika sadhuni ati nikata ubho rahe, to shaikshane ashatana dosha lage’ 7. Shaiksha, ratnika sadhuni agala bese, to shaikshane ashatana dosha lage’ 8. Shaiksha, ratnika sadhuni jodajoda bese, to shaikshane ashatana dosha lage’ 9. Shaiksha, ratnika sadhuni ati nikata bese, to shaikshane ashatana dosha lage’ 10. Shaiksha, ratnika sadhuni sathe bahara vichara bhumi arthata sthamdila bhumi etale ke Malotsarga sthane gaya hoya, Tyam shaiksha, ratnika sadhuni pahelam shaucha – shuddhi kare to shaikshane ashatana dosha lage’. 11. Shaiksha, ratnika sadhuni sathe bahara vicharabhumi (sthamdila bhumi) ke Viharabhumi(svadhyaya bhumi) gayela hoya ane jo, Tyare shaiksha, ratnikani pahelam gamanagamana aloche to shaikshane ashatana dosha lage’ 12. Koi vyakti ratnika pase vartalapa mate ave.\... Tyare shaiksha teni pahelam ja vartalapa karava lage to shaikshane ashatana dosha lage’ 13. Ratre ke vikale jo ratnika, shaikshane sambodhana karine puchhe ke – He arya ! Kona – kona suta chhe, kona – kona jage chhe\? Tyare shaiksha, ratnikanum vachana sambhalyu na sambhalyu kari de, pratyuttara na ape to Shaikshane ashatana dosha lage’ *** nimnokta pamche sutra (14 thi 18)mam ‘ shaikshane ashatana lage’ 14. Shaiksha, jo ashana, pana, adimam svadima ahara lavine pahelam teni alochana koi anya shaiksha pase kari pachhi ratnadhika sadhu pase kare to shaikshane ashatana dosha lage’. 15. Shaiksha, jo ashanadi lavine pahelam koi anya shaikshane dekhade, pachhi ratnadhika sadhune dekhadekare to shaikshane ashatana dosha lage’. 16. Shaiksha, jo ashanadi lavine pahelam koi bija shaikshane nimamtrana kare, pachhi ratnadhika sadhune nimamtrana kare to shaikshane ashatana dosha lage’. 17. Shaiksha, jo sadhuni sathe ashanadi lavi, ratnadhika sadhune puchhya vina je je sadhune deva ichchhato hoya, tene jaladi jaladi adhika – adhika matramam api de to shaikshane ashatana dosha lage’. 18. Shaiksha, jo ratnadhika sadhu sathe gauchari gayela hoya, ashanadimam vividha prakarana shaka, shreshtha, taja, rasadara, manojnya, manobhilashita snigdha ane ruksha ahara prapta thayela hoya, tyare ahara karati vakhate, jo shaiksha te vividha prakarana shaka, shreshtha, taja, rasadara, manojnya, manobhilashita snigdha ane ruksha ahara jaladi – jaladi kari le to shaikshane ashatana dosha lage’. 19. Ratnadhika sadhu bolave tyare shaiksha tene na sambhalyu kari chupa besi rahe(mauna rahe) to te shaiksha thi thati ashatana kahevaya. 20. Ratnadhika sadhu bolave tyare shaiksha potana sthane ja betho betho temani vata sambhale pana ubho na thaya to te shaiksha thi thati ashatana kahevaya.. 21. Ratnadhika sadhu bolave tyare shaiksha ‘‘shum kaho chho\?’’ ema dura thi ja puchhe. To to te shaiksha thi thati ashatana kahevaya. 22. Shaiksha ratnadhika sadhune ‘tum’ ema ekavachana kahe to te shaiksha thi thati ashatana kahevaya. 23. Shaiksha ratnadhika sadhuni same nakamo bakavada kare to te shaiksha thi thati ashatana kahevaya. 24. Shaiksha, ratnadhika sadhu dvara kahevayela shabdo ja temane kahi sambhalave, jema ke – ‘‘tame to avum kaheta hata to te shaiksha thi thati ashatana kahevaya.’’ 25. Shaiksha, ratnadhika sadhuna katha kahevana samaye kahe ke – ‘‘a ama kahevum joie, ama na kahevum joie to te shaiksha thi thati ashatana kahevaya. 26. Shaiksha, ratnadhika sadhu katha kaheta hoya tyare ‘‘ tamane a yada nathi ke tame bhulo chho’’ ema kahine bhulo kadhe to te shaiksha thi thati ashatana kahevaya. 27. Ratnadhika sadhu dharmakatha kaheta hoya tyare shaiksha aprasanna rahe arthat durbhava pragata kare to te shaiksha thi thati ashatana kahevaya. 28. Ratnadhika sadhu dharmakatha kaheta hoya tyare shaiksha jo koi bahanum kadhi parishadanum visarjana kari de to te shaiksha thi thati ashatana kahevaya. 29. Ratnadhika sadhu dharmakatha kaheta hoya tyare shaiksha jo kathamam badha – vighna upasthita kare to te shaiksha thi thati ashatana kahevaya. 30. Parshadana uthavana, chhinna – bhinna thavana, vikheravani purve shaiksha, ratnike kaheli kathane biji, triji vakhata pana kaheto hoya to te shaiksha thi thati ashatana kahevaya. 31. Ratnadhika sadhuna shayya – samtharane pagathi sparsha thai jaya tyare shaiksha hatha jodi kshamayachana karya vina chalyo jaya to te shaiksha thi thati ashatana kahevaya. 32. Jo shaiksha, ratnadhika sadhuna shayya – samthare ubhe, bese, suve to te shaiksha thi thati ashatana kahevaya. 33. Ratnadhika sadhuthi umcha ke samana asane shaiksha ubho rahe, bese ke suve to te shaiksha thi thati ashatana kahevaya. Te sthavira bhagavamtoe kharekhara a 33 – ashatana kaheli chhe, te hum tamane kahum chhum. |