[सूत्र] निग्गंथं च णं राओ वा वियाले वा दीहपट्ठो लूसेज्जा इत्थी वा पुरिसं ओमज्जेज्जा पुरिसो वा इत्थिं ओमज्जेज्जा। एवं से कप्पइ, एवं से चिट्ठइ, परिहारं च णो पाउणइ–एस कप्पे थेरकप्पियाणं। एवं से नो कप्पइ, एवं से नो चिट्ठइ, परिहारं च पाउणइ–एस कप्पे जिनकप्पियाणं।
Sutra Meaning :
જો કોઈ સાધુ કે સાધ્વીને રાત્રે કે વિકાલે સર્પ ડસે અને તે સમયે સ્ત્રી સાધુની અને પુરુષ સાધ્વીની સર્પ દંશ ચિકિત્સા કરે તો તેમ ઉપચાર કરાવવો તેમને કલ્પે છે. ત્યારે પણ તેમનું સાધુપણું રહે છે. તથા તેઓ પ્રાયશ્ચિત્તને પાત્ર થતા નથી. આ સ્થવિરકલ્પી સાધુઓનો આચાર છે.
જિનકલ્પીને એ રીતે ઉપચાર કરાવવો ન કલ્પે કેમ કે તો જિન કલ્પ ન રહે અને તેઓ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. તે જિનકલ્પીનો આચાર છે.
Mool Sutra Transliteration :
[sutra] niggamtham cha nam rao va viyale va dihapattho lusejja itthi va purisam omajjejja puriso va itthim omajjejja. Evam se kappai, evam se chitthai, pariharam cha no paunai–esa kappe therakappiyanam. Evam se no kappai, evam se no chitthai, pariharam cha paunai–esa kappe jinakappiyanam.
Sutra Meaning Transliteration :
Jo koi sadhu ke sadhvine ratre ke vikale sarpa dase ane te samaye stri sadhuni ane purusha sadhvini sarpa damsha chikitsa kare to tema upachara karavavo temane kalpe chhe. Tyare pana temanum sadhupanum rahe chhe. Tatha teo prayashchittane patra thata nathi. A sthavirakalpi sadhuono achara chhe.
Jinakalpine e rite upachara karavavo na kalpe kema ke to jina kalpa na rahe ane teo prayashchittane patra thaya chhe. Te jinakalpino achara chhe.