જે સાધુ એક વખત બેમાસી પરિહાર સ્થાનની પ્રતિસેવના કરી આલોચના કરે તો તેને માયારહિત આલોચનાથી બે માસનું અને માયાસહિત આલોચના કરે તો ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત આવે.
Je sadhu eka vakhata bemasi parihara sthanani pratisevana kari alochana kare to tene mayarahita alochanathi be masanum ane mayasahita alochana kare to trana masanum prayashchitta ave.