ચર્યાથી નિવૃત્ત સાધુ જો ચાર – પાંચ રાત્રિ પછી સ્થવિરોને મળે તો તે પુનઃ આલોચના પ્રતિક્રમણ કરે. આવશ્યક છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્તમાં ઉપસ્થિત થાય.
ભિક્ષુભાવને માટે તેણે બીજીવાર અવગ્રહની અનુમતિ લેવી જોઈએ. તે આ પ્રમાણે પ્રાર્થના કરે કે, ‘મને મિતાવ – ગ્રહની યથાલંદકલ્પની ધ્રુવ, નિત્ય, ક્રિયા કરવાની અને ફરી આવવાની અનુમતિ આપો આમ કહીને તે તેમના ચરણને સ્પર્શે.
Mool Sutra Transliteration :
[sutra] chariyaniyatte bhikkhu param chaurayao pamcharayao there pasejja, puno aloejja puno padikkamejja puno chheya-pari-harassa uvatthaejja.
Bhikkhubhavassa atthae dochcham pi oggahe annunnaveyavve siya–anujanaha bhamte! Mioggaham ahalamdam dhuvam nitiyam veuttiyam, tao pachchha kayasamphasam.
Sutra Meaning Transliteration :
Charyathi nivritta sadhu jo chara – pamcha ratri pachhi sthavirone male to te punah alochana pratikramana kare. Avashyaka chheda ke taparupa prayashchittamam upasthita thaya.
Bhikshubhavane mate tene bijivara avagrahani anumati levi joie. Te a pramane prarthana kare ke, ‘mane mitava – grahani yathalamdakalpani dhruva, nitya, kriya karavani ane phari avavani anumati apo ama kahine te temana charanane sparshe.