એક સાથે વિચરતા બે સાધુ હોય તો તેઓને પરસ્પર એકબીજાને સમાન સ્વીકારી સાથે વિચરવું ન કલ્પે. પરંતુ તે બંનેમાં જે રત્નાધિક હોય તે સાધુને પોત – પોતાના અગ્રણી રૂપે સ્વીકારીને સાથે વિચરવું કલ્પે છે.
Mool Sutra Transliteration :
[sutra] do bhikkhuno egayao viharamti, no nham kappai annamannamanuvasampajjittanam viharittae. Kappai nham aharainiyae annamannam uvasampajjittanam viharittae.
Sutra Meaning Transliteration :
Eka sathe vicharata be sadhu hoya to teone paraspara ekabijane samana svikari sathe vicharavum na kalpe. Paramtu te bamnemam je ratnadhika hoya te sadhune pota – potana agrani rupe svikarine sathe vicharavum kalpe chhe.