ચર્યામાં પ્રવિષ્ટ સાધુ જો ચાર – પાંચ રાત્રિની અવધિમાં સ્થવિરોને જુએ તો તે સાધુઓને તે જ આલોચના તે જ પ્રતિકમલ અને કલ્પ પર્યન્ત રહેવાને માટે તે અવગ્રહની જ પૂર્વાનુજ્ઞા રહેતી હોય છે.
Charyamam pravishta sadhu jo chara – pamcha ratrini avadhimam sthavirone jue to te sadhuone te ja alochana te ja pratikamala ane kalpa paryanta rahevane mate te avagrahani ja purvanujnya raheti hoya chhe.