[सूत्र] से तणेसु वा तणपुंजेसु वा पलालेसु वा पलालपुंजेसु वा अप्पंडेसु अप्पपाणेसु अप्पबीएसु अप्पहरिएसु अप्पुस्सेसु अप्पुत्तिंग-पणग-दगमट्टिय-मक्कडा-संताणएसु अहेरयणिमुक्कमउडे नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा तहप्पगारे उवस्सए वासावासं वत्थए।
Sutra Meaning :
જે ઉપાશ્રય તૃણ અથવા તૃણપુંજથી બનેલ હોય યાવત્ કરોળિયાના જાળાથી રહિત હોય –
પરંતુ છતની ઊંચાઈ ઊભેલા માણસના મસ્તકથી ઉપર ઉઠેલ સીધા બંને હાથો જેટલી ઊંચાઈથી નીચી હોય.
તો એવા ઉપાશ્રયમાં સાધુ – સાધ્વીને વર્ષાવાસમાં – ચોમાસામાં રહેવું કલ્પતું નથી.
Mool Sutra Transliteration :
[sutra] se tanesu va tanapumjesu va palalesu va palalapumjesu va appamdesu appapanesu appabiesu appahariesu appussesu apputtimga-panaga-dagamattiya-makkada-samtanaesu aherayanimukkamaude no kappai niggamthana va niggamthina va tahappagare uvassae vasavasam vatthae.