વર્ણન સંદર્ભ:
બૃહત્કલ્પના આ ઉદ્દેશામાં સૂત્ર – ૧૪૩ થી ૧૯૫ એટલે કે કુલ – ૫૩ સૂત્રો છે... જેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે –
અનુવાદ:
જો કોઈ દેવ વિકુર્વણા શક્તિથી સ્ત્રીનું રૂપ બનાવી સાધુને આલિંગન કરે –
અને સાધુ તેના સ્પર્શનું અનુમોદન કરે તો ભાવથી મૈથુનસેવન દોષના ભાગી થાય છે.
તેથી તે અનુદ્ઘાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તના પાત્ર થાય છે.
Mool Sutra Transliteration :
[sutra] deve ya itthiruvam viuvvitta niggamtham padiggahejja, tam cha niggamthe saijjejja, mehunapadisevanapatte avajjai chaummasiyam pariharatthanam anugghaiyam.
Sutra Meaning Transliteration :
Varnana samdarbha:
Brihatkalpana a uddeshamam sutra – 143 thi 195 etale ke kula – 53 sutro chhe... Jeno kramashah anuvada a pramane chhe –
Anuvada:
Jo koi deva vikurvana shaktithi strinum rupa banavi sadhune alimgana kare –
Ane sadhu tena sparshanum anumodana kare to bhavathi maithunasevana doshana bhagi thaya chhe.
Tethi te anudghatika chaturmasika prayashchittana patra thaya chhe.