જો કોઈ દેવ વિકુર્વણા શક્તિથી પુરુષનું રૂપ કરી સાધ્વીને આલિંગન કરે
અને સાધુ તેના સ્પર્શનું અનુમોદન કરે તો ભાવથી મૈથુનસેવન દોષના ભાગી થાય છે.
તેથી તે અનુદ્ઘાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તના પાત્ર થાય છે.
Mool Sutra Transliteration :
[sutra] deve ya purisaruvam viuvvitta niggamthim padiggahejja, tam cha niggamthi saijjejja, mehunapadisevanapatta avajjai chaummasiyam anugghaiyam.
Sutra Meaning Transliteration :
Jo koi deva vikurvana shaktithi purushanum rupa kari sadhvine alimgana kare
Ane sadhu tena sparshanum anumodana kare to bhavathi maithunasevana doshana bhagi thaya chhe.
Tethi te anudghatika chaturmasika prayashchittana patra thaya chhe.