સાધુ કલહ કરીને તેને ઉપશાંત કર્યા વિના બીજા ગણમાં સામેલ થઈને રહેવા ઇચ્છે તો તેને પાંચ અહોરાત્રનો પર્યાય છેદીને અને સર્વથા શાંત – પ્રશાંત કરીને ફરી તે જ ગણમાં મોકલી દેવો જોઈએ
અથવા જે ગણમાંથી તે આવેલ હોય તે ગણને જેમ પ્રતીતિ થાય તેમ કરવું જોઈએ.
Mool Sutra Transliteration :
[sutra] bhikkhu ya ahigaranam kattu tam ahigaranam aviosavetta ichchhejja annam gana uvasampajjittanam viharittae, kappai tassa pamcha raimdiyam chheyam kattu–parinivvaviya-parinivvaviya dochcham pi tameva ganam padinijjaeyavve siya, jaha va tassa ganassa pattiyam siya.
Sutra Meaning Transliteration :
Sadhu kalaha karine tene upashamta karya vina bija ganamam samela thaine raheva ichchhe to tene pamcha ahoratrano paryaya chhedine ane sarvatha shamta – prashamta karine phari te ja ganamam mokali devo joie
Athava je ganamamthi te avela hoya te ganane jema pratiti thaya tema karavum joie.