Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107866 | ||
Scripture Name( English ): | Jambudwippragnapati | Translated Scripture Name : | જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
वक्षस्कार ७ ज्योतिष्क |
Translated Chapter : |
વક્ષસ્કાર ૭ જ્યોતિષ્ક |
Section : | Translated Section : | ||
Sutra Number : | 266 | Category : | Upang-07 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] जंबुद्दीवे णं भंते! दीवे सूरिया केवइयं खेत्तं उड्ढं तवयंति अहे तिरियं च? गोयमा! एगं जोयणसयं उड्ढं तवयंति, अट्ठारस जोयणसयाइं अहे तवयंति, सीयालीसं जोयणसहस्साइं दोन्नि य तेवट्ठे जोयणसए एगवीसं च सट्ठिभाए जोयणस्स तिरियं तवयंति। | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૬૬. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં સૂર્ય કેટલા ક્ષેત્ર ઉર્ધ્વને તપાવે છે, અધોને તપાવે છે કે તીર્છાને તપાવે છે? ગૌતમ ! ૧૦૦ યોજન ઉર્ધ્વમાં તપાવે છે, ૧૮૦૦ યોજન અધો ભાગને તપાવે છે, ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના ૨૧/૬૦ ભાગ તીર્છા તપાવે છે. સૂત્ર– ૨૬૭. ભગવન્ ! માનુષોત્તર અંતવર્તી પર્વતમાં જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારારૂપ છે, ભગવન્ ! તે દેવો શું ઉર્ધ્વોત્પન્ન છે, કલ્પોત્પન્ન છે, વિમાનોત્પન્ન છે ? શું ચાર સ્થિતિક છે, ગતિરતિક છે, ગતિસમાપન્નક છે ? ગૌતમ ! માનુષોત્તર અંતવર્તી પર્વતમાં જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારારૂપ છે, તે દેવો ઉર્ધ્વોત્પન્ન નથી, કલ્પોત્પન્ન નથી, વિમાનોત્પન્ન છે. ચારોત્પન્ન છે. ચાર સ્થિતિક નથી, ગતિરતિક છે, ગતિસમાપન્નક છે. આ ચંદ્ર, સૂર્ય આદિ૦ ઉર્ધ્વમુખ કદંબપુષ્પ સંસ્થાને રહેલ છે, હજારો યોજન તાપક્ષેત્રથી, હજારો વૈક્રિય લબ્ધિયુક્ત, બાહ્ય પર્ષદામાં મહા આહત – નૃત્ય – ગીત – વાજિંત્ર – તંત્રી – તલ – તાલ – ત્રુટિત – ઘન મૃદંગના પટુ પ્રવાદિત રવથી દિવ્ય ભોગોપભોગને ભોગવતો, મહા ઉત્કૃષ્ટ સિંહનાદ બોલતા કલકલ રવથી, સ્વચ્છ પર્વતરાજ મેરુને પ્રદક્ષિણાવર્તથી મંડલાચારે પ્રદક્ષિણા કરે છે. સૂત્ર સંદર્ભ– ૨૬૬, ૨૬૭ | ||
Mool Sutra Transliteration : | [sutra] jambuddive nam bhamte! Dive suriya kevaiyam khettam uddham tavayamti ahe tiriyam cha? Goyama! Egam joyanasayam uddham tavayamti, attharasa joyanasayaim ahe tavayamti, siyalisam joyanasahassaim donni ya tevatthe joyanasae egavisam cha satthibhae joyanassa tiriyam tavayamti. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 266. Bhagavan ! Jambudvipa dvipamam surya ketala kshetra urdhvane tapave chhe, adhone tapave chhe ke tirchhane tapave chhe? Gautama ! 100 yojana urdhvamam tapave chhe, 1800 yojana adho bhagane tapave chhe, 47,263 yojana ane eka yojanana 21/60 bhaga tirchha tapave chhe. Sutra– 267. Bhagavan ! Manushottara amtavarti parvatamam je chamdra, surya, graha, nakshatra, tararupa chhe, Bhagavan ! Te devo shum urdhvotpanna chhe, kalpotpanna chhe, vimanotpanna chhe\? Shum chara sthitika chhe, gatiratika chhe, gatisamapannaka chhe\? Gautama ! Manushottara amtavarti parvatamam je chamdra, surya, graha, nakshatra, tararupa chhe, te devo urdhvotpanna nathi, kalpotpanna nathi, vimanotpanna chhe. Charotpanna chhe. Chara sthitika nathi, gatiratika chhe, gatisamapannaka chhe. A chamdra, surya adi0 urdhvamukha kadambapushpa samsthane rahela chhe, hajaro yojana tapakshetrathi, hajaro vaikriya labdhiyukta, bahya parshadamam maha ahata – nritya – gita – vajimtra – tamtri – tala – tala – trutita – ghana mridamgana patu pravadita ravathi divya bhogopabhogane bhogavato, maha utkrishta simhanada bolata kalakala ravathi, svachchha parvataraja merune pradakshinavartathi mamdalachare pradakshina kare chhe. Sutra samdarbha– 266, 267 |