Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107863 | ||
Scripture Name( English ): | Jambudwippragnapati | Translated Scripture Name : | જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
वक्षस्कार ७ ज्योतिष्क |
Translated Chapter : |
વક્ષસ્કાર ૭ જ્યોતિષ્ક |
Section : | Translated Section : | ||
Sutra Number : | 263 | Category : | Upang-07 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] जंबुद्दीवे णं भंते! दीवे सूरिया उग्गमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति? मज्झंतियमुहुत्तंसि मूले य दूरे य दीसंति? अत्थमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति? हंता गोयमा! तं चेव जाव दीसंति। जंबुद्दीवे णं भंते! दीवे सूरिया उग्गमणमुहुत्तंसि या मज्झंतियमुहुत्तंसि या अत्थमणमुहुत्तंसि या सव्वत्थ समा उच्चत्तेणं? हंता तं चेव जाव उच्चत्तेणं। जइ णं भंते! जंबुद्दीवे दीवे सूरिया उग्गमणमुहुत्तंसि या मज्झंतियमुहुत्तंसि या अत्थमणमुहुत्तंसि या सव्वत्थ समा उच्चत्तेणं, कम्हा णं भंते! जंबुद्दीवे दीवे सूरिया उग्गमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति जाव अत्थमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति? गोयमा! लेसापडिघाएणं उग्गमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति, लेसाहितावेणं मज्झंतियमुहुत्तंसि मूले य दूरे य दीसंति, लेसापडिघाएणं अत्थमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति, एवं खलु गोयमा! तं चेव जाव दीसंति। | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૬૩. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં ૧. સૂર્ય ઉદ્ગમન મુહૂર્ત્તમાં દૂર હોવા છતાં શું નિકટ દેખાય છે ? ૨. મધ્યાહ્ને સમીપ હોવા છતાં શું દૂર દેખાય છે ? ૩. અસ્ત થવાના સમયે શું દૂર હોવા છતાં સમીપ દેખાય છે ? હા, ગૌતમ ! તે પ્રમાણે જ દેખાય છે. ભગવન્ ! જંબૂદ્વીપમાં સૂર્ય ઊગવાના મુહૂર્ત્તમાં, મધ્યાહ્ન મુહૂર્ત્તમાં અને અસ્ત થવાના મુહૂર્ત્તમાં સર્વત્ર સમ ઊંચાઈથી હોય ? હા, ઉચ્ચત્વથી તેમજ છે. ભગવન્ ! જો જંબૂદ્વીપ દ્વીપમાં સૂર્ય ઉગવાના – મધ્યાહ્નના અને અસ્ત થવાના મૂહૂર્ત્તમાં સર્વત્ર સમાન ઉચ્ચત્વથી હોય તો હે ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં સૂર્ય ઉદ્ગમન મુહૂર્ત્તમાં દૂર હોવા છતાં સમીપમાં કેમ દેખાય છે ? ગૌતમ! લેશ્યાના પ્રતિઘાતથી ઉદ્ગમન મુહૂર્ત્તમાં દૂર હોવા છતાં સમીપમાં દેખાય છે. મધ્યાહ્ન મુહૂર્ત્તમાં સમીપ હોવા છતાં લેશ્યાના પ્રતિઘાતથી દૂર દેખાય છે, અસ્ત થવાના મુહૂર્ત્તમાં દૂર હોવા છતાં સમીપ દેખાય છે. એ પ્રમાણે નિશ્ચે હે ગૌતમ ! તે પ્રમાણે યાવત્ દેખાય છે. સૂત્ર– ૨૬૪. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં સૂર્ય શું અતીત ક્ષેત્રમાં જાય છે, વર્તમાન ક્ષેત્રમાં જાય છે કે અનાગત ક્ષેત્રમાં જાય છે? ગૌતમ ! સૂર્ય અતીત ક્ષેત્રમાં જતો નથી, વર્તમાન ક્ષેત્રમાં જાય છે, અનાગત ક્ષેત્રમાં જતો નથી. ભગવન્ ! શું સૂર્યો ગમનક્ષેત્રને સ્પર્શીને ચાલે છે કે સ્પર્શ કર્યા વિના ચાલે છે ? ગૌતમ ! સૂર્યો ગમન ક્ષેત્રને સ્પર્શીને ચાલે છે, સ્પર્શ કર્યા વિના ચાલતા નથી. ઈત્યાદિ પ્રશ્નોત્તર પ્રજ્ઞાપના સૂત્રના ૨૮માં ‘આહાર પદ’ પ્રમાણે જાણવા યાવત નીયમા છ દિશામાં સ્પર્શીને ચાલે છે. એ પ્રમાણે સૂર્યો ગમન ક્ષેત્રને અલ્પ પ્રકાશિત કરે છે, વિશેષ પ્રકાશિત કરે છે, આતાપિત કરે છે, વિશેષ આતાપિત કરે છે. સૂત્ર– ૨૬૫. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં બંને. સૂર્યો શું અતીત ક્ષેત્રમાં ક્રિયા કરે છે ? વર્તમાન ક્ષેત્રમાં ક્રિયા કરે છે ? કે અનાગત ક્ષેત્રમાં ક્રિયા કરે છે ? ગૌતમ અતીત ક્ષેત્રમાં ક્રિયા કરતા નથી, વર્તમાન ક્ષેત્રમાં ક્રિયા કરે છે, અનાગતમાં ક્રિયા કરતા નથી. ભગવન્ ! તે શું સ્પૃષ્ટ થઈને અવભાસના આદિ ક્રિયા કરાય છે ? કે સ્પર્શ કર્યા વિના કરાય છે ? ગૌતમ ! સ્પૃષ્ટ થઈને કરે છે, પણ સ્પૃષ્ટ થયા વિના કરતા નથી એ પ્રમાણે યાવત્ છ એ દિશામાં જાણવું. સૂત્ર સંદર્ભ– ૨૬૩–૨૬૫ | ||
Mool Sutra Transliteration : | [sutra] jambuddive nam bhamte! Dive suriya uggamanamuhuttamsi dure ya mule ya disamti? Majjhamtiyamuhuttamsi mule ya dure ya disamti? Atthamanamuhuttamsi dure ya mule ya disamti? Hamta goyama! Tam cheva java disamti. Jambuddive nam bhamte! Dive suriya uggamanamuhuttamsi ya majjhamtiyamuhuttamsi ya atthamanamuhuttamsi ya savvattha sama uchchattenam? Hamta tam cheva java uchchattenam. Jai nam bhamte! Jambuddive dive suriya uggamanamuhuttamsi ya majjhamtiyamuhuttamsi ya atthamanamuhuttamsi ya savvattha sama uchchattenam, kamha nam bhamte! Jambuddive dive suriya uggamanamuhuttamsi dure ya mule ya disamti java atthamanamuhuttamsi dure ya mule ya disamti? Goyama! Lesapadighaenam uggamanamuhuttamsi dure ya mule ya disamti, lesahitavenam majjhamtiyamuhuttamsi mule ya dure ya disamti, lesapadighaenam atthamanamuhuttamsi dure ya mule ya disamti, evam khalu goyama! Tam cheva java disamti. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 263. Bhagavan ! Jambudvipa dvipamam 1. Surya udgamana muhurttamam dura hova chhatam shum nikata dekhaya chhe\? 2. Madhyahne samipa hova chhatam shum dura dekhaya chhe\? 3. Asta thavana samaye shum dura hova chhatam samipa dekhaya chhe\? Ha, gautama ! Te pramane ja dekhaya chhe. Bhagavan ! Jambudvipamam surya ugavana muhurttamam, madhyahna muhurttamam ane asta thavana muhurttamam sarvatra sama umchaithi hoya\? Ha, uchchatvathi temaja chhe. Bhagavan ! Jo jambudvipa dvipamam surya ugavana – madhyahnana ane asta thavana muhurttamam sarvatra samana uchchatvathi hoya to he bhagavan ! Jambudvipa dvipamam surya udgamana muhurttamam dura hova chhatam samipamam kema dekhaya chhe\? Gautama! Leshyana pratighatathi udgamana muhurttamam dura hova chhatam samipamam dekhaya chhe. Madhyahna muhurttamam samipa hova chhatam leshyana pratighatathi dura dekhaya chhe, asta thavana muhurttamam dura hova chhatam samipa dekhaya chhe. E pramane nishche he gautama ! Te pramane yavat dekhaya chhe. Sutra– 264. Bhagavan ! Jambudvipa dvipamam surya shum atita kshetramam jaya chhe, vartamana kshetramam jaya chhe ke anagata kshetramam jaya chhe? Gautama ! Surya atita kshetramam jato nathi, vartamana kshetramam jaya chhe, anagata kshetramam jato nathi. Bhagavan ! Shum suryo gamanakshetrane sparshine chale chhe ke sparsha karya vina chale chhe\? Gautama ! Suryo gamana kshetrane sparshine chale chhe, sparsha karya vina chalata nathi. Ityadi prashnottara prajnyapana sutrana 28mam ‘ahara pada’ pramane janava yavata niyama chha dishamam sparshine chale chhe. E pramane suryo gamana kshetrane alpa prakashita kare chhe, vishesha prakashita kare chhe, atapita kare chhe, vishesha atapita kare chhe. Sutra– 265. Bhagavan ! Jambudvipa dvipamam bamne. Suryo shum atita kshetramam kriya kare chhe\? Vartamana kshetramam kriya kare chhe\? Ke anagata kshetramam kriya kare chhe\? Gautama atita kshetramam kriya karata nathi, vartamana kshetramam kriya kare chhe, anagatamam kriya karata nathi. Bhagavan ! Te shum sprishta thaine avabhasana adi kriya karaya chhe\? Ke sparsha karya vina karaya chhe\? Gautama ! Sprishta thaine kare chhe, pana sprishta thaya vina karata nathi e pramane yavat chha e dishamam janavum. Sutra samdarbha– 263–265 |