Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1107815
Scripture Name( English ): Jambudwippragnapati Translated Scripture Name : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

वक्षस्कार ५ जिन जन्माभिषेक

Translated Chapter :

વક્ષસ્કાર ૫ જિન જન્માભિષેક

Section : Translated Section :
Sutra Number : 215 Category : Upang-07
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तेणं कालेणं तेणं समएणं उड्ढलोगवत्थव्वाओ अट्ठ दिसाकुमारीमहत्तरियाओ सएहिं-सएहिं कूडेहिं सएहिं-सएहिं भवनेहिं सएहिं-सएहिं पासायवडेंसएहिं पत्तेयं-पत्तेयं चउहिं सामानियसाहस्सीहिं एवं तं चेव पुव्ववण्णियं जाव विहरंति, तं जहा–
Sutra Meaning : સૂત્ર– ૨૧૫. તે કાળે, તે સમયે ઉર્ધ્વલોક વાસ્તવ્યા આઠ દિશાકુમારી મહત્તરિકાઓ પોત – પોતાના કૂટોથી, પોત – પોતાના ભવનોથી, પોત – પોતાના પ્રાસાદાવતંસકોથી પ્રત્યેકે પ્રત્યેક ૪૦૦૦ સામાનિકોથી૦ એ પ્રમાણે પૂર્વવત્‌ – પૂર્વવર્ણિત યાવત્‌ વિચરે છે. તે આ – સૂત્ર– ૨૧૬. મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વારિષેણા, બલાહકા. સૂત્ર– ૨૧૭. ત્યારપછી તે ઉર્ધ્વલોક વાસ્તવ્યા આઠ દિશાકુમારી મહત્તરિકાના પ્રત્યેકે પ્રત્યેકના આસનો ચલિત થયા. એ પ્રમાણે બધું પૂર્વ વર્ણિત કહેવું યાવત્‌ હે દેવાનુપ્રિયા ! અમે ઉર્ધ્વલોકમાં વસનારી આઠ દિશાકુમારી મહત્તરિકાઓ, ભગવન્‌ તીર્થંકરનો જન્મ મહિમા કરીશું. તેથી તમારે ભય ન રાખવો, એમ કહી ઉત્તરપૂર્વ દિશામાં જાય છે, જઈને અભ્ર વાદળ વિકુર્વે છે, વિકુર્વીને યાવત્‌ નિહતરજ, નષ્ટરજ, મૃષ્ટરજ, પ્રશાંતરજ, ઉપશાંતરજ કરે છે. કરીને તે વાદળો જલદીથી જ પ્રત્યુપશાંત થઈ જાય છે. પછી તે દિશાકુમારીઓ પુષ્પના વાદળો વરસાવે છે, વરસાવીને યાવત્‌ કાલો અગરુ યાવત્‌ સુરવરને અભિગમન યોગ્ય કરે છે. ત્યારપછી જ્યાં ભગવન્‌ તીર્થંકર, તીર્થંકરની માતા છે, ત્યાં આવે છે, આવીને યાવત્‌ આગાન, પરિગાન કરતી રહે છે. સૂત્ર સંદર્ભ– ૨૧૫–૨૧૭
Mool Sutra Transliteration : [sutra] tenam kalenam tenam samaenam uddhalogavatthavvao attha disakumarimahattariyao saehim-saehim kudehim saehim-saehim bhavanehim saehim-saehim pasayavademsaehim patteyam-patteyam chauhim samaniyasahassihim evam tam cheva puvvavanniyam java viharamti, tam jaha–
Sutra Meaning Transliteration : Sutra– 215. Te kale, te samaye urdhvaloka vastavya atha dishakumari mahattarikao pota – potana kutothi, pota – potana bhavanothi, pota – potana prasadavatamsakothi pratyeke pratyeka 4000 samanikothi0 e pramane purvavat – purvavarnita yavat vichare chhe. Te a – Sutra– 216. Meghamkara, meghavati, sumegha, meghamalini, suvatsa, vatsamitra, varishena, balahaka. Sutra– 217. Tyarapachhi te urdhvaloka vastavya atha dishakumari mahattarikana pratyeke pratyekana asano chalita thaya. E pramane badhum purva varnita kahevum yavat he devanupriya ! Ame urdhvalokamam vasanari atha dishakumari mahattarikao, bhagavan tirthamkarano janma mahima karishum. Tethi tamare bhaya na rakhavo, ema kahi uttarapurva dishamam jaya chhe, jaine abhra vadala vikurve chhe, vikurvine yavat nihataraja, nashtaraja, mrishtaraja, prashamtaraja, upashamtaraja kare chhe. Karine te vadalo jaladithi ja pratyupashamta thai jaya chhe. Pachhi te dishakumario pushpana vadalo varasave chhe, varasavine yavat kalo agaru yavat suravarane abhigamana yogya kare chhe. Tyarapachhi jyam bhagavan tirthamkara, tirthamkarani mata chhe, tyam ave chhe, avine yavat agana, parigana karati rahe chhe. Sutra samdarbha– 215–217