Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1106654
Scripture Name( English ): Pragnapana Translated Scripture Name : પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पद-८ संज्ञा काळ

Translated Chapter :

પદ-૮ સંજ્ઞા કાળ

Section : Translated Section :
Sutra Number : 354 Category : Upang-04
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] कति णं भंते! सण्णाओ पन्नत्ताओ? गोयमा! दस सण्णाओ पन्नत्ताओ, तं जहा–आहारसण्णा, भय-सण्णा, मेहुणसण्णा, परिग्गहसण्णा, कोहसण्णा, मानसण्णा, मायासण्णा, लोभसण्णा, लोगसण्णा, ओघसण्णा। नेरइयाणं भंते! कति सण्णाओ पन्नत्ताओ? गोयमा! दस सण्णाओ पन्नत्ताओ, तं जहा–आहारसण्णा, भयसण्णा, मेहुणसण्णा, परिग्गहसण्णा, कोहसण्णा, मानसण्णा, मायासण्णा, लोभ-सण्णा, लोगसण्णा, ओघसण्णा। असुरकुमाराणं भंते! कति सण्णाओ पन्नत्ताओ? गोयमा! दस सण्णाओ पन्नत्ताओ, तं जहा–आहारसण्णा जाव ओघसण्णा। एवं जाव थणियकुमाराणं। एवं पुढविकाइयाणं वेमानियावसाणाणं नेयव्वं।
Sutra Meaning : સૂત્ર– ૩૫૪. ભગવન્‌ ! સંજ્ઞાઓ કેટલી છે ? ગૌતમ ! દશ. તે આ પ્રમાણે – આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞા, માયાસંજ્ઞા, લોભસંજ્ઞા, લોકસંજ્ઞા અને ઓઘસંજ્ઞા. ભગવન્‌ ! નૈરયિકોને કેટલી સંજ્ઞા છે ? દશ, આહારસંજ્ઞા યાવત ઓઘસંજ્ઞા પૂર્વવત્‌. ભગવન્‌ ! અસુરકુમારને કેટલી સંજ્ઞા છે ? દશ, આહારસંજ્ઞા યાવત ઓઘસંજ્ઞા પૂર્વવત્‌. એ રીતે સ્તનિતકુમાર સુધી જાણવું. એ પ્રમાણે પૃથ્વીકાયિક યાવત્‌ વૈમાનિકને પણ જાણવા. સૂત્ર– ૩૫૫. ભગવન્‌ ! નૈરયિક, શું આહાર સંજ્ઞોપયુક્ત યાવત્‌ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે? ગૌતમ! બાહ્ય કારણને આશ્રીને ભય સંજ્ઞોપયુક્ત છે, સંતતિભાવને આશ્રીને આહાર યાવત્‌ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે. ભગવન્‌ ! આ આહાર યાવત્‌ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત નૈરયિકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી થોડાં નૈરયિક મૈથુન સંજ્ઞોપયુક્ત છે. આહાર સંજ્ઞોપયુક્ત તેનાથી સંખ્યાતગણા છે, પરિગ્રહ સંજ્ઞોપયુક્ત તેનાથી સંખ્યાતગણા છે. ભય સંજ્ઞોપયુક્ત તેનાથી સંખ્યાતગણા છે. ભગવન્‌ ! તિર્યંચયોનિક શું આહાર સંજ્ઞોપયુક્ત છે કે યાવત્‌ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે ? ગૌતમ ! બાહ્ય કારણથી આહાર સંજ્ઞોપયુક્ત છે, સંતતિભાવને આશ્રીને તે ચારે સંજ્ઞા – ઉપયુક્ત છે. ભગવન્‌ ! આ આહાર યાવત્‌ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત તિર્યંચમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી થોડાં તિર્યંચ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે. તેનાથી મૈથુન સંજ્ઞોપયુક્ત સંખ્યાતગુણા, તેનાથી ભય સંજ્ઞોપયુક્ત સંખ્યાતગણા, તેનાથી આહાર સંજ્ઞોપયુક્ત સંખ્યાતગણા છે. ભગવન્‌ ! મનુષ્યો શું આહાર સંજ્ઞોપયુક્ત છે કે યાવત્‌ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે ? ગૌતમ ! બાહ્ય કારણથી મૈથુન સંજ્ઞોપયુક્ત, સંતતિ ભાવથી ચારે સંજ્ઞાયુક્ત છે. ભગવન્‌ ! આ મનુષ્યોમાં ચારે સંજ્ઞોપયુક્તતામાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? સૌથી થોડાં મનુષ્યો ભય સંજ્ઞોપયુક્ત છે. આહાર – પરિગ્રહ – મૈથુન સંજ્ઞોપયુક્તતા ઉત્તરોત્તર સંખ્યાતગણા છે. ભગવન્‌ ! દેવો શું આહાર સંજ્ઞોપયુક્ત છે કે યાવત્‌ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે ? ગૌતમ ! બાહ્ય કારણથી પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે, સંતતિ ભાવને આશ્રીને ચારે સંજ્ઞાથી ઉપયુક્ત હોય છે. ભગવન્‌! આ આહાર યાવત્‌ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત દેવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં દેવો આહાર સંજ્ઞોપયુક્ત છે. ભય સંજ્ઞોપયુક્ત સંખ્યાતગણા, મૈથુન સંજ્ઞોપયુક્ત સંખ્યાતગુણા, પરિગ્રહ સંજ્ઞોપયુક્ત સંખ્યાતગણા છે. સૂત્ર સંદર્ભ– ૩૫૪, ૩૫૫
Mool Sutra Transliteration : [sutra] kati nam bhamte! Sannao pannattao? Goyama! Dasa sannao pannattao, tam jaha–aharasanna, bhaya-sanna, mehunasanna, pariggahasanna, kohasanna, manasanna, mayasanna, lobhasanna, logasanna, oghasanna. Neraiyanam bhamte! Kati sannao pannattao? Goyama! Dasa sannao pannattao, tam jaha–aharasanna, bhayasanna, mehunasanna, pariggahasanna, kohasanna, manasanna, mayasanna, lobha-sanna, logasanna, oghasanna. Asurakumaranam bhamte! Kati sannao pannattao? Goyama! Dasa sannao pannattao, tam jaha–aharasanna java oghasanna. Evam java thaniyakumaranam. Evam pudhavikaiyanam vemaniyavasananam neyavvam.
Sutra Meaning Transliteration : Sutra– 354. Bhagavan ! Samjnyao ketali chhe\? Gautama ! Dasha. Te a pramane – aharasamjnya, bhayasamjnya, maithunasamjnya, parigrahasamjnya, krodhasamjnya, manasamjnya, mayasamjnya, lobhasamjnya, lokasamjnya ane oghasamjnya. Bhagavan ! Nairayikone ketali samjnya chhe\? Dasha, aharasamjnya yavata oghasamjnya purvavat. Bhagavan ! Asurakumarane ketali samjnya chhe\? Dasha, aharasamjnya yavata oghasamjnya purvavat. E rite stanitakumara sudhi janavum. E pramane prithvikayika yavat vaimanikane pana janava. Sutra– 355. Bhagavan ! Nairayika, shum ahara samjnyopayukta yavat parigraha samjnyopayukta chhe? Gautama! Bahya karanane ashrine bhaya samjnyopayukta chhe, samtatibhavane ashrine ahara yavat parigraha samjnyopayukta chhe. Bhagavan ! A ahara yavat parigraha samjnyopayukta nairayikamam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe? Gautama ! Sauthi thodam nairayika maithuna samjnyopayukta chhe. Ahara samjnyopayukta tenathi samkhyatagana chhe, parigraha samjnyopayukta tenathi samkhyatagana chhe. Bhaya samjnyopayukta tenathi samkhyatagana chhe. Bhagavan ! Tiryamchayonika shum ahara samjnyopayukta chhe ke yavat parigraha samjnyopayukta chhe\? Gautama ! Bahya karanathi ahara samjnyopayukta chhe, samtatibhavane ashrine te chare samjnya – upayukta chhe. Bhagavan ! A ahara yavat parigraha samjnyopayukta tiryamchamam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe? Gautama ! Sauthi thodam tiryamcha parigraha samjnyopayukta chhe. Tenathi maithuna samjnyopayukta samkhyataguna, tenathi bhaya samjnyopayukta samkhyatagana, tenathi ahara samjnyopayukta samkhyatagana chhe. Bhagavan ! Manushyo shum ahara samjnyopayukta chhe ke yavat parigraha samjnyopayukta chhe\? Gautama ! Bahya karanathi maithuna samjnyopayukta, samtati bhavathi chare samjnyayukta chhe. Bhagavan ! A manushyomam chare samjnyopayuktatamam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe? Sauthi thodam manushyo bhaya samjnyopayukta chhe. Ahara – parigraha – maithuna samjnyopayuktata uttarottara samkhyatagana chhe. Bhagavan ! Devo shum ahara samjnyopayukta chhe ke yavat parigraha samjnyopayukta chhe\? Gautama ! Bahya karanathi parigraha samjnyopayukta chhe, samtati bhavane ashrine chare samjnyathi upayukta hoya chhe. Bhagavan! A ahara yavat parigraha samjnyopayukta devomam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe\? Gautama ! Sauthi thodam devo ahara samjnyopayukta chhe. Bhaya samjnyopayukta samkhyatagana, maithuna samjnyopayukta samkhyataguna, parigraha samjnyopayukta samkhyatagana chhe. Sutra samdarbha– 354, 355