Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1118141 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Translated Chapter : |
અધ્યયન-૭ પ્રાયશ્ચિત્ સૂત્રં ચૂલિકા-૧ એકાંત નિર્જરા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1441 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पुढवि-दगागणि-वाऊ-वणप्फती तह तसाण विविहाणं। हत्थेण वि फरिसणयं वज्जेज्जा जावजीवं पि॥ | ||
Sutra Meaning : | પૃથ્વી, અગ્નિ, પાણી, વાયુ, વનસ્પતિ અને વિવિધ પ્રકારના ત્રસ જીવોનો હાથથી સ્પર્શ કરવાનો જાવજ્જીવ સુધી વર્જન કરવું. પૃથ્વીકાયના જીવોને ઠંડા, ગરમ, ખાટા પદાર્થો સાથે ભેળવવા, પૃથ્વીને ખોદવી, અગ્નિ – લોહ – ઝાકળ – ખાટા ચીકાશયુક્ત તેલવાળા પદાર્થો એ બધા પૃથ્વીકાયાદિ જીવોનો પરસ્પર ક્ષય કરનાર, વધ કરનાર શસ્ત્રો જાણવા. સ્નાન કરવામાં, શરીર ઉપર માટી વગેરે મર્દન કરી સ્નાન કરવામાં, મૂળ ધોઈને શોભા વધારવામાં હાથ – આંગળી – નેત્રાદિ અંગોને શૌચ કરવામાં, પીવામાં અનેક અપ્કાયના જીવોનો ક્ષય થાય છે. સૂત્ર સંદર્ભ– ૧૪૪૧–૧૪૪૩ | ||
Mool Sutra Transliteration : | [gatha] pudhavi-dagagani-vau-vanapphati taha tasana vivihanam. Hatthena vi pharisanayam vajjejja javajivam pi. | ||
Sutra Meaning Transliteration : | Prithvi, agni, pani, vayu, vanaspati ane vividha prakarana trasa jivono hathathi sparsha karavano javajjiva sudhi varjana karavum. Prithvikayana jivone thamda, garama, khata padartho sathe bhelavava, prithvine khodavi, agni – loha – jhakala – khata chikashayukta telavala padartho e badha prithvikayadi jivono paraspara kshaya karanara, vadha karanara shastro janava. Snana karavamam, sharira upara mati vagere mardana kari snana karavamam, mula dhoine shobha vadharavamam hatha – amgali – netradi amgone shaucha karavamam, pivamam aneka apkayana jivono kshaya thaya chhe. Sutra samdarbha– 1441–1443 |