Sutra Navigation: Jitakalpa ( જીતકલ્પ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1114585
Scripture Name( English ): Jitakalpa Translated Scripture Name : જીતકલ્પ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

मुल प्रायश्चित्तं

Translated Chapter :

મુલ પ્રાયશ્ચિત્તં

Section : Translated Section :
Sutra Number : 85 Category : Chheda-05A
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अच्चन्तोसन्नेसु य परलिंग-दुगे य मूलकम्मे य । भिक्खुम्मि य विहिय-तवे ऽनवट्ठ-पारंचियं पत्ते ॥
Sutra Meaning : બે ગાથાનો સંયુક્ત અર્થ બતાવેલ છે અત્યંત અવસન્ન, ગૃહસ્થ કે અન્યતીર્થિકના વેશને, હિંસા આદિ કારણથી સેવતો સ્ત્રી ગર્ભનું આદાન કે વિનાશ કરતો એવો સાધુ તેને જે તપ કહેવાયેલું હોય તેવું કોઈ પણ પ્રાયશ્ચિત્ત જે તપ પ્રાયશ્ચિત્ત હોય, છેદ અથવા મૂલ પ્રાયશ્ચિત્ત હોય, અનવસ્થાપ્ય કે પારાંચિત પ્રાયશ્ચિત્ત હોય. એમાંના કોઈપણ પ્રાયશ્ચિત્તને અતિક્રમે તો તેનો પર્યાય છેદ, અનવસ્થાપ્ય કે પારાંચિત તપ પૂરું થતા તેને મૂળ પ્રાયશ્ચિત્ત સ્થાપવો. મૂળની આપત્તિમાં વારંવાર મૂળ પ્રાયશ્ચિત્ત આવે. સૂત્ર સંદર્ભ– ૮૫, ૮૬
Mool Sutra Transliteration : [gatha] achchantosannesu ya paralimga-duge ya mulakamme ya. Bhikkhummi ya vihiya-tave navattha-paramchiyam patte.
Sutra Meaning Transliteration : Be gathano samyukta artha batavela chhe Atyamta avasanna, grihastha ke anyatirthikana veshane, Himsa adi karanathi sevato Stri garbhanum adana ke vinasha karato evo sadhu Tene je tapa kahevayelum hoya tevum koi pana prayashchitta je tapa prayashchitta hoya, chheda athava mula prayashchitta hoya, anavasthapya ke paramchita prayashchitta hoya. Emamna koipana prayashchittane atikrame to Teno paryaya chheda, anavasthapya ke paramchita tapa purum thata tene mula prayashchitta sthapavo. Mulani apattimam varamvara mula prayashchitta ave. Sutra samdarbha– 85, 86