Sutra Navigation: Jitakalpa ( જીતકલ્પ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1114550
Scripture Name( English ): Jitakalpa Translated Scripture Name : જીતકલ્પ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

तप प्रायश्चित्तं

Translated Chapter :

તપ પ્રાયશ્ચિત્તં

Section : Translated Section :
Sutra Number : 50 Category : Chheda-05A
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] पाणस्सासंवरणे भूमि-तिगापेहणे य निव्विगई । सव्वस्सासंवरणे अगहण-भंगे य पुरिमड्ढं ॥
Sutra Meaning : ભોજન અને પાણી ન ઢાંકે તથા મળમૂત્રની કાળભૂમિનું પડિલેહણ ન કરે તો નીવિ. નવકારશી, પોરીસી આદિ પચ્ચક્‌ખાણ ન કરે કે લઈને ભાંગે તો પુરિમડ્ઢ તપ પ્રાયશ્ચિત્ત આ સામાન્યથી કહ્યું. પ્રતિમા, અભિગ્રહ લે નહીં કે લઈને ભાંગે તો પણ પુરિમડ્ઢ તપ પ્રાયશ્ચિત્ત આવે. આયંબિલ કે ઉપવાસ તપ પકિળએ શક્તિ અનુસાર ન કરે તો નાના સાધુને નીવિ, સ્થવિરને પુરિમડ્ઢ, સાધુને એકાસણું, ઉપાધ્યાયને આયંબિલ, આચાર્યને ઉપવાસ. ચોમાસી હોય તો નાના સાધુથી માંડીને આચાર્યને ક્રમશઃ પુરિમડ્ઢથી છઠ્ઠ પ્રાયશ્ચિત્ત. સંવત્સરી એ ક્રમશઃ એકાસણાથી લઈને અઠ્ઠમ તપ સુધીને પ્રાયશ્ચિત્ત તેઓને આવે. સૂત્ર સંદર્ભ– ૫૦, ૫૧
Mool Sutra Transliteration : [gatha] panassasamvarane bhumi-tigapehane ya nivvigai. Savvassasamvarane agahana-bhamge ya purimaddham.
Sutra Meaning Transliteration : Bhojana ane pani na dhamke tatha malamutrani kalabhuminum padilehana na kare to nivi. Navakarashi, porisi adi pachchakkhana na kare ke laine bhamge to purimaddha tapa prayashchitta a samanyathi kahyum. Pratima, abhigraha le nahim ke laine bhamge to pana purimaddha tapa prayashchitta ave. Ayambila ke upavasa tapa pakilae shakti anusara na kare to nana sadhune nivi, sthavirane purimaddha, sadhune ekasanum, upadhyayane ayambila, acharyane upavasa. Chomasi hoya to nana sadhuthi mamdine acharyane kramashah purimaddhathi chhaththa prayashchitta. Samvatsari e kramashah ekasanathi laine aththama tapa sudhine prayashchitta teone ave. Sutra samdarbha– 50, 51