Sutra Navigation: Jitakalpa ( જીતકલ્પ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1114546
Scripture Name( English ): Jitakalpa Translated Scripture Name : જીતકલ્પ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

तप प्रायश्चित्तं

Translated Chapter :

તપ પ્રાયશ્ચિત્તં

Section : Translated Section :
Sutra Number : 46 Category : Chheda-05A
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] तिविहोवहिणो विच्चुय-विस्सारियऽपेहियानिवेयणए । निव्वीय-पुरिममेगासणाइ सव्वम्मि चायामं ॥
Sutra Meaning : ઉપધિ ત્રણ પ્રકારે કહી છે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તે. ... ૧. પડી જાય અને પાછી મળે અને, ૨. પડિલેહણ કરવાનું રહી જાય તો જઘન્ય ઉપધિ – મુહપત્તિ, પાત્ર કેસરિકા, ગુચ્છા, પાત્ર સ્થાચનક એ ચાર માટે નીવિ તપ. મધ્યમ ઉપધિ પલ્લા, પાત્રબંધ, ચોલપટ્ટક, માત્રક, રજોહરણ અને રજસ્રાણ એ છ માટે પુરિમડ્ઢ તપ. ઉત્કૃષ્ટ ઉપધિ પાત્ર, ત્રણ વસ્ત્ર. એ ચારમાં એકાસણું તપ. પ્રાયશ્ચિત્ત વિસરાઈ જાય તો આયંબિલ તપ. કોઈ હરી જાય, ખોવાઈ જાય કે ધોવે તો જઘન્ય ઉપધિ એકાસણું, મધ્યમ ઉપધિ આયંબિલ ઉત્કૃષ્ટમાં ઉપવાસ. આચાર્યાદિને નિવેદન કર્યા સિવાય લે, અણદીધેલું લે, ભોગવે કે બીજાને આપે તો જઘન્ય ઉપધિ માટે એકાસણું યાવત્‌ ઉત્કૃષ્ટ માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત આવે. સૂત્ર સંદર્ભ– ૪૬, ૪૭
Mool Sutra Transliteration : [gatha] tivihovahino vichchuya-vissariyapehiyaniveyanae. Nivviya-purimamegasanai savvammi chayamam.
Sutra Meaning Transliteration : Upadhi trana prakare kahi chhe jaghanya, madhyama ane utkrishta te.\... 1. Padi jaya ane pachhi male ane, 2. Padilehana karavanum rahi jaya to jaghanya upadhi – muhapatti, patra kesarika, guchchha, patra sthachanaka e chara mate nivi tapa. Madhyama upadhi palla, patrabamdha, cholapattaka, matraka, rajoharana ane rajasrana e chha mate purimaddha tapa. Utkrishta upadhi patra, trana vastra. E charamam ekasanum tapa. Prayashchitta visarai jaya to ayambila tapa. Koi hari jaya, khovai jaya ke dhove to jaghanya upadhi ekasanum, madhyama upadhi ayambila utkrishtamam upavasa. Acharyadine nivedana karya sivaya le, anadidhelum le, bhogave ke bijane ape to jaghanya upadhi mate ekasanum yavat utkrishta mate upavasa tapa prayashchitta ave. Sutra samdarbha– 46, 47