Sutra Navigation: Jitakalpa ( જીતકલ્પ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1114516 | ||
Scripture Name( English ): | Jitakalpa | Translated Scripture Name : | જીતકલ્પ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
विवकार्ह प्रायश्चित्तं |
Translated Chapter : |
વિવકાર્હ પ્રાયશ્ચિત્તં |
Section : | Translated Section : | ||
Sutra Number : | 16 | Category : | Chheda-05A |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पिंडोदहि-सेज्जाई गहियं कडोगिणोवउत्तेण । पच्छा नायमसुद्धं सुद्धो विहिणा विगिंचंतो ॥ | ||
Sutra Meaning : | વર્ણન સંદર્ભ: વિવેક પ્રાયશ્ચિત્ત અનુવાદ: બંને ગાથાનો સંયુક્ત અર્થ કહે છે અશન આદિરૂપ પીંડ, ઉપધિ, શય્યા વગેરેને, ગીતાર્થ સૂત્રાનુસાર ઉપયોગથી ગ્રહણ કરે તેને જો આ અશુદ્ધ નથી એમ જાણે તો ઉપયોગમાં લે. જો અશુદ્ધ જાણે તો વિધિપૂર્વક પરઠવે. કાળથીઅશઠપણે પહેલી પોરીસીએ લાવીને ચોથી પોરીસી સુધી રાખે તો અશુદ્ધ. ક્ષેત્રથી અડધા યોજન દૂરથી લાવેલું રાખે તે અશુદ્ધ. સૂર્ય ઊગ્યા પહેલાં કે આથમ્યા પછી ગ્રહણ કરે અર્થાત્ ગ્રહણ કર્યા પછી સૂર્ય નથી ઊગ્યો કે આથમ્યો છે જો તે જાણે તો... ગ્લાન, બાળ આદિના કારણે અશનાદિ ગ્રહણ કર્યા હોય. આવા આવા કારણોથી વિવેક યોગ્ય પ્રાયશ્ચિત્ત આવે, તેમાં વિધિપૂર્વક પરઠવે.. સૂત્ર સંદર્ભ– ૧૬, ૧૭ | ||
Mool Sutra Transliteration : | [gatha] pimdodahi-sejjai gahiyam kadoginovauttena. Pachchha nayamasuddham suddho vihina vigimchamto. | ||
Sutra Meaning Transliteration : | Varnana samdarbha: Viveka prayashchitta Anuvada: Bamne gathano samyukta artha kahe chhe Ashana adirupa pimda, upadhi, shayya vagerene, Gitartha sutranusara upayogathi grahana kare tene jo a ashuddha nathi ema jane to upayogamam le. Jo ashuddha jane to vidhipurvaka parathave. Kalathiashathapane paheli porisie lavine chothi porisi sudhi rakhe to ashuddha. Kshetrathi adadha yojana durathi lavelum rakhe te ashuddha. Surya ugya pahelam ke athamya pachhi grahana kare arthat grahana karya pachhi surya nathi ugyo ke athamyo chhe jo te jane to... Glana, bala adina karane ashanadi grahana karya hoya. Ava ava karanothi viveka yogya prayashchitta ave, temam vidhipurvaka parathave.. Sutra samdarbha– 16, 17 |