Sutra Navigation: Jitakalpa ( જીતકલ્પ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1114513 | ||
Scripture Name( English ): | Jitakalpa | Translated Scripture Name : | જીતકલ્પ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
तदुभय प्रायश्चित्तं |
Translated Chapter : |
તદુભય પ્રાયશ્ચિત્તં |
Section : | Translated Section : | ||
Sutra Number : | 13 | Category : | Chheda-05A |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] संभम-मयाउरावइ-सहसाऽणाभोगऽप्प-वसओ वा । सव्व-वयाईयारे तदुभयमासंकिए चेव ॥ | ||
Sutra Meaning : | વર્ણન સંદર્ભ: તદુભય પ્રાયશ્ચિત્ત અનુવાદ: ત્રણે ગાથાનો સંયુક્ત અર્થ જણાવે છે સંભ્રમ, ભય, દુઃખ, આપત્તિને લીધે. સહસા કે અસાવધાનીને લીધે. અથવા પરાધીનતાથી. વ્રત સંબંધી જે કંઈ અતિચારનું સેવન કરે તો, તદુભય અર્થાત્ આલોચના અને પ્રતિક્રમણ એ બંને પ્રાયશ્ચિત્ત સાધુને આવે. દુષ્ટ ચિંતવન, દુષ્ટ ભ્રમણ, દુષ્ટ ચેષ્ટિત. અર્થાત્ મનથી, વચનથી કે કાયાથી સંયમ વિરોધી પ્રવૃત્તિનું વારંવાર પ્રવર્તન. તે ઉપયોગ પરિણત સાધુ પણ બધાને દૈવસિક આદિ અતિચાર રૂપે ન જાણે તો તેમ જ... સર્વે પણ. ... ઉત્સર્ગ અને અપવાદથી દર્શન, જ્ઞાન, ચારિત્રનો જે અતિચાર, તેના કારણે અથવા સહસા સેવન થયું હોય તો તદુભય પ્રાયશ્ચિત્ત આવે. સૂત્ર સંદર્ભ– ૧૩–૧૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] sambhama-mayauravai-sahasanabhogappa-vasao va. Savva-vayaiyare tadubhayamasamkie cheva. | ||
Sutra Meaning Transliteration : | Varnana samdarbha: Tadubhaya prayashchitta Anuvada: Trane gathano samyukta artha janave chhe Sambhrama, bhaya, duhkha, apattine lidhe. Sahasa ke asavadhanine lidhe. Athava paradhinatathi. Vrata sambamdhi je kami aticharanum sevana kare to, Tadubhaya arthat alochana ane pratikramana e bamne prayashchitta sadhune ave. Dushta chimtavana, dushta bhramana, dushta cheshtita. Arthat manathi, vachanathi ke kayathi Samyama virodhi pravrittinum varamvara pravartana. Te upayoga parinata sadhu pana badhane daivasika adi atichara rupe na jane to tema ja... Sarve pana.\... Utsarga ane apavadathi darshana, jnyana, charitrano je atichara, tena karane athava sahasa sevana thayum hoya to tadubhaya prayashchitta ave. Sutra samdarbha– 13–15 |