[सूत्र] गाहा उदू पज्जोसविए। ताए गाहाए ताए पएसाए ताए उवासंतराए जमिणं-जमिणं सेज्जासंथारगं लभेज्जा, तमिणं-तमिणं ममेव सिया। थेरा य से अनुजाणेज्जा, तस्सेव सिया।
थेरा य से नो अनुजाणेज्जा, एवं से कप्पइ अहाराइणियाए सेज्जासंथारगं पडिग्गाहेत्तए।
Sutra Meaning :
વર્ણન સંદર્ભ:
વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર – ૧૮૭થી ૨૦૨ એટલે કે કુલ – ૧૬ સૂત્રો છે. તેનો અનુવાદ ક્રમશઃ આ પ્રમાણે –
અનુવાદ:
શિયાળા કે ઉનાળામાં કોઈને ઘેર રોકાવા માટે રહેલ સાધુ તે ઘરના કોઈ વિભાગના સ્થાનમાં
જે – જે અનુકૂળ સ્થાન કે સંથારો મળે તે તે હું ગ્રહણ કરું.’ આવો સંકલ્પ હોય તો પણ. ...
જો સ્થવિર તે સ્થાન માટે આજ્ઞા આપે તો ત્યાં શય્યા – સંથારો ગ્રહણ કરવો કલ્પે.
જો સ્થવિર આજ્ઞા ન આપે ત્યાં શય્યા – સંથારો ગ્રહણ કરવો ન કલ્પે. સાધુને રત્નાધિકના અર્થાત નાના – મોટાના ક્રમે શય્યા – સંથારો ગ્રહણ કરવો કલ્પે છે.
Mool Sutra Transliteration :
[sutra] gaha udu pajjosavie. Tae gahae tae paesae tae uvasamtarae jaminam-jaminam sejjasamtharagam labhejja, taminam-taminam mameva siya. Thera ya se anujanejja, tasseva siya.
Thera ya se no anujanejja, evam se kappai aharainiyae sejjasamtharagam padiggahettae.
Sutra Meaning Transliteration :
Varnana samdarbha:
Vyavaharasutrana a uddeshamam sutra – 187thi 202 etale ke kula – 16 sutro chhe. Teno anuvada kramashah a pramane –
Anuvada:
Shiyala ke unalamam koine ghera rokava mate rahela sadhu te gharana koi vibhagana sthanamam
Je – je anukula sthana ke samtharo male te te hum grahana karum.’ avo samkalpa hoya to pana.\...
Jo sthavira te sthana mate ajnya ape to tyam shayya – samtharo grahana karavo kalpe.
Jo sthavira ajnya na ape tyam shayya – samtharo grahana karavo na kalpe. Sadhuneratnadhikana arthata nana – motana krame shayya – samtharo grahana karavo kalpe chhe.