[सूत्र] से गामंसि वा जाव सन्निवेसंसि वा एगवगडाए एगदुवाराए एगनिक्खमण-पवेसाए कप्पइ बहुसुयस्स बब्भागमस्स एगाणियस्स भिक्खुस्स वत्थए उभओ कालं भिक्खुभावं पडिजागरमाणस्स।
Sutra Meaning :
ગામ યાવત્ રાજધાનીમાં એક વાડવાળા એક દ્વારવાળા, એક નિષ્ક્રમણ પ્રવેશવાળા ઉપાશ્રયમાં બહુશ્રુત અને બહુ આગમજ્ઞ સાધુને, બંને સમય જો તેઓ સંયમ ભાવની જાગૃતિ રાખવાપૂર્વક રહે તો તેઓને એકલું રહેવું કલ્પે છે.
Mool Sutra Transliteration :
[sutra] se gamamsi va java sannivesamsi va egavagadae egaduvarae eganikkhamana-pavesae kappai bahusuyassa babbhagamassa eganiyassa bhikkhussa vatthae ubhao kalam bhikkhubhavam padijagaramanassa.