બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય જેમ કે અલ્પ દીક્ષા પર્યાયવાળા અને અધિક દીક્ષા પર્યાય વાળા તેમાં જો અલ્પ દીક્ષાપર્યાયી શ્રુત સંપન્ન અને શિષ્ય સંપન્ન હોય અને અધિક દીક્ષા પર્યાયી શ્રુત સંપન્ન તથા શિષ્ય સંપન્ન ન હોય તો પણ અલ્પદીક્ષા પર્યાતીએ અધિક દીક્ષા પર્યાયીની વિનય – વૈયાવચ્ચ કરવી, આહાર લાવીને આપવો, સમીપ રહેવું. અલગ વિચરવાને શિષ્ય દેવો – વગેરે કર્તવ્યોનું પાલન કરવું જોઈએ.
Mool Sutra Transliteration :
[sutra] do sahammiya egayao viharamti, tam jaha–sehe ya rainie ya. Tattha sehatarae palichchhanne, rainie apalichchhanne. Sehataraenam rainie uvasampajjiyavve, bhikkhovavayam cha dalayai kappagam.