ચર્યાથી નિવૃત્ત કોઈ સાધુ જો ચાર – પાંચ રાત્રિની અવધિમાં સ્થવિરોને મળે તો તેમને તે જ આલોચના, તે પ્રતિક્રમણ અને કલ્પ પર્યન્ત રહેવાને માટે તે અવગ્રહની પૂર્વાનુજ્ઞા રહે છે.
Charyathi nivritta koi sadhu jo chara – pamcha ratrini avadhimam sthavirone male to temane te ja alochana, te pratikramana ane kalpa paryanta rahevane mate te avagrahani purvanujnya rahe chhe.