ચર્યામાં પ્રવિષ્ટ સાધુ જો ચાર – પાંચ રાત્રિ પછી સ્થવિરોને મળે તો તે પુનઃ આલોચના પ્રતિક્રમણ કરે અને આવશ્યક છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્તમાં ઉપસ્થિત થાય.
ભિક્ષુભાવને માટે તેને બીજી વખત અવગ્રહની અનુમતિ લેવી જોઈએ. તે આ પ્રકારે પ્રાર્થના કરે કે, ‘હે ભદંત; મિતાવગ્રહમાં વિચરવાને માટે કલ્પ અનુસાર કરવાને માટે ધ્રુવ નિયમોને માટે દૈનિક ક્રિયા કરવાને માટે આજ્ઞા આપો. તથા ફરી આવવાની અનુજ્ઞા આપો. એમ કહીને તે તેમની કાય સ્પર્શના કરે.
Mool Sutra Transliteration :
[sutra] chariyapavitthe bhikkhu param chaurayao pamcharayao there pasejja puno aloejja puno padikka-mejja puno chheya-pariharassa uvatthaejja.
Bhikkhubhavassa atthae dochcham pi oggahe anunnaveyavve siya–anujanaha bhamte! Mioggaham ahalamdam dhuvam nitiyam veutthiyam, tao pachchha kayasamphasam.
Sutra Meaning Transliteration :
Charyamam pravishta sadhu jo chara – pamcha ratri pachhi sthavirone male to te punah alochana pratikramana kare ane avashyaka chheda ke taparupa prayashchittamam upasthita thaya.
Bhikshubhavane mate tene biji vakhata avagrahani anumati levi joie. Te a prakare prarthana kare ke, ‘he bhadamta; mitavagrahamam vicharavane mate kalpa anusara karavane mate dhruva niyamone mate dainika kriya karavane mate ajnya apo. Tatha phari avavani anujnya apo. Ema kahine te temani kaya sparshana kare.