Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1106907
Scripture Name( English ): Pragnapana Translated Scripture Name : પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पद-३६ समुद्घात

Translated Chapter :

પદ-૩૬ સમુદ્ઘાત

Section : Translated Section :
Sutra Number : 607 Category : Upang-04
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] एतेसि णं भंते! जीवाणं वेयणासमुग्घाएणं कसायसमुग्घाएणं मारणंतियसमुग्घाएणं वेउव्विय-समुग्घाएणं तेयगसमुग्घाएणं आहारगसमुग्घाएणं केवलिसमुग्घाएणं समोहयाणं असमोहयाण य कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा आहारसमुग्घाएणं समोहया, केवलिसमुग्घाएणं समोहया संखे-ज्जगुणा, तेयगसमुग्घाएणं समोहया असंखेज्जगुणा, वेउव्वियसमुग्घाएणं समोहया असंखेज्जगुणा, मारणंतियसमुग्घाएणं समोहया अनंतगुणा, कसायसमुग्घाएणं समोहया असंखेज्जगुणा, वेदना-समुग्घाएणं समोहया विसेसाहिया, असमोहया असंखेज्जगुणा।
Sutra Meaning : સૂત્ર– ૬૦૭. ભગવન્‌ ! આ વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય, તૈજસ, આહારક, કેવલી સમુદ્‌ઘાતવાળા અને સમુદ્‌ઘાત રહિત એ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક આદિ છે ? ગૌતમ ! સૌથી થોડા જીવો આહારક સમુદ્‌ઘાત છે, કેવલિ સમુદ્‌ઘાત સંખ્યાતગણા છે, તૈજસ સમુદ્‌ઘાત અસંખ્યતગણા છે, વૈક્રિય સમુદ્‌ઘાત અસંખ્યતગણા છે. મારણાંતિક સમુદ્‌ઘાત અનંતગણા છે. કષાય સમુદ્‌ઘાત વાળા અસંખ્યતગણા છે, વેદના સમુદ્‌ઘાત વિશેષાધિક છે. સમુદ્‌ઘાતરહિત અસંખ્યતગણા છે. સૂત્ર– ૬૦૮. ભગવન્‌ ! વેદના – કષાય – મારણાંતિક અને વૈક્રિય સમુદ્‌ઘાત વડે સમુદ્‌ઘાતો સહિત અને રહિત નૈરયિકોમાં કોણ – કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા નૈરયિકો મારણાંતિક સમુદ્‌ઘાત વાળા, વૈક્રિય સમુદ્‌ઘાત અસંખ્યાતગણા, કષાય સમુદ્‌ઘાત સંખ્યાતગણા વેદના સમુદ્‌ઘાત સંખ્યાતગણા છે, સમુદ્‌ઘાત રહિત સંખ્યાતગણા છે. ભગવન્‌ ! વેદના – કષાય – મારણાંતિક – વૈક્રિય – તૈજસ સમુદ્‌ઘાત સહિત અને રહિત અસુરકુમારોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડાં અસુરકુમારોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા અસુર – કુમારોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં અસુરકુમારો તૈજસ સમુદ્‌ઘાત મારણાંતિક સમુદ્‌ઘાત અસંખ્યાતગણા, વેદના સમુદ્‌ઘાત અસંખ્યાતગણા કષાય સમુદ્‌ઘાત સંખ્યાતગણા, વૈક્રિય સમુદ્‌ઘાત સંખ્યા સંખ્યાતગણા સમુદ્‌ઘાત રહિત અસંખ્યાતગણા છે. એ પ્રમાણે સ્તનિતકુમારો સુધી જાણવું. ભગવન્‌ ! વેદના, કષાય, મરણ સમુદ્‌ઘાત સહિત અને રહિત પૃથ્વીકાયિકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં પૃથ્વીકાયિક મારણાંતિક સમુદ્‌ઘાત છે, કષાય સમુદ્‌ઘાત સંખ્યાત – ગણા, વેદના સમુદ્‌ઘાત વિશેષાધિક સમુદ્‌ઘાત રહિત અસંખ્યાતગણા છે. એમ વનસ્પતિકાયિક સુધી જાણવું. પરંતુ સૌથી થોડા વાયુકાયિક વૈક્રિય સમુદ્‌ઘાત, મારણાંતિક સમુદ્‌ઘાત અસંખ્યાતગણા કષાય સમુદ્‌ઘાત સંખ્યાતગણા, વેદના સમુદ્‌ઘાત વિશેષ, સમુદ્‌ઘાત રહિત અનંતગણા છે. ભગવન્‌ ! વેદના, કષાય, મારણાંતિક સમુદ્‌ઘાત સહિત અને રહિત બેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં બેઇન્દ્રિયો મારણાંતિક સમુદ્‌ઘાત વેદના સમુદ્‌ઘાત અસંખ્યાતગણા કષાય સમુદ્‌ઘાત અસંખ્યાતગણા છે. સમુદ્‌ઘાત રહિત સંખ્યાતગણા છે. એમ ચઉરિન્દ્રિય સુધી છે. ભગવન્‌ ! વેદના યાવત્‌ તૈજસ સમુદ્‌ઘાત સહિત અને રહિત પંચેન્દ્રિય તિર્યંચોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? પંચેન્દ્રિય તિર્યંચો તૈજસ સમુદ્‌ઘાત સૌથી થોડાં, વૈક્રિય સમુદ્‌ઘાત અસંખ્યાતગણા છે. મારણાંતિક સમુદ્‌ઘાત અસંખ્યાતગણા, વેદના સમુદ્‌ઘાત અસંખ્યાતગણા, કષાય સમુદ્‌ઘાત સંખ્યાતગણા, સમુદ્‌ઘાત રહિત જીવો અસંખ્યાતગણા છે. ભગવન્‌ ! વેદના યાવત્‌ કષાય સમુદ્‌વાળા, સમુદ્‌ઘાત રહિત મનુષ્યોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક આદિ છે ? ગૌતમ ! સૌથી થોડા મનુષ્યો આહારક સમુદ્‌ઘાત, કેવલી સમુદ્‌ઘાત સંખ્યાતગણા, તૈજસ સમુદ્‌ઘાત સંખ્યા, વૈક્રિય સમુદ્‌ઘાત સંખ્યાતગણા, મારણાંતિક સમુદ્‌ઘાત અસંખ્યાતગણા, વેદના સમુદ્‌ઘાત અસંખ્યાતગણા કષાય સમુદ્‌ઘાત અસંખ્યાતગણા સમુદ્‌ઘાત રહિત અસંખ્યાતગણા છે. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકો અસુરકુમારવત્‌ જાણવા. સૂત્ર સંદર્ભ– ૬૦૭, ૬૦૮
Mool Sutra Transliteration : [sutra] etesi nam bhamte! Jivanam veyanasamugghaenam kasayasamugghaenam maranamtiyasamugghaenam veuvviya-samugghaenam teyagasamugghaenam aharagasamugghaenam kevalisamugghaenam samohayanam asamohayana ya katare katarehimto appa va bahuya va tulla va visesahiya va? Goyama! Savvatthova jiva aharasamugghaenam samohaya, kevalisamugghaenam samohaya samkhe-jjaguna, teyagasamugghaenam samohaya asamkhejjaguna, veuvviyasamugghaenam samohaya asamkhejjaguna, maranamtiyasamugghaenam samohaya anamtaguna, kasayasamugghaenam samohaya asamkhejjaguna, vedana-samugghaenam samohaya visesahiya, asamohaya asamkhejjaguna.
Sutra Meaning Transliteration : Sutra– 607. Bhagavan ! A vedana, kashaya, maranamtika, vaikriya, taijasa, aharaka, kevali samudghatavala ane samudghata rahita e jivomam kona konathi alpa, bahu, tulya ke visheshadhika adi chhe\? Gautama ! Sauthi thoda jivo aharaka samudghata chhe, kevali samudghata samkhyatagana chhe, taijasa samudghata asamkhyatagana chhe, vaikriya samudghata asamkhyatagana chhe. Maranamtika samudghata anamtagana chhe. Kashaya samudghata vala asamkhyatagana chhe, vedana samudghata visheshadhika chhe. Samudghatarahita asamkhyatagana chhe. Sutra– 608. Bhagavan ! Vedana – kashaya – maranamtika ane vaikriya samudghata vade samudghato sahita ane rahita nairayikomam kona – konathi alpa, bahu, tulya ke visheshadhika chhe? Gautama! Sauthi thoda nairayiko maranamtika samudghata vala, vaikriya samudghata asamkhyatagana, kashaya samudghata samkhyatagana vedana samudghata samkhyatagana chhe, samudghata rahita samkhyatagana chhe. Bhagavan ! Vedana – kashaya – maranamtika – vaikriya – taijasa samudghata sahita ane rahita asurakumaromam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe? Gautama! Sauthi thodam asurakumaromam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe\? Gautama! Sauthi thoda asura – kumaromam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe\? Gautama ! Sauthi thodam asurakumaro taijasa samudghata maranamtika samudghata asamkhyatagana, vedana samudghata asamkhyatagana kashaya samudghata samkhyatagana, vaikriya samudghata samkhya samkhyatagana samudghata rahita asamkhyatagana chhe. E pramane stanitakumaro sudhi janavum. Bhagavan ! Vedana, kashaya, marana samudghata sahita ane rahita prithvikayikamam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe\? Gautama ! Sauthi thodam prithvikayika maranamtika samudghata chhe, kashaya samudghata samkhyata – gana, vedana samudghata visheshadhika samudghata rahita asamkhyatagana chhe. Ema vanaspatikayika sudhi janavum. Paramtu sauthi thoda vayukayika vaikriya samudghata, maranamtika samudghata asamkhyatagana kashaya samudghata samkhyatagana, vedana samudghata vishesha, samudghata rahita anamtagana chhe. Bhagavan ! Vedana, kashaya, maranamtika samudghata sahita ane rahita bendriyomam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe\? Gautama ! Sauthi thodam beindriyo maranamtika samudghata vedana samudghata asamkhyatagana kashaya samudghata asamkhyatagana chhe. Samudghata rahita samkhyatagana chhe. Ema chaurindriya sudhi chhe. Bhagavan ! Vedana yavat taijasa samudghata sahita ane rahita pamchendriya tiryamchomam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe\? Pamchendriya tiryamcho taijasa samudghata sauthi thodam, vaikriya samudghata asamkhyatagana chhe. Maranamtika samudghata asamkhyatagana, vedana samudghata asamkhyatagana, kashaya samudghata samkhyatagana, samudghata rahita jivo asamkhyatagana chhe. Bhagavan ! Vedana yavat kashaya samudvala, samudghata rahita manushyomam kona konathi alpa, bahu, tulya ke visheshadhika adi chhe\? Gautama ! Sauthi thoda manushyo aharaka samudghata, kevali samudghata samkhyatagana, taijasa samudghata samkhya, vaikriya samudghata samkhyatagana, maranamtika samudghata asamkhyatagana, vedana samudghata asamkhyatagana kashaya samudghata asamkhyatagana samudghata rahita asamkhyatagana chhe. Vyamtara, jyotishka, vaimaniko asurakumaravat janava. Sutra samdarbha– 607, 608