Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106831 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-२२ क्रिया |
Translated Chapter : |
પદ-૨૨ ક્રિયા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 531 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] अत्थि णं भंते! जीवाणं पाणाइवायवेरमणे कज्जति? हंता! अत्थि। कम्हि णं भंते! जीवाणं पाणाइवायवेरमणे कज्जति? गोयमा! छसु जीवणिकाएसु। अत्थि णं भंते! नेरइयाणं पाणाइवायवेरमणे कज्जति? गोयमा! नो इणट्ठे समट्ठे। एवं जाव वेमानियाणं, नवरं–मनूसाणं जहा जीवाणं। एवं मुसावाएणं जाव मायामोसेणं जीवस्स य मनूसस्स य, सेसाणं नो इणट्ठे समट्ठे, नवरं–अदिण्णादाणे गहणधारणिज्जेसु दव्वेसु, मेहुणे रूवेसु वा रूवसहगएसु वा दव्वेसु, सेसाणं सव्वदव्वेसु। अत्थि णं भंते! जीवाणं मिच्छादंसणसल्लवेरमणे कज्जति? हंता! अत्थि। कम्हि णं भंते! जीवाणं मिच्छादंसणसल्लवेरमणे कज्जइ? गोयमा! सव्वदव्वेसु। एवं नेरइयाणं जाव वेमानियाणं, नवरं–एगिंदिय-विगलिंदियाणं नो इणट्ठे समट्ठे। | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૩૧. ભગવન્ ! શું જીવોને પ્રાણાતિપાત વિરમણ હોય? હા, હોય. જીવોને કોના વિશે પ્રાણાતિપાત વિરમણ હોય ? છ જીવનિકાયને વિશે. નૈરયિકોને પ્રાણાતિપાત વિરમણ હોય ? એ અર્થ સમર્થ નથી. એમ વૈમાનિક સુધી જાણવું. પણ મનુષ્યોને જીવની માફક કહેવા. એમ મૃષાવાદ યાવત્ માયા મૃષાવાદ વડે જીવને અને મનુષ્યને જાણવા, બાકીનાને એ અર્થ યુક્ત નથી. પરંતુ અદત્તાદાન, ગ્રહણ અને ધારણ કરવા લાયક દ્રવ્ય વિશે, મૈથુન રૂપ અને રૂપ સહિત દ્રવ્યો વિશે, બાકી બધાં સર્વ દ્રવ્ય વિશે જાણવા. જીવોને મિથ્યાદર્શનશલ્ય વિરમણ હોય ? હા, હોય. કોને વિશે જીવોને મિથ્યાદર્શનશલ્ય વિરમણ હોય ? સર્વ દ્રવ્યોને વિશે. એ પ્રમાણે નૈરયિક યાવત્ વૈમાનિક જાણવા. પણ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયોને એ અર્થ યુક્ત નથી. સૂત્ર– ૫૩૨. પ્રાણાતિપાતની વિરતિવાળો જીવ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? સાત બાંધે, આઠ બાંધે, છ બાંધે કે એક બાંધે, કે અબંધક પણ હોય. એમ મનુષ્યોને પણ કહેવું. પ્રાણાતિપાતની વિરતીવાળા જીવો કેટલી કર્મપ્રકૃતિ બાંધે? ગૌતમ! ૧. બધા જીવો સાત પ્રકૃતિ બાંધે અને એક પ્રકૃતિ બાંધે. ૨. બધા સાત બાંધે, એક બાંધે અને કોઈ આઠ બાંધે. ૩. ઘણા સાતના બંધક અને એકના બંધક તથા એક આઠનો બંધક હોય. ૪. ઘણા સાત બાંધનાર, એક બાંધનાર અને એક છ પ્રકૃતિ બંધક હોય. ૫. ઘણા સાત બાંધનાર, એક બાંધનાર અને છ બાંધનાર હોય. ૬. ઘણા સાત બાંધનાર, એક બાંધનાર અને એક અબંધક હોય. ૭. ઘણા સાત બાંધનાર, એક બાંધનાર અને અબંધક હોય. અથવા – ૧. ઘણા સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાંધનાર તથા એક છ પ્રકૃતિ બાંધનાર હોય. ૨. ઘણા સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ પ્રકૃતિ બાંધનાર, ઘણા છ બાંધનાર હોય. ૩. ઘણા સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનારા અને એક છ બાંધનાર હોય. ૪. ઘણા સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર અને છ બાંધનાર હોય. અથવા – ૧. ઘણા સાત બાંધનાર, એક બાંધનાર, એક છ બાંધનાર, એક અબંધક હોય. ૨. ઘણા સાત બાંધનાર, એક બાંધનાર, છ બાંધનાર, ઘણા અબંધક હોય. ૩. ઘણા સાત બાંધનાર, એક બાંધનાર, એક છ બાંધનાર અને અબંધક હોય. ૪. ઘણા સાત બાંધનાર, એક બાંધનાર, છ બાંધનાર અને અબંધક હોય. અથવા – ૧. ઘણા સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાંધનાર, એક છ બાંધનાર, એક અબંધક. ૨. ઘણા સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાંધનાર, એક છ બાંધનાર, ઘણા અબંધક. ૩. ઘણા સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાંધનાર, ઘણા છ બાંધનાર, એક અબંધક. ૪. ઘણા સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાંધનાર, ઘણા છ બાંધનાર, ઘણા અબંધક હોય. ૫. ઘણા સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર, છ બાંધનાર, એક અબંધક હોય. ૬. ઘણા સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર, એક છ બાંધનાર, ઘણા અબંધક હોય. ૭. ઘણા સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર, છ બાંધનાર, એક અબંધક હોય. ૮. ઘણા સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર, છ બાંધનાર અને અબંધક હોય. એ પ્રમાણે આઠ ભંગો થયા. બધા મળીને ૨૭ ભંગો થાય. એમ મનુષ્યોને એ જ ૨૭ ભંગો કહેવા. એ રીતે મૃષાવાદવિરત યાવત્ માયામૃષા વાદ વિરત જીવ અને મનુષ્ય જાણવા. મિથ્યાદર્શનશલ્ય વિરત જીવ કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? સાત બાંધે, આઠ બાંધે, છ બાંધે, એક બાંધે, અબંધક હોય. મિથ્યાદર્શનશલ્ય વિરત નૈરયિક કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? સાત અને આઠ યાવત્ પંચેન્દ્રિય તિર્યંચ બાંધે. મનુષ્યને જીવ માફક જાણવો. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને નૈરયિકવત્ સમજવો. મિથ્યાદર્શન શલ્ય વિરત જીવો કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? પૂર્વોક્ત ૨૭ – ભંગો કહેવા. મિથ્યાદર્શનશલ્ય વિરત નૈરયિક કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? બધા સાત બાંધે અથવા ઘણા સાત બાંધે અને એક આઠ બાંધે. ઘણા સાત અને આઠ બાંધે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. પણ મનુષ્યો જીવ માફક કહેવા. સૂત્ર– ૫૩૩. પ્રાણાતિપાત વિરત જીવોને શું આરંભિકી ક્રિયા હોય ? યાવત્ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા હોય ? આરંભિકી ક્રિયા કદાચ હોય – કદાચ ન હોય. પારિગ્રહિકી ક્રિયા ? એ અર્થ સમર્થ નથી. માયા પ્રત્યયિકી ક્રિયા ? કદાચ હોય – કદાચ ન હોય. અપ્રત્યાખ્યાન પ્રત્યયા ? એ અર્થ સમર્થ નથી. મિથ્યાદર્શન પ્રત્યયા ? એ અર્થ સમર્થ નથી. એમ પ્રાણાતિપાત વિરત મનુષ્ય પણ જાણવા. એ પ્રમાણે માયામૃષાવાદ વિરત સુધીના જીવ, મનુષ્ય જાણવા. ભગવન્ ! મિથ્યાદર્શન શલ્ય વિરત જીવને શું આરંભિકી યાવત્ મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા હોય ? આરંભિકી ક્રિયા કદાચ હોય – કદાચ ન હોય. એ પ્રમાણે અપ્રત્યાખ્યાન ક્રિયા સુધી જાણવું, મિથ્યાદર્શન પ્રત્યયિકી ન હોય. ભગવન્ ! મિથ્યાદર્શન શલ્ય વિરત નૈરયિકને શું આરંભિકી યાવત્ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા હોય ? આરંભિકી યાવત્ અપ્રત્યાખ્યાન ક્રિયા હોય. મિથ્યાદર્શનપ્રત્યયા ન હોય. એમ સ્તનિતકુમાર સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચને આરંભિકી, માયા પ્રત્યયિકી ક્રિયા હોય, અપ્રત્યાખ્યાન ક્રિયા કદાચ હોય – કદાચ ન હોય. મિથ્યાદર્શન પ્રત્યયા ન હોય. મનુષ્ય જીવવત્ જાણવા. વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકને નૈરયિકવત્ જાણવા. આ આરંભિકી યાવત્ મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયામાં કઈ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? સૌથી થોડી મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા છે. અપ્રત્યાખ્યાન ક્રિયા તેનાથી વિશેષાધિક, પારિગ્રહિકી તેનાથી વિશેષાધિક, આરંભિકી તેનાથી વિશેષાધિક, માયાપ્રત્યયિકી તેનાથી વિશેષાધિક છે. સૂત્ર સંદર્ભ– ૫૩૧–૫૩૩ | ||
Mool Sutra Transliteration : | [sutra] atthi nam bhamte! Jivanam panaivayaveramane kajjati? Hamta! Atthi. Kamhi nam bhamte! Jivanam panaivayaveramane kajjati? Goyama! Chhasu jivanikaesu. Atthi nam bhamte! Neraiyanam panaivayaveramane kajjati? Goyama! No inatthe samatthe. Evam java vemaniyanam, navaram–manusanam jaha jivanam. Evam musavaenam java mayamosenam jivassa ya manusassa ya, sesanam no inatthe samatthe, navaram–adinnadane gahanadharanijjesu davvesu, mehune ruvesu va ruvasahagaesu va davvesu, sesanam savvadavvesu. Atthi nam bhamte! Jivanam michchhadamsanasallaveramane kajjati? Hamta! Atthi. Kamhi nam bhamte! Jivanam michchhadamsanasallaveramane kajjai? Goyama! Savvadavvesu. Evam neraiyanam java vemaniyanam, navaram–egimdiya-vigalimdiyanam no inatthe samatthe. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 531. Bhagavan ! Shum jivone pranatipata viramana hoya? Ha, hoya. Jivone kona vishe pranatipata viramana hoya\? Chha jivanikayane vishe. Nairayikone pranatipata viramana hoya\? E artha samartha nathi. Ema vaimanika sudhi janavum. Pana manushyone jivani maphaka kaheva. Ema mrishavada yavat maya mrishavada vade jivane ane manushyane janava, bakinane e artha yukta nathi. Paramtu adattadana, grahana ane dharana karava layaka dravya vishe, maithuna rupa ane rupa sahita dravyo vishe, baki badham sarva dravya vishe janava. Jivone mithyadarshanashalya viramana hoya\? Ha, hoya. Kone vishe jivone mithyadarshanashalya viramana hoya\? Sarva dravyone vishe. E pramane nairayika yavat vaimanika janava. Pana ekendriya ane vikalendriyone e artha yukta nathi. Sutra– 532. Pranatipatani virativalo jiva ketali karmaprakritio bamdhe\? Sata bamdhe, atha bamdhe, chha bamdhe ke eka bamdhe, ke abamdhaka pana hoya. Ema manushyone pana kahevum. Pranatipatani virativala jivo ketali karmaprakriti bamdhe? Gautama! 1. Badha jivo sata prakriti bamdhe ane eka prakriti bamdhe. 2. Badha sata bamdhe, eka bamdhe ane koi atha bamdhe. 3. Ghana satana bamdhaka ane ekana bamdhaka tatha eka athano bamdhaka hoya. 4. Ghana sata bamdhanara, eka bamdhanara ane eka chha prakriti bamdhaka hoya. 5. Ghana sata bamdhanara, eka bamdhanara ane chha bamdhanara hoya. 6. Ghana sata bamdhanara, eka bamdhanara ane eka abamdhaka hoya. 7. Ghana sata bamdhanara, eka bamdhanara ane abamdhaka hoya. Athava – 1. Ghana sata bamdhanara, eka bamdhanara, eka atha bamdhanara tatha eka chha prakriti bamdhanara hoya. 2. Ghana sata bamdhanara, eka bamdhanara, eka atha prakriti bamdhanara, ghana chha bamdhanara hoya. 3. Ghana sata bamdhanara, eka bamdhanara, atha bamdhanara ane eka chha bamdhanara hoya. 4. Ghana sata bamdhanara, eka bamdhanara, atha bamdhanara ane chha bamdhanara hoya. Athava – 1. Ghana sata bamdhanara, eka bamdhanara, eka chha bamdhanara, eka abamdhaka hoya. 2. Ghana sata bamdhanara, eka bamdhanara, chha bamdhanara, ghana abamdhaka hoya. 3. Ghana sata bamdhanara, eka bamdhanara, eka chha bamdhanara ane abamdhaka hoya. 4. Ghana sata bamdhanara, eka bamdhanara, chha bamdhanara ane abamdhaka hoya. Athava – 1. Ghana sata bamdhanara, eka bamdhanara, eka atha bamdhanara, eka chha bamdhanara, eka abamdhaka. 2. Ghana sata bamdhanara, eka bamdhanara, eka atha bamdhanara, eka chha bamdhanara, ghana abamdhaka. 3. Ghana sata bamdhanara, eka bamdhanara, eka atha bamdhanara, ghana chha bamdhanara, eka abamdhaka. 4. Ghana sata bamdhanara, eka bamdhanara, eka atha bamdhanara, ghana chha bamdhanara, ghana abamdhaka hoya. 5. Ghana sata bamdhanara, eka bamdhanara, atha bamdhanara, chha bamdhanara, eka abamdhaka hoya. 6. Ghana sata bamdhanara, eka bamdhanara, atha bamdhanara, eka chha bamdhanara, ghana abamdhaka hoya. 7. Ghana sata bamdhanara, eka bamdhanara, atha bamdhanara, chha bamdhanara, eka abamdhaka hoya. 8. Ghana sata bamdhanara, eka bamdhanara, atha bamdhanara, chha bamdhanara ane abamdhaka hoya. E pramane atha bhamgo thaya. Badha maline 27 bhamgo thaya. Ema manushyone e ja 27 bhamgo kaheva. E rite mrishavadavirata yavat mayamrisha vada virata jiva ane manushya janava. Mithyadarshanashalya virata jiva ketali karmaprakriti bamdhe\? Sata bamdhe, atha bamdhe, chha bamdhe, eka bamdhe, abamdhaka hoya. Mithyadarshanashalya virata nairayika ketali karmaprakriti bamdhe\? Sata ane atha yavat pamchendriya tiryamcha bamdhe. Manushyane jiva maphaka janavo. Vyamtara, jyotishka, vaimanikane nairayikavat samajavo. Mithyadarshana shalya virata jivo ketali karmaprakriti bamdhe\? Purvokta 27 – bhamgo kaheva. Mithyadarshanashalya virata nairayika ketali karmaprakriti bamdhe\? Badha sata bamdhe athava ghana sata bamdhe ane eka atha bamdhe. Ghana sata ane atha bamdhe. E pramane vaimanika sudhi kahevum. Pana manushyo jiva maphaka kaheva. Sutra– 533. Pranatipata virata jivone shum arambhiki kriya hoya\? Yavat mithyadarshana pratyayiki kriya hoya\? Arambhiki kriya kadacha hoya – kadacha na hoya. Parigrahiki kriya\? E artha samartha nathi. Maya pratyayiki kriya\? Kadacha hoya – kadacha na hoya. Apratyakhyana pratyaya\? E artha samartha nathi. Mithyadarshana pratyaya\? E artha samartha nathi. Ema pranatipata virata manushya pana janava. E pramane mayamrishavada virata sudhina jiva, manushya janava. Bhagavan ! Mithyadarshana shalya virata jivane shum arambhiki yavat mithyadarshana pratyaya kriya hoya\? Arambhiki kriya kadacha hoya – kadacha na hoya. E pramane apratyakhyana kriya sudhi janavum, mithyadarshana pratyayiki na hoya. Bhagavan ! Mithyadarshana shalya virata nairayikane shum arambhiki yavat mithyadarshana pratyayiki kriya hoya\? Arambhiki yavat apratyakhyana kriya hoya. Mithyadarshanapratyaya na hoya. Ema stanitakumara sudhi janavum. Pamchendriya tiryamchane arambhiki, maya pratyayiki kriya hoya, apratyakhyana kriya kadacha hoya – kadacha na hoya. Mithyadarshana pratyaya na hoya. Manushya jivavat janava. Vyamtara, jyotisha, vaimanikane nairayikavat janava. A arambhiki yavat mithyadarshana pratyaya kriyamam kai konathi alpa, bahu, tulya ke visheshadhika chhe? Sauthi thodi mithyadarshana pratyaya kriya chhe. Apratyakhyana kriya tenathi visheshadhika, parigrahiki tenathi visheshadhika, arambhiki tenathi visheshadhika, mayapratyayiki tenathi visheshadhika chhe. Sutra samdarbha– 531–533 |