Sutra Navigation: Jivajivabhigam ( જીવાભિગમ ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106009 | ||
Scripture Name( English ): | Jivajivabhigam | Translated Scripture Name : | જીવાભિગમ ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
चतुर्विध जीव प्रतिपत्ति |
Translated Chapter : |
ચતુર્વિધ જીવ પ્રતિપત્તિ |
Section : | चंद्र सूर्य अने तेना द्वीप | Translated Section : | ચંદ્ર સૂર્ય અને તેના દ્વીપ |
Sutra Number : | 209 | Category : | Upang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] कहि णं भंते! जंबुद्दीवगाणं चंदाणं चंददीवा नामं दीवा पन्नत्ता? गोयमा! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमेणं लवणसमुद्दं बारस जोयणसहस्साइं ओगाहित्ता, एत्थ णं जंबुद्दीवगाणं चंदाणं चंददीवा नामं दीवा पन्नत्ता–बारस जोयणसहस्साइं आयामविक्खंभेणं, सेसं तं चेव जहा गोत्तमदीवस्स परिक्खेवो। जंबुद्दीवंतेणं अद्धेकोणनउइं जोयणाइं चत्तालीसं पंचानउतिं भागे जोयणस्स ऊसिया जलंताओ, लवणसमुद्दंतेणं दो कोसे ऊसिता जलंताओ। पउमवरवेइया, पत्तेयंपत्तेयं वनसंडपरिक्खित्ते, दोण्हवि वण्णओ। भूमिभागा तस्स बहुमज्झदेसभागे पासादवडेंसगा विजयमूलपासादसरिसया जाव सीहासना सपरिवारा। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–चंददीवा? चंददीवा? गोयमा! बहुसु खुड्डाखुड्डियासु जाव बिलपंतियासु बहूइं उप्पलाइं जाव सहस्सपत्ताइं चंदप्पभाइं चंदागाराइं चंदवण्णाइं चंदवण्णाभाइं, चंदा य एत्थ देवा महिड्ढीया जाव पलिओवमट्ठितीया परिवसंति। ते णं तत्थ पत्तेयंपत्तेयं चउण्हं सामानियसाहस्सीणं जाव चंददीवाणं चंदाण य रायहाणीणं अन्नेसिं च बहूणं जोतिसियाणं देवाणं देवीण य आहेवच्चं जाव विहरंति। से तेणट्ठेणं गोयमा! चंदद्दीवा जाव निच्चा। कहि णं भंते! जंबुद्दीवगाणं चंदाणं चंदाओ नाम रायहाणीओ पन्नत्ताओ? गोयमा! चंददीवाणं पुरत्थिमेणं तिरियमसंखेज्जे दीवसमुद्दे वीईवइत्ता अन्नंमि जंबुद्दीवे दीवे बारस जोयणसहस्साइं ओगाहित्ता, तं चेव पमाणं जाव एमहिड्ढीया चंदा देवा चंदा देवा। कहि णं भंते! जंबुद्दीवगाणं सूराणं सूरदीवा नामं दीवा पन्नत्ता? गोयमा! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं लवणसमुद्दं बारस जोयणसहस्साइं ओगाहित्ता, तं चेव उच्चत्तं आयाम-विक्खंभेणं परिक्खेवो वेदिया वनसंडा भूमिभागा जाव आसयंति, पासायवडेंसगाणं तं चेव पमाणं, मणिपेढिया सीहासना सपरिवारा, अट्ठो उप्पलाइं सूरप्पभाइं सूरा एत्थ देवा जाव रायहाणीओ सकाणं दीवाणं पच्चत्थिमेणं अन्नंमि जंबूद्दीवे दीवे सेसं तं चेव जाव सूरा देवा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૦૯. ભગવન્ ! જંબૂદ્વીપગત ચંદ્રોના ચંદ્રદ્વીપો નામક બંને દ્વીપો ક્યાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વે લવણસમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જઈને અહીં જંબૂદ્વીપગત ચંદ્રના ચંદ્રદ્વીપ નામે બે દ્વીપ છે. તે જંબૂદ્વીપની દિશામાં ૮૮|| યોજન અને ૪૦/૯૫ યોજન પાણીથી ઉપર બેઠેલ છે. લવણસમુદ્રની દિશામાં જલાંતથી બે કોશ ઉપર ઉઠેલ છે. તે ૧૨,૦૦૦ યોજન લાંબા – પહોળા છે. બાકી પરિધિ આદિ કથન ગૌતમદ્વીપવત્ જાણવું. તે પ્રત્યેક પદ્મવર વેદિકા અને વનખંડથી પરિવેષ્ટિત છે. આ બંનેનું વર્ણન કરવું જોઈએ. ત્યાં બહુસમ રમણીય ભૂમિભાગ છે યાવત્ જ્યોતિષ્ક દેવો બેસે છે. તે બહુસમ રમણીય ભૂમિભાગમાં પ્રાસાદઅવતંસક છે. જે ૬૨|| યોજન ઊંચો છે ઇત્યાદિ૦ બહુમધ્ય દેશભાગે બે યોજનની મણિપીઠિકા છે યાવત્ સપરિવાર સિંહાસન છે. ગૌતમ ! ઘણી નાની – નાની વાવડીમાં ઘણા ઉત્પલો ચંદ્રવર્ણાભાવાળા હોય છે. ચંદ્ર અહીંનો મહર્દ્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવ રહે છે. તે ત્યાં પ્રત્યેકે પ્રત્યેક ૪૦૦૦ સામાનિકોનું યાવત્ ચંદ્ર દ્વીપની ચંદ્ર રાજધાનીનું, બીજા પણ ઘણા જ્યોતિષ્ક દેવ – દેવીનું આધિપત્ય કરતા યાવત્ વિચરે છે. તે કારણથી હે ગૌતમ ! તે ચંદ્રદ્વીપ કહેવાયછે યાવત્ આ દ્વીપ નિત્ય છે. ભગવન્ ! જંબૂદ્વીપગત ચંદ્રની ચંદ્રા નામે રાજધાની ક્યાં છે ? ગૌતમ ! ચંદ્રદ્વીપની પૂર્વે તીર્છા યાવત્ અન્ય જંબૂદ્વીપમાં ૧૨,૦૦૦ યોજન જતાં ઇત્યાદિ પૂર્વવત્ બધું કહેવું. તેનું પ્રમાણ વગેરે પૂર્વવત જાણવું. યાવત્ આટલી મોટી તે રાજધાની જાણવી. ત્યાં ચંદ્રદેવ નામે એક મહર્દ્ધિક દેવ છે. ભગવન્ ! જંબૂદ્વીપગત સૂર્યનો સૂર્યદ્વીપ નામે દ્વીપ ક્યાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપના મેરુ પર્વતની પશ્ચિમે લવણસમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જતા ઇત્યાદિ પૂર્વવત્. ઊંચાઈ, લંબાઈ – પહોળાઈ, પરિધિ, વેદિકા, વનખંડ, ભૂમિભાગ યાવત્ બેસે છે. પ્રાસાદાવતંસક પૂર્વવત્. તે જ પ્રમાણ, મણિપીઠિકા, સપરિવાર સિંહાસન કહેવા. અર્થ – ઉત્પલો સૂર્યપ્રભાવાળા, સૂર્ય અહીંનો દેવ છે યાવત્ રાજધાની, પોત – પોતાના દ્વીપોથી પશ્ચિમમાં બીજા જંબૂદ્વીપમાં છે. બાકી બધું પૂર્વવત્ જાણવું યાવત્ ત્યાં સૂર્યદેવ નામે એક મહર્દ્ધિક દેવ છે. સૂત્ર– ૨૧૦. ભગવન્ ! લવણસમુદ્રમાં રહીને વિચરતા ચંદ્રોના ચંદ્રદ્વીપ નામે દ્વીપો ક્યાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વે લવણસમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જતા અભ્યંતર લવણસમુદ્રીય ચંદ્રોના ચંદ્રદ્વીપો કહેલા છે. જેમ જંબૂદ્વીપ ગત ચંદ્ર કહ્યા તેમ અહીં કહેવા. વિશેષ એ કે – રાજધાની બીજા લવણ સમુદ્રમાં છે. બાકી બધું પૂર્વવત્ જાણવું. એ પ્રમાણે અભ્યંતર લવણસમુદ્રીય સૂર્યના પણ દ્વીપ લવણસમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જતા છે, એ બધું પૂર્વવત્ રાજધાની સુધી કહેવું. ભગવન્ ! બાહ્ય લવણસમુદ્રના ચંદ્રના ચંદ્રદ્વીપ ક્યાં છે ? ગૌતમ ! લવણસમુદ્રની પૂર્વે વેદિકાંતથી લવણસમુદ્રની પશ્ચિમે ૧૨,૦૦૦ યોજન ગયા પછી આ બાહ્ય લવણસમુદ્રીય ચંદ્રદ્વીપ નામે દ્વીપો છે. ધાતકીખંડદ્વીપાંત તરફ ૮૮|| યોજન અને ૪૦/૯૫ યોજન જલાંતની ઉપર ઉઠેલ છે. તે લવણ સમુદ્રાંત તરફ બે કોશ ઊંચે ઉઠેલ છે. તે ૧૨,૦૦૦ યોજન લાંબો – પહોળો છે. તે પદ્મવર વેદિકા – વનખંડ – બહુસમ રમણીય ભૂમિભાગ – મણિપીઠિકા – સપરિવાર સિંહાસનાદિ પૂર્વવત્. અર્થ – રાજધાની, સ્વ – સ્વ દ્વીપની પૂર્વમાં તિર્છા અસંખ્યાત દ્વીપ – સમુદ્રમાં ગયા પછી બીજા લવણસમુદ્રમાં આદિ બધું વર્ણન પૂર્વવત્ જાણવું. ભગવન્ ! બાહ્ય લવણ સમુદ્રના સૂર્યોના સૂર્યદ્વીપ નામે દ્વીપ ક્યાં છે ? ગૌતમ ! લવણસમુદ્રની પશ્ચિમી વેદિકાંતથી લવણસમુદ્રના પૂર્વમાં ૧૨,૦૦૦ યોજન ગયા પછી છે. જે ઘાતકીખંડ દ્વીપાંત તરફ ૮૮|| યોજન અને ૪૦/૯૫ યોજન, જલાંતથી બે કોશ ઊંચા, બાકી પૂર્વવત્ યાવત્ રાજધાની સ્વ – સ્વ દ્વીપની પશ્ચિમે તિર્છાઅસંખ્યાત દ્વીપ – સમુદ્ર પસાર કર્યા પછી ઇત્યાદિ બધું પૂર્વવત્ કહેવું. સૂત્ર– ૨૧૧. ભગવન્ ! ઘાતકીખંડ દ્વીપગત ચંદ્રોના ચંદ્રદ્વીપ ક્યાં છે ? ગૌતમ ! ઘાતકીખંડ દ્વીપના પૂર્વી વેદિકાંતથી કાલોદ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જઈને ત્યાં ઘાતકીખંડ દ્વીપના ચંદ્રના ચંદ્રદ્વીપ નામે દ્વીપ કહ્યા છે. તે ચોતરફથી બે કોશ ઊંચો જલાંતથી છે. આ દ્વીપો ૧૨,૦૦૦ યોજન લાંબા – પહોળા આદિ પૂર્વવત્ વિષ્કંભ, પરિધિ, ભૂમિભાગ, પ્રાસાદા – વતંસક, મણિપીઠિકા, સપરિવાર સિંહાસન કહેવા. અર્થ પૂર્વવત્, રાજધાની પોત – પોતાના દ્વીપની પૂર્વમાં બીજા ઘાતકીખંડ દ્વીપમાં છે. બાકી બધું પૂર્વવત્. એ પ્રમાણે સૂર્યદ્વીપ પણ જાણવા. વિશેષ એ કે – ઘાતકીખંડ દ્વીપના પશ્ચિમી વેદિકાંતથી કાલોદ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જતા ૧૨ સૂર્યદ્વીપ અને તેની રાજધાનીઓ છે ઇત્યાદિ પૂર્વવત્ કહેવું યાવત્ રાજધાની સૂર્યદ્વીપની પશ્ચિમે બીજા ઘાતકીખંડમાં છે તેમ બધું કહેવું. સૂત્ર– ૨૧૨. ભગવન્ ! કાલોદ સમુદ્રના ચંદ્રોના ચંદ્રદ્વીપ ક્યાં છે ? ગૌતમ ! કાલોદ સમુદ્રના પૂર્વ વેદિકાંતથી કાલોદ સમુદ્રની પશ્ચિમે ૧૨,૦૦૦ યોજન જતા આ કાલોદ સમુદ્રગત ચંદ્રોના ચંદ્રદ્વીપ છે, તે ચોતરફથી જલાંતથી બે કોશ ઊંચે છે. બાકી પૂર્વવત્ યાવત્ રાજધાની સ્વ – સ્વ દ્વીપની પશ્ચિમે અન્ય કાલોદ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન છે ઇત્યાદિ પૂર્વવત્, યાવત્ ચંદ્રદેવ છે. એ પ્રમાણે સૂર્યદ્વીપને જાણવા. વિશેષ એ કે – કાલોદ સમુદ્રથી પશ્ચિમી વેદિકાંતથી કાલોદ સમુદ્રની પૂર્વે ૧૨,૦૦૦ યોજન ગયા પછી પૂર્વવત્ કહેવું. રાજધાની સ્વ – સ્વ દ્વીપથી પશ્ચિમમાં અન્ય કાલોદ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન છે, ઇત્યાદિ બધું પૂર્વવત્ કહેવું. એ પ્રમાણે પુષ્કરવરદ્વીપના ચંદ્રોના ચંદ્રદ્વીપ પુષ્કરવરદ્વીપના પૂર્વી વેદિકાંતથી પુષ્કરવર સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જઈને ચંદ્રદ્વીપ છે. અન્ય પુષ્કરવરદ્વીપમાં રાજધાની પૂર્વવત્ એ પ્રમાણે સૂર્યના સૂર્યદ્વીપો પુષ્કરવરદ્વીપના પશ્ચિમી વેદિકાંતથી પુષ્કરોદ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન ગયા પછી આદિ બધું પૂર્વવત્. યાવત્ રાજધાની દ્વીપગત દ્વીપ, સમુદ્રગત સમુદ્રમાં એક અભ્યંતર પાર્શ્વમાં, એક બાહ્ય પાર્શ્વમાં રાજધાની પોત – પોતાના નામવાળા દ્વીપોમાં અને પોત – પોતાના નામવાળા સમુદ્રોમાં આદિ બધું પૂર્વવત્. સૂત્ર– ૨૧૩. અસંખ્યાત દ્વીપ – સમુદ્રોમાં કેટલાક દ્વીપ – સમુદ્રોના નામો આ પ્રકારે જાણવા – સૂત્ર– ૨૧૪. જંબૂદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડદ્વીપ, કાલોદસમુદ્ર, પુષ્કરવરદ્વીપ, પુષ્કરવરસમુદ્ર એ રીતે વરુણવર દ્વીપ, વરુણવર સમુદ્ર, ક્ષીરવર દ્વીપ, ક્ષીરવર સમુદ્ર, ઘૃતવર દ્વીપ – સમુદ્ર, ઇક્ષુવર દ્વીપ – સમુદ્ર, નંદીશ્વર દ્વીપ – સમુદ્ર, અરુણવર દ્વીપ – સમુદ્ર, કુંડલ દ્વીપ – સમુદ્ર અને રુચક દ્વીપ – રુચક સમુદ્ર. એ રીતે. ... સૂત્ર– ૨૧૫. આભરણ દ્વીપ, આભરણ સમુદ્ર, વસ્ત્ર દ્વીપ – સમુદ્ર, ગંધ દ્વીપ – સમુદ્ર, ઉત્પલ દ્વીપ – સમુદ્ર, તિલકદ્વીપ – સમુદ્ર, પૃથ્વીદ્વીપ – સમુદ્ર, નિધિદ્વીપ – સમુદ્ર, રત્નદ્વીપ – સમુદ્ર, વર્ષધરદ્વીપ – સમુદ્ર, દ્રહદ્વીપ – સમુદ્ર, નદીદ્વીપ – સમુદ્ર, વિજયદ્વીપ – સમુદ્ર, વક્ષસ્કારદ્વીપ – સમુદ્ર, કપિદ્વીપ – સમુદ્ર, ઇન્દ્રદ્વીપ અને ઇન્દ્રસમુદ્ર, સૂત્ર– ૨૧૬. પુરદ્વીપ – પુરસમુદ્ર, મંદરદ્વીપ – સમુદ્ર, આવાસદ્વીપ – સમુદ્ર, કૂટદ્વીપ – સમુદ્ર, નક્ષત્રદ્વીપ – સમુદ્ર, ચંદ્રદ્વીપ – ચંદ્રસમુદ્ર, સૂર્યદ્વીપ અને સૂર્યસમુદ્ર વગેરે અનેક નામવાળા દ્વીપ અને સમુદ્રો કહેવા. સૂત્ર સંદર્ભ– ૨૦૯–૨૧૬ | ||
Mool Sutra Transliteration : | [sutra] kahi nam bhamte! Jambuddivaganam chamdanam chamdadiva namam diva pannatta? Goyama! Jambuddive dive mamdarassa pavvayassa puratthimenam lavanasamuddam barasa joyanasahassaim ogahitta, ettha nam jambuddivaganam chamdanam chamdadiva namam diva pannatta–barasa joyanasahassaim ayamavikkhambhenam, sesam tam cheva jaha gottamadivassa parikkhevo. Jambuddivamtenam addhekonanauim joyanaim chattalisam pamchanautim bhage joyanassa usiya jalamtao, lavanasamuddamtenam do kose usita jalamtao. Paumavaraveiya, patteyampatteyam vanasamdaparikkhitte, donhavi vannao. Bhumibhaga tassa bahumajjhadesabhage pasadavademsaga vijayamulapasadasarisaya java sihasana saparivara. Se kenatthenam bhamte! Evam vuchchai–chamdadiva? Chamdadiva? Goyama! Bahusu khuddakhuddiyasu java bilapamtiyasu bahuim uppalaim java sahassapattaim chamdappabhaim chamdagaraim chamdavannaim chamdavannabhaim, chamda ya ettha deva mahiddhiya java paliovamatthitiya parivasamti. Te nam tattha patteyampatteyam chaunham samaniyasahassinam java chamdadivanam chamdana ya rayahaninam annesim cha bahunam jotisiyanam devanam devina ya ahevachcham java viharamti. Se tenatthenam goyama! Chamdaddiva java nichcha. Kahi nam bhamte! Jambuddivaganam chamdanam chamdao nama rayahanio pannattao? Goyama! Chamdadivanam puratthimenam tiriyamasamkhejje divasamudde viivaitta annammi jambuddive dive barasa joyanasahassaim ogahitta, tam cheva pamanam java emahiddhiya chamda deva chamda deva. Kahi nam bhamte! Jambuddivaganam suranam suradiva namam diva pannatta? Goyama! Jambuddive dive mamdarassa pavvayassa pachchatthimenam lavanasamuddam barasa joyanasahassaim ogahitta, tam cheva uchchattam ayama-vikkhambhenam parikkhevo vediya vanasamda bhumibhaga java asayamti, pasayavademsaganam tam cheva pamanam, manipedhiya sihasana saparivara, attho uppalaim surappabhaim sura ettha deva java rayahanio sakanam divanam pachchatthimenam annammi jambuddive dive sesam tam cheva java sura deva. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 209. Bhagavan ! Jambudvipagata chamdrona chamdradvipo namaka bamne dvipo kyam chhe\? Gautama ! Jambudvipana meru parvatani purve lavanasamudramam 12,000 yojana jaine ahim jambudvipagata chamdrana chamdradvipa name be dvipa chhe. Te jambudvipani dishamam 88|| yojana ane 40/95 yojana panithi upara bethela chhe. Lavanasamudrani dishamam jalamtathi be kosha upara uthela chhe. Te 12,000 yojana lamba – pahola chhe. Baki paridhi adi kathana gautamadvipavat janavum. Te pratyeka padmavara vedika ane vanakhamdathi pariveshtita chhe. A bamnenum varnana karavum joie. Tyam bahusama ramaniya bhumibhaga chhe yavat jyotishka devo bese chhe. Te bahusama ramaniya bhumibhagamam prasadaavatamsaka chhe. Je 62|| yojana umcho chhe ityadi0 bahumadhya deshabhage be yojanani manipithika chhe yavat saparivara simhasana chhe. Gautama ! Ghani nani – nani vavadimam ghana utpalo chamdravarnabhavala hoya chhe. Chamdra ahimno maharddhika yavat palyopama sthitika deva rahe chhe. Te tyam pratyeke pratyeka 4000 samanikonum yavat chamdra dvipani chamdra rajadhaninum, bija pana ghana jyotishka deva – devinum adhipatya karata yavat vichare chhe. Te karanathi he gautama ! Te chamdradvipa kahevayachhe yavat a dvipa nitya chhe. Bhagavan ! Jambudvipagata chamdrani chamdra name rajadhani kyam chhe\? Gautama ! Chamdradvipani purve tirchha yavat anya jambudvipamam 12,000 yojana jatam ityadi purvavat badhum kahevum. Tenum pramana vagere purvavata janavum. Yavat atali moti te rajadhani janavi. Tyam chamdradeva name eka maharddhika deva chhe. Bhagavan ! Jambudvipagata suryano suryadvipa name dvipa kyam chhe\? Gautama ! Jambudvipana meru parvatani pashchime lavanasamudramam 12,000 yojana jata ityadi purvavat. Umchai, lambai – paholai, paridhi, vedika, vanakhamda, bhumibhaga yavat bese chhe. Prasadavatamsaka purvavat. Te ja pramana, manipithika, saparivara simhasana kaheva. Artha – utpalo suryaprabhavala, surya ahimno deva chhe yavat rajadhani, pota – potana dvipothi pashchimamam bija jambudvipamam chhe. Baki badhum purvavat janavum yavat tyam suryadeva name eka maharddhika deva chhe. Sutra– 210. Bhagavan ! Lavanasamudramam rahine vicharata chamdrona chamdradvipa name dvipo kyam chhe\? Gautama ! Jambudvipana meru parvatani purve lavanasamudramam 12,000 yojana jata abhyamtara lavanasamudriya chamdrona chamdradvipo kahela chhe. Jema jambudvipa gata chamdra kahya tema ahim kaheva. Vishesha e ke – rajadhani bija lavana samudramam chhe. Baki badhum purvavat janavum. E pramane abhyamtara lavanasamudriya suryana pana dvipa lavanasamudramam 12,000 yojana jata chhe, e badhum purvavat rajadhani sudhi kahevum. Bhagavan ! Bahya lavanasamudrana chamdrana chamdradvipa kyam chhe\? Gautama ! Lavanasamudrani purve vedikamtathi lavanasamudrani pashchime 12,000 yojana gaya pachhi a bahya lavanasamudriya chamdradvipa name dvipo chhe. Dhatakikhamdadvipamta tarapha 88|| yojana ane 40/95 yojana jalamtani upara uthela chhe. Te lavana samudramta tarapha be kosha umche uthela chhe. Te 12,000 yojana lambo – paholo chhe. Te padmavara vedika – vanakhamda – bahusama ramaniya bhumibhaga – manipithika – saparivara simhasanadi purvavat. Artha – rajadhani, sva – sva dvipani purvamam tirchha asamkhyata dvipa – samudramam gaya pachhi bija lavanasamudramam adi badhum varnana purvavat janavum. Bhagavan ! Bahya lavana samudrana suryona suryadvipa name dvipa kyam chhe\? Gautama ! Lavanasamudrani pashchimi vedikamtathi lavanasamudrana purvamam 12,000 yojana gaya pachhi chhe. Je ghatakikhamda dvipamta tarapha 88|| yojana ane 40/95 yojana, jalamtathi be kosha umcha, baki purvavat yavat rajadhani sva – sva dvipani pashchime tirchhaasamkhyata dvipa – samudra pasara karya pachhi ityadi badhum purvavat kahevum. Sutra– 211. Bhagavan ! Ghatakikhamda dvipagata chamdrona chamdradvipa kyam chhe\? Gautama ! Ghatakikhamda dvipana purvi vedikamtathi kaloda samudramam 12,000 yojana jaine tyam ghatakikhamda dvipana chamdrana chamdradvipa name dvipa kahya chhe. Te chotaraphathi be kosha umcho jalamtathi chhe. A dvipo 12,000 yojana lamba – pahola adi purvavat vishkambha, paridhi, bhumibhaga, prasada – vatamsaka, manipithika, saparivara simhasana kaheva. Artha purvavat, rajadhani pota – potana dvipani purvamam bija ghatakikhamda dvipamam chhe. Baki badhum purvavat. E pramane suryadvipa pana janava. Vishesha e ke – ghatakikhamda dvipana pashchimi vedikamtathi kaloda samudramam 12,000 yojana jata 12 suryadvipa ane teni rajadhanio chhe ityadi purvavat kahevum yavat rajadhani suryadvipani pashchime bija ghatakikhamdamam chhe tema badhum kahevum. Sutra– 212. Bhagavan ! Kaloda samudrana chamdrona chamdradvipa kyam chhe\? Gautama ! Kaloda samudrana purva vedikamtathi kaloda samudrani pashchime 12,000 yojana jata a kaloda samudragata chamdrona chamdradvipa chhe, te chotaraphathi jalamtathi be kosha umche chhe. Baki purvavat yavat rajadhani sva – sva dvipani pashchime anya kaloda samudramam 12,000 yojana chhe ityadi purvavat, yavat chamdradeva chhe. E pramane suryadvipane janava. Vishesha e ke – kaloda samudrathi pashchimi vedikamtathi kaloda samudrani purve 12,000 yojana gaya pachhi purvavat kahevum. Rajadhani sva – sva dvipathi pashchimamam anya kaloda samudramam 12,000 yojana chhe, ityadi badhum purvavat kahevum. E pramane pushkaravaradvipana chamdrona chamdradvipa pushkaravaradvipana purvi vedikamtathi pushkaravara samudramam 12,000 yojana jaine chamdradvipa chhe. Anya pushkaravaradvipamam rajadhani purvavat E pramane suryana suryadvipo pushkaravaradvipana pashchimi vedikamtathi pushkaroda samudramam 12,000 yojana gaya pachhi adi badhum purvavat. Yavat rajadhani dvipagata dvipa, samudragata samudramam eka abhyamtara parshvamam, eka bahya parshvamam rajadhani pota – potana namavala dvipomam ane pota – potana namavala samudromam adi badhum purvavat. Sutra– 213. Asamkhyata dvipa – samudromam ketalaka dvipa – samudrona namo a prakare janava – Sutra– 214. Jambudvipa, lavanasamudra, dhatakikhamdadvipa, kalodasamudra, pushkaravaradvipa, pushkaravarasamudra e rite varunavara dvipa, varunavara samudra, kshiravara dvipa, kshiravara samudra, ghritavara dvipa – samudra, ikshuvara dvipa – samudra, namdishvara dvipa – samudra, arunavara dvipa – samudra, kumdala dvipa – samudra ane ruchaka dvipa – ruchaka samudra. E rite.\... Sutra– 215. Abharana dvipa, abharana samudra, vastra dvipa – samudra, gamdha dvipa – samudra, utpala dvipa – samudra, tilakadvipa – samudra, prithvidvipa – samudra, nidhidvipa – samudra, ratnadvipa – samudra, varshadharadvipa – samudra, drahadvipa – samudra, nadidvipa – samudra, vijayadvipa – samudra, vakshaskaradvipa – samudra, kapidvipa – samudra, indradvipa ane indrasamudra, Sutra– 216. Puradvipa – purasamudra, mamdaradvipa – samudra, avasadvipa – samudra, kutadvipa – samudra, nakshatradvipa – samudra, chamdradvipa – chamdrasamudra, suryadvipa ane suryasamudra vagere aneka namavala dvipa ane samudro kaheva. Sutra samdarbha– 209–216 |