Sutra Navigation: Nandisutra ( નન્દીસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1123620
Scripture Name( English ): Nandisutra Translated Scripture Name : નન્દીસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

नन्दीसूत्र

Translated Chapter :

નન્દીસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 120 Category : Chulika-01
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] एवं अट्ठावीसइविहस्स आभिनिबोहियनाणस्स वंजणुग्गहस्स परूवणं करिस्सामि–पडि-बोहगदिट्ठंतेण, मल्लगदिट्ठंतेण य। से किं तं पडिबोहगदिट्ठंतेणं? पडिबोहगदिट्ठंतेणं–से जहानामए केइ पुरिसे कंचि पुरिसं वुत्तं पडिबोहेज्जा–अमुगा! अमुग! त्ति। तत्थ चोयगे पन्नवगं एवं वयासी–किं एगसमयपविट्ठा पुग्गला गहणमागच्छंति? दुसमयपविट्ठा पुग्गला गहणमागच्छंति? जाव दससमयपविट्ठा पुग्गला गहणमागच्छंति? संखेज्जसमयपविट्ठा पुग्गला गहणमागच्छंति? असंखेज्जसमयपविट्ठा पुग्गला गहणमागच्छंति? एवं वदंतं चोयगं पन्नवए एवं वयासी– नो एगसमयपविट्ठा पुग्गला गहणमागच्छंति, नो दुसमयपविट्ठा पुग्गला गहणमागच्छंति जाव नो दससमयपविट्ठा पुग्गला गहणमागच्छंति, नो संखेज्जसमयपविट्ठा पुग्गला गहणमागच्छंति, असं-खेज्जसमयपविट्ठा पुग्गला गहणमागच्छंति। से त्तं पडिबोहगदिट्ठंतेणं। से किं तं मल्लगदिट्ठंतेणं? मल्लगदिट्ठंतेणं–से जहानामए केइ पुरिसे आवागसीसाओ मल्लगं गहाय तत्थेगं उदग-बिंदुं पक्खिविज्जा से नट्ठे, अन्ने पक्खित्ते से वि नट्ठे। एवं पक्खिप्पमाणेसु-पक्खिप्पमाणेसु होही से उदगबिंदू जेणं तं मल्लगं रावेहिति, होही से उदगबिंदू जेणं तंसि मल्लगंसि ठाहिति, होही से उदगबिंदू जेणं तं मल्लगं भरेहिति, होही से उदगबिंदू जेणं तं मल्लगं पवाहेहिति। एवामेव पक्खिप्पमाणेहिं-पक्खिप्पमाणेहिं अनंतेहिं पुग्गलेहिं जाहे तं वंजणं पूरियं होइ, ताहे हुं ति करेइ, नो चेव णं जाणइ के वेस सद्दाइ? तओ ईहं पविसइ, तओ जाणइ अमुगे एस सद्दाइ। तओ अवायं पविसइ, तओ से उवगयं हवइ। तओ णं धारणं पविसइ, तओ णं धारेइ संखेज्जं वा कालं, असंखेज्जं वा कालं। से जहानामए केइ पुरिसे अव्वत्तं सद्दं सुणिज्जा, तेणं सद्दे त्ति उग्गहिए, नो चेव णं जाणइ के वेस सद्दाइ? तओ ईहं पवि-सइ, तओ जाणइ अमुगे एस सद्दे। तओ णं अवायं पविसइ, तओ से उवगयं हवइ। तओ धारणं पविसइ, तओ णं धारेइ संखेज्जं वा कालं, असंखेज्जं वा कालं। से जहानामए केइ पुरिसे अव्वत्तं रूवं पासिज्जा, तेणं रूवे त्ति उग्गहिए, नो चेव णं जाणइ के वेस रूवे त्ति? तओ ईहं पवि-सइ, तओ जाणइ अमुगे एस रूवे। तओ अवायं पविसइ, तओ से उवगयं हवइ। तओ धारणं पविसइ, तओ णं धारेइ संखेज्जं वा कालं, असंखेज्जं वा कालं। से जहानामए केइ पुरिसे अव्वत्तं गंधं अग्घाइज्जा, तेणं गंधे त्ति उग्गहिए, नो चेव णं जाणइ के वेस गंधे त्ति? तओ ईहं पवसइ, तओ जाणइ अमुगे एस गंधे। तओ अवायं पविसइ, तओ से उवगयं हवइ। तओ धारणं पविसइ, तओ णं धारेइ संखेज्जं वा कालं, असंखेज्जं वा कालं। से जहानामए केइ पुरिसे अव्वत्तं रसं आसाइज्जा, तेणं रसे त्ति उग्गहिए, नो चेव णं जाणइ के वेस रसे त्ति? तओ ईहं पविसइ, तओ जाणइ अमुगे एस रसे। तओ अवायं पविसइ, तओ से उवगयं हवइ। तओ धारणं पविसइ, तओ णं धारेइ संखेज्जं वा कालं, असंखेज्जं वा कालं। से जहानामए केइ पुरिसे अव्वत्तं फासं पडिसंवेइज्जा, तेणं फासे त्ति उग्गहिए, नो चेव णं जाणइ के वेस फासे त्ति? तओ ईहं पविसइ, तओ जाणइ अमुगे एस फासे। तओ अवायं पविसइ, तओ से उवगयं हवइ। तओ धारणं पविसइ, तओ णं धारेइ संखेज्जं वा कालं, असंखेज्जं वा कालं। से जहानामए केइ पुरिसे अव्वत्तं सुमिणं पडिसंवेदेज्जा, तेणं सुमिणेत्ति उग्गहिए, नो चेव णं जाणइ के वेस सुमिणे त्ति? तओ ईहं पविसइ, तओ जाणइ अमुगे एस सुमिणे। तओ अवायं पविसइ, तओ से उवगयं हवइ। तओ धारणं पविसइ, तओ णं धारेइ संखेज्जं वा कालं, असंखेज्जं वा कालं। से त्तं मल्लगदिट्ठंतेणं।
Sutra Meaning : (૧) ચાર પ્રકારના વ્યંજનાવગ્રહ, છ પ્રકારનો અર્થાવગ્રહ, છ પ્રકારની ઇહા, છ પ્રકારનો અવાય અને છ પ્રકારની ધારણા. આ પ્રમાણે અઠ્યાવીસ આભિનિબોધિક મતિજ્ઞાનના વ્યંજનાવગ્રહની પ્રતિબોધક અને મલ્લક બે ઉદાહરણ વડે પ્રરૂપણા કરીશ. પ્રતિબોધક ઉદાહરણથી વ્યંજનાવગ્રહનું નિરૂપણ કેવા પ્રકારનુ છે ? પ્રતિબોધક દૃષ્ટાંત આ પ્રમાણે છે – કોઈ વ્યક્તિ કોઈ સૂતેલા પુરુષને કહે, ‘‘હે ભાઈ ! હે ભાઈ ! એમ કહીને જગાડે. શિષ્ય ફરી આ વિષયમાં પૂછે – હે ભગવન્‌ ! શું એવું સંબોધન કરવાથી તે પુરુષના કાનમાં એક સમયમાં પ્રવેશ કરેલા પુદ્‌ગલો ગ્રહણ કરવામાં આવે છે કે બે સમયમાં અથવા દસ સમયમાં, સંખ્યાત સમયમાં કે અસંખ્યાત સમયમાં પ્રવિષ્ટ પુદ્‌ગલો તે સૂતેલા પુરુષ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે ? ત્યારે ઉત્તર આપતા ગુરુ કહે છે કે એક સમયમાં પ્રવિષ્ટ થયેલા પુદ્‌ગલો ગ્રહણ કરવામાં આવતા નથી. બે સમય યાવત્‌ દસ સમયમાં કે સંખ્યાત સમયમાં ગ્રહણ થતા નથી પણ અસંખ્યાત સમયમાં પ્રવિષ્ટ થયેલા શબ્દ પુદ્‌ગલો ગ્રહણ કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રતિબોધકના દૃષ્ટાંતથી વ્યંજનાવગ્રહનું સ્વરૂપ કહ્યું છે. (૨) મલ્લકના દૃષ્ટાંતથી વ્યંજનાવગ્રહનું સ્વરૂપ કેવા પ્રકારનું છે ? જેમ કોઈ વ્યક્તિ કુંભારના નિભાડામાંથી એક શકોરુ ગ્રહણ કરી તેમાં પાણીનું એક ટીપું નાંખે તો તે નષ્ટ થઈ જાય. પછી બીજીવાર, ત્રીજીવાર એ રીતે કેટલાક ટીપાઓ નાંખે તો પણ નષ્ટ થઈ જાય. એમ નિરંતર એમાં પાણીના ટીપા નાંખતા જ રહે તો પાણીનું કોઈક ટીપું તે શકોરાને ભીનું કરશે. ત્યારબાદ કેટલાક ટીપાઓ એ શકોરામાં એકઠા થશે અને ધીરે – ધીરે તે પાણીના ટીપાઓ એ શકોરાને ભરી દેશે. પછી કેટલાક ટીપાઓ બહાર નીકળી જશે. એ જ રીતે વ્યંજન પણ અનંત પુદ્‌ગલોથી ક્રમશઃ પૂરાઈ જાય છે અર્થાત્‌ જ્યારે શબ્દના પુદ્‌ગલ દ્રવ્ય શ્રોત્રમાં જઈ પરિણત થઈ જાય છે ત્યારે તે પુરુષ ‘હું’ એવું બોલે છે. પરંતુ એ નથી જાણતો કે આ કઈ વ્યક્તિનો શબ્દ છે ? ત્યારબાદ તે ઇહામાં પ્રવેશ કરે છે ત્યારે તે જાણે છે કે આ અમુક વ્યક્તિનો શબ્દ હોવો જોઈએ ? ત્યારબાદ તે અવાયમાં પ્રવેશ કરે છે ત્યારે તેને શબ્દનું જ્ઞાન (નિર્ણય) થાય છે કે આ અમુક વ્યક્તિનો જ શબ્દ છે. ત્યારબાદ તે ધારણામાં પ્રવેશ કરે છે અને સંખ્યાત અથવા અસંખ્યાત કાળ સુધી તેને ધારણ કરીને રાખે છે. (૩) જેમ કોઈ પુરુષે અવ્યક્ત શબ્દ સાંભળ્યો કે – આ કોઈ શબ્દ છે એવો તેને અવગ્રહ થાય છે, પરંતુ તે એમ ન જાણે કે આ શબ્દ કોનો છે ? આ શબ્દ અમુકનો હોવો જોઈએ એમ વિચારણા કરે ત્યારે તે ઇહામાં (ચિંતનમાં) પ્રવેશ કરે છે. જ્યારે એ જાણે કે આ અમુકનો જ શબ્દ છે ત્યારે તે અવાયમાં (નિર્ણયમાં) પ્રવેશ કરે છે. ત્યારબાદ તે નિશ્ચિત કરેલ અવાયને હૃદયમાં ધારણ કરીને રાખે છે એટલે સ્મૃતિમાં રાખે છે, તેને ધારણા કહેવાય છે. પછી તે સંખ્યાતકાળ અને અસંખ્યાતકાળ પર્યન્ત ધારણ કરીને રાખે છે. જેમ કોઈ વ્યક્તિ અવ્યક્ત અથવા અસ્પષ્ટ રૂપને દેખે ત્યારે તે જોવે છે કે આ કોઈ રૂપ છે. એવું અસ્પષ્ટ રૂપ જાણવું તે અવગ્રહ છે. પરંતુ તે એમ ન જાણે કે આ કોનુ રૂપ છે ? આ અમુક હોવું જોઈએ એમ વિચારે ત્યારે તે ઇહામાં પ્રવેશ કરે છે. ત્યારબાદ તે નિશ્ચય કરે છે કે આ અમુક જ રૂપ છે, ત્યારે તે અવાયમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ તે ધારણામાં પ્રવેશ કરી તે નિશ્ચય કરેલાને સંખ્યાતકાળ અથવા અસંખ્યાતકાળ સુધી ધારણ કરીને રાખે છે. જેમ કોઈ વ્યક્તિ અવ્યક્ત ગંધને સૂંઘે છે ત્યારે આ કોઈ ગંધ છે એમ જ્ઞાન થાય તે અવગ્રહ છે પરંતુ તે એમ ન જાણે કે આ કેવા પ્રકારની ગંધ છે ? ત્યારબાદ તે આ વિષયમાં વિચાર કરે છે કે કઈ વસ્તુની ગંધ છે ત્યારે તે ઇહામાં પ્રવેશ કરે છે. ત્યારબાદ તે જાણે છે કે આ અમુક પ્રકારની કે અમુક વસ્તુની જ ગંધ છે ત્યારે તે અવાયમાં પ્રવેશ કરે છે. પછી તે એ જાણેલી ગંધને સંખ્યાતકાળ અથવા અસંખ્યાતકાળ સુધી ધારણ કરીને રાખે છે, તે ધારણા કહેવાય છે. જેમ કોઈ વ્યક્તિ અવ્યક્ત રસનો આસ્વાદ કરે ત્યારે આ કોઈ સ્વાદ છે, એવું જાણે તે અવગ્રહ છે પરંતુ એ જાણતો નથી કે આ શેનો રસ છે ? ત્યારબાદ તે ઇહામાં પ્રવેશ કરીને, સમીક્ષા કરીને જાણે છે કે આ અમુક પ્રકારનો રસ હોવો જોઈએ. ત્યારબાદ અવાયમાં પ્રવેશ કરીને તે નિશ્ચય કરે છે કે આ અમુકનો જ રસ છે, ત્યારબાદ તે રસના સ્વાદને સંખ્યાતકાળ અથવા અસંખ્યાતકાળ સુધી ધારણ કરીને રાખે છે, તે ધારણા કહેવાય છે. જેમ કોઈ પુરુષ અવ્યક્ત સ્પર્શનો અનુભવ કરે છે ત્યારે તેને આ સ્પર્શ છે એમ અવગ્રહ થાય છે, પણ આ કોનો સ્પર્શ છે તે જાણતો નથી. પછી તે ઇહામાં પ્રવેશ કરીને સમીક્ષા કરે છે કે આ અમુકનો સ્પર્શ હોવો જોઈએ. ત્યારબાદ અવાયમાં પ્રવેશ કરીને તે નિર્ણય કરે છે કે આ અમુકનો જ સ્પર્શ છે. પછી એ જ્ઞાનને સંખ્યાતકાળ અને અસંખ્યાતકાળ સુધી ધારણ કરીને રાખે છે, તે ધારણા છે. જેમ કોઈ પુરુષ અવ્યક્ત સ્વપ્નને જુએ છે ત્યારે તે આ સ્વપ્ન છે એમ જાણે છે તે અવગ્રહ છે. પણ આ કોનુ સ્વપ્ન છે તે જાણતો નથી. પછી તે ઇહામાં પ્રવેશ કરીને સમીક્ષા કરે છે કે આ અમુક પ્રકારનુ સ્વપ્ન હોવુ જોઈએ. ત્યાર બાદ તે અવાયમાં પ્રવેશ કરીને નિર્ણય કરે છે કે આ અમુક પ્રકારનું જ સ્વપ્ન છે. ત્યારબાદ તે ધારણામાં પ્રવેશ કરીને તેને સંખ્યાતકાળ અથવા અસંખ્યાતકાળ સુધી ધારણ કરીને રાખે છે. તે ધારણા છે.
Mool Sutra Transliteration : [sutra] evam atthavisaivihassa abhinibohiyananassa vamjanuggahassa paruvanam karissami–padi-bohagaditthamtena, mallagaditthamtena ya. Se kim tam padibohagaditthamtenam? Padibohagaditthamtenam–se jahanamae kei purise kamchi purisam vuttam padibohejja–amuga! Amuga! Tti. Tattha choyage pannavagam evam vayasi–kim egasamayapavittha puggala gahanamagachchhamti? Dusamayapavittha puggala gahanamagachchhamti? Java dasasamayapavittha puggala gahanamagachchhamti? Samkhejjasamayapavittha puggala gahanamagachchhamti? Asamkhejjasamayapavittha puggala gahanamagachchhamti? Evam vadamtam choyagam pannavae evam vayasi– No egasamayapavittha puggala gahanamagachchhamti, no dusamayapavittha puggala gahanamagachchhamti java no dasasamayapavittha puggala gahanamagachchhamti, no samkhejjasamayapavittha puggala gahanamagachchhamti, asam-khejjasamayapavittha puggala gahanamagachchhamti. Se ttam padibohagaditthamtenam. Se kim tam mallagaditthamtenam? Mallagaditthamtenam–se jahanamae kei purise avagasisao mallagam gahaya tatthegam udaga-bimdum pakkhivijja se natthe, anne pakkhitte se vi natthe. Evam pakkhippamanesu-pakkhippamanesu hohi se udagabimdu jenam tam mallagam ravehiti, hohi se udagabimdu jenam tamsi mallagamsi thahiti, hohi se udagabimdu jenam tam mallagam bharehiti, hohi se udagabimdu jenam tam mallagam pavahehiti. Evameva pakkhippamanehim-pakkhippamanehim anamtehim puggalehim jahe tam vamjanam puriyam hoi, tahe hum ti karei, no cheva nam janai ke vesa saddai? Tao iham pavisai, tao janai amuge esa saddai. Tao avayam pavisai, tao se uvagayam havai. Tao nam dharanam pavisai, tao nam dharei samkhejjam va kalam, asamkhejjam va kalam. Se jahanamae kei purise avvattam saddam sunijja, tenam sadde tti uggahie, no cheva nam janai ke vesa saddai? Tao iham pavi-sai, tao janai amuge esa sadde. Tao nam avayam pavisai, tao se uvagayam havai. Tao dharanam pavisai, tao nam dharei samkhejjam va kalam, asamkhejjam va kalam. Se jahanamae kei purise avvattam ruvam pasijja, tenam ruve tti uggahie, no cheva nam janai ke vesa ruve tti? Tao iham pavi-sai, tao janai amuge esa ruve. Tao avayam pavisai, tao se uvagayam havai. Tao dharanam pavisai, tao nam dharei samkhejjam va kalam, asamkhejjam va kalam. Se jahanamae kei purise avvattam gamdham agghaijja, tenam gamdhe tti uggahie, no cheva nam janai ke vesa gamdhe tti? Tao iham pavasai, tao janai amuge esa gamdhe. Tao avayam pavisai, tao se uvagayam havai. Tao dharanam pavisai, tao nam dharei samkhejjam va kalam, asamkhejjam va kalam. Se jahanamae kei purise avvattam rasam asaijja, tenam rase tti uggahie, no cheva nam janai ke vesa rase tti? Tao iham pavisai, tao janai amuge esa rase. Tao avayam pavisai, tao se uvagayam havai. Tao dharanam pavisai, tao nam dharei samkhejjam va kalam, asamkhejjam va kalam. Se jahanamae kei purise avvattam phasam padisamveijja, tenam phase tti uggahie, no cheva nam janai ke vesa phase tti? Tao iham pavisai, tao janai amuge esa phase. Tao avayam pavisai, tao se uvagayam havai. Tao dharanam pavisai, tao nam dharei samkhejjam va kalam, asamkhejjam va kalam. Se jahanamae kei purise avvattam suminam padisamvedejja, tenam suminetti uggahie, no cheva nam janai ke vesa sumine tti? Tao iham pavisai, tao janai amuge esa sumine. Tao avayam pavisai, tao se uvagayam havai. Tao dharanam pavisai, tao nam dharei samkhejjam va kalam, asamkhejjam va kalam. Se ttam mallagaditthamtenam.
Sutra Meaning Transliteration : (1) chara prakarana vyamjanavagraha, chha prakarano arthavagraha, chha prakarani iha, chha prakarano avaya ane chha prakarani dharana. A pramane athyavisa abhinibodhika matijnyanana vyamjanavagrahani pratibodhaka ane mallaka be udaharana vade prarupana karisha. Pratibodhaka udaharanathi vyamjanavagrahanum nirupana keva prakaranu chhe\? Pratibodhaka drishtamta a pramane chhe – koi vyakti koi sutela purushane kahe, ‘‘he bhai ! He bhai ! Ema kahine jagade. Shishya phari a vishayamam puchhe – he bhagavan ! Shum evum sambodhana karavathi te purushana kanamam eka samayamam pravesha karela pudgalo grahana karavamam ave chhe ke be samayamam athava dasa samayamam, samkhyata samayamam ke asamkhyata samayamam pravishta pudgalo te sutela purusha dvara grahana karavamam ave chhe\? Tyare uttara apata guru kahe chhe ke eka samayamam pravishta thayela pudgalo grahana karavamam avata nathi. Be samaya yavat dasa samayamam ke samkhyata samayamam grahana thata nathi pana asamkhyata samayamam pravishta thayela shabda pudgalo grahana karavamam ave chhe. A pramane pratibodhakana drishtamtathi vyamjanavagrahanum svarupa kahyum chhe. (2) mallakana drishtamtathi vyamjanavagrahanum svarupa keva prakaranum chhe\? Jema koi vyakti kumbharana nibhadamamthi eka shakoru grahana kari temam paninum eka tipum namkhe to te nashta thai jaya. Pachhi bijivara, trijivara e rite ketalaka tipao namkhe to pana nashta thai jaya. Ema niramtara emam panina tipa namkhata ja rahe to paninum koika tipum te shakorane bhinum karashe. Tyarabada ketalaka tipao e shakoramam ekatha thashe ane dhire – dhire te panina tipao e shakorane bhari deshe. Pachhi ketalaka tipao bahara nikali jashe. E ja rite vyamjana pana anamta pudgalothi kramashah purai jaya chhe arthat jyare shabdana pudgala dravya shrotramam jai parinata thai jaya chhe tyare te purusha ‘hum’ evum bole chhe. Paramtu e nathi janato ke a kai vyaktino shabda chhe\? Tyarabada te ihamam pravesha kare chhe tyare te jane chhe ke a amuka vyaktino shabda hovo joie\? Tyarabada te avayamam pravesha kare chhe tyare tene shabdanum jnyana (nirnaya) thaya chhe ke a amuka vyaktino ja shabda chhe. Tyarabada te dharanamam pravesha kare chhe ane samkhyata athava asamkhyata kala sudhi tene dharana karine rakhe chhe. (3) jema koi purushe avyakta shabda sambhalyo ke – A koi shabda chhe evo tene avagraha thaya chhe, paramtu te ema na jane ke a shabda kono chhe\? A shabda amukano hovo joie ema vicharana kare tyare te ihamam (chimtanamam) pravesha kare chhe. Jyare e jane ke a amukano ja shabda chhe tyare te avayamam (nirnayamam) pravesha kare chhe. Tyarabada te nishchita karela avayane hridayamam dharana karine rakhe chhe etale smritimam rakhe chhe, tene dharana kahevaya chhe. Pachhi te samkhyatakala ane asamkhyatakala paryanta dharana karine rakhe chhe. Jema koi vyakti avyakta athava aspashta rupane dekhe tyare te jove chhe ke a koi rupa chhe. Evum aspashta rupa janavum te avagraha chhe. Paramtu te ema na jane ke a konu rupa chhe\? A amuka hovum joie ema vichare tyare te ihamam pravesha kare chhe. Tyarabada te nishchaya kare chhe ke a amuka ja rupa chhe, tyare te avayamam pravesha kare chhe. Tyarabada te dharanamam pravesha kari te nishchaya karelane samkhyatakala athava asamkhyatakala sudhi dharana karine rakhe chhe. Jema koi vyakti avyakta gamdhane sumghe chhe tyare a koi gamdha chhe ema jnyana thaya te avagraha chhe paramtu te ema na jane ke a keva prakarani gamdha chhe\? Tyarabada te a vishayamam vichara kare chhe ke kai vastuni gamdha chhe tyare te ihamam pravesha kare chhe. Tyarabada te jane chhe ke a amuka prakarani ke amuka vastuni ja gamdha chhe tyare te avayamam pravesha kare chhe. Pachhi te e janeli gamdhane samkhyatakala athava asamkhyatakala sudhi dharana karine rakhe chhe, Te dharana kahevaya chhe. Jema koi vyakti avyakta rasano asvada kare tyare a koi svada chhe, evum jane te avagraha chhe paramtu e janato nathi ke a sheno rasa chhe\? Tyarabada te ihamam pravesha karine, samiksha karine jane chhe ke a amuka prakarano rasa hovo joie. Tyarabada avayamam pravesha karine te nishchaya kare chhe ke a amukano ja rasa chhe, Tyarabada te rasana svadane samkhyatakala athava asamkhyatakala sudhi dharana karine rakhe chhe, Te dharana kahevaya chhe. Jema koi purusha avyakta sparshano anubhava kare chhe tyare tene a sparsha chhe ema avagraha thaya chhe, pana a kono sparsha chhe te janato nathi. Pachhi te ihamam pravesha karine samiksha kare chhe ke a amukano sparsha hovo joie. Tyarabada avayamam pravesha karine te nirnaya kare chhe ke a amukano ja sparsha chhe. Pachhi e jnyanane samkhyatakala ane asamkhyatakala sudhi dharana karine rakhe chhe, Te dharana chhe. Jema koi purusha avyakta svapnane jue chhe tyare te a svapna chhe ema jane chhe te avagraha chhe. Pana a konu svapna chhe te janato nathi. Pachhi te ihamam pravesha karine samiksha kare chhe ke a amuka prakaranu svapna hovu joie. Tyara bada te avayamam pravesha karine nirnaya kare chhe ke a amuka prakaranum ja svapna chhe. Tyarabada te dharanamam pravesha karine tene samkhyatakala athava asamkhyatakala sudhi dharana karine rakhe chhe. Te dharana chhe.