Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1118218 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-८ चूलिका-२ सुषाढ अनगारकथा |
Translated Chapter : |
અધ્યયન-૮ ચૂલિકા-૨ સુષાઢ અનગારકથા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1518 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] काले णं तु खवे कम्मं, काले णं तु पबंधए। एगं बंधे खवे एगं, गोयमा कालमनंतगं॥ | ||
Sutra Meaning : | કાળથી કર્મ ખપાવે છે, કાળ વડે કર્મ બાંધે છે. એક કર્મને બાંધે છે. એક કર્મનો ક્ષય કરે છે. હે ગૌતમ ! કાળ તો અનંત છે, યોગ નિરોધ કરનાર કર્મ વેદે છે, પરંતુ કર્મ બાંધતા નથી. જૂના કર્મોનો નાશ કરે છે, નવા કર્મોનો તેને અભાવ જ છે. આ પ્રમાણે કર્મક્ષય જાણવો. આ વિષયમાં કાળની ગણતરી ન કરવી. અનાદિકાળથી આ જીવ છે, તો પણ કર્મો ખલાસ થતા નથી. કર્મોનો ક્ષયોપશમ થવાના કારણે જ્યારે વિરતિ ધર્મનો વિકાસ થાય, ત્યારે કાળ, ક્ષેત્ર, ભવ અને ભાવદ્રવ્ય પ્રાપ્ત કરીને યાવત્ અપ્રમાદી બનીને કોઈ પણ જીવ સ્વ કર્મોને ખપાવે ત્યારે – જીવની કોટી માર્ગમાં આગળ વધે. જે પ્રમાદી જીવ હોય તે તો અનંતકાળનું કર્મ બાંધે. ચારે ગતિમાં સર્વકાળ અત્યંત દુઃખી જીવો વાસ કરનારા હોય. તેનાથી કાળ, ક્ષેત્ર, ભવ અને ભાવને પામીને, હે ગૌતમ ! બુદ્ધિવાળો આત્મા એકદમ કર્મક્ષય કરનારો થાય. સૂત્ર સંદર્ભ– ૧૫૧૮–૧૫૨૩ | ||
Mool Sutra Transliteration : | [gatha] kale nam tu khave kammam, kale nam tu pabamdhae. Egam bamdhe khave egam, goyama kalamanamtagam. | ||
Sutra Meaning Transliteration : | Kalathi karma khapave chhe, kala vade karma bamdhe chhe. Eka karmane bamdhe chhe. Eka karmano kshaya kare chhe. He gautama ! Kala to anamta chhe, yoga nirodha karanara karma vede chhe, paramtu karma bamdhata nathi. Juna karmono nasha kare chhe, nava karmono tene abhava ja chhe. A pramane karmakshaya janavo. A vishayamam kalani ganatari na karavi. Anadikalathi a jiva chhe, to pana karmo khalasa thata nathi. Karmono kshayopashama thavana karane jyare virati dharmano vikasa thaya, tyare kala, kshetra, bhava ane bhavadravya prapta karine yavat apramadi banine koi pana jiva sva karmone khapave tyare – Jivani koti margamam agala vadhe. Je pramadi jiva hoya te to anamtakalanum karma bamdhe. Chare gatimam sarvakala atyamta duhkhi jivo vasa karanara hoya. Tenathi kala, kshetra, bhava ane bhavane pamine, He gautama ! Buddhivalo atma ekadama karmakshaya karanaro thaya. Sutra samdarbha– 1518–1523 |