Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1118199 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-८ चूलिका-२ सुषाढ अनगारकथा |
Translated Chapter : |
અધ્યયન-૮ ચૂલિકા-૨ સુષાઢ અનગારકથા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1499 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जो दलइ मुट्ठि-पहरेहि मंदरं, धरइ करयले वसुहं। सव्वोदहीन वि जलं आयरिसइ एक्क घोट्टेणं॥ | ||
Sutra Meaning : | જેઓ મુષ્ટિના પ્રહાર માત્રથી મેરુનું ચૂર્ણ કરી નાખી શકે છે, પૃથ્વીને પણ પી જઈ શકે છે અને ઇન્દ્રને પણ સ્વર્ગ થકી ઢાળી દઈ શકે છે. ક્ષણવારમાં ત્રણે ભુવનનું પણ કલ્યાણ કરનાર થાય છે. પરંતુ તેવો પણ અક્ષત શીલવાળાની તુલનામાં ન આવી શકે. ખરેખર ! તે જ જન્મેલો છે એમ ગણાય. તે જ ત્રણે ભુવનમાં વંદન કરવા યોગ્ય છે. તે પુરુષ હોય કે સ્ત્રી, પરંતુ જે કુળમાં જન્મ પામીને શીલનું ખંડન કરતા નથી. તે શીલની સ્તુતિ –. પરમ પવિત્ર પુરુષોથી સેવિત, સમગ્ર પાપનો નાશ કરનાર, સર્વોત્તમ સુખનો ભંડાર એવું સત્તર પ્રકારનું શીલ જય પામો. એ પ્રમાણે બોલીને હે ગૌતમ ! તે પ્રવચન દેવતાઓએ તે શ્રેષ્ઠ કુમાર ઉપર પુષ્પની વૃષ્ટિ છોડી. ફરી પણ દેવતા કહેવા લાગ્યા કે – સૂત્ર સંદર્ભ– ૧૪૯૯–૧૫૦૩ | ||
Mool Sutra Transliteration : | [gatha] jo dalai mutthi-paharehi mamdaram, dharai karayale vasuham. Savvodahina vi jalam ayarisai ekka ghottenam. | ||
Sutra Meaning Transliteration : | Jeo mushtina prahara matrathi merunum churna kari nakhi shake chhe, prithvine pana pi jai shake chhe ane indrane pana svarga thaki dhali dai shake chhe. Kshanavaramam trane bhuvananum pana kalyana karanara thaya chhe. Paramtu tevo pana akshata shilavalani tulanamam na avi shake. Kharekhara ! Te ja janmelo chhe ema ganaya. Te ja trane bhuvanamam vamdana karava yogya chhe. Te purusha hoya ke stri, paramtu je kulamam janma pamine shilanum khamdana karata nathi. Te shilani stuti –. Parama pavitra purushothi sevita, samagra papano nasha karanara, sarvottama sukhano bhamdara evum sattara prakaranum shila jaya pamo. E pramane boline he gautama ! Te pravachana devataoe te shreshtha kumara upara pushpani vrishti chhodi. Phari pana devata kaheva lagya ke – Sutra samdarbha– 1499–1503 |