Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1118104
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Translated Chapter :

અધ્યયન-૭ પ્રાયશ્ચિત્ સૂત્રં

ચૂલિકા-૧ એકાંત નિર્જરા

Section : Translated Section :
Sutra Number : 1404 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] परिचिच्चाणं तयं कम्मं घोर-संसार-दुक्खदं। मणो-वइ-काय-किरियाहिं सीलभारं धरेमि अहं॥
Sutra Meaning : અમારા સરખાની શુદ્ધિ કેવી રીતે થાય ? ઘોર સંસારના દુઃખો આપનાર તેવા પાપકર્મોનો ત્યાગ કરીને મન, વચન, કાયાની ક્રિયાથી શીલના ભારને હું ધારણ કરીશ. જે રીતે સર્વજ્ઞ ભગવંતો, કેવલી તીર્થંકરો, ચારિત્રવાન આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ, વળી જે રીતે પાંચે લોકપાલો, જે જીવો ધર્મના જ્ઞાતા છે, તેમની સમક્ષ હું મારુ તલમાત્ર પાપ પણ મારું પાપ છૂપાવીશ નહીં. તેવી રીતે મારા સર્વ દોષની આલોચના કરીશ. તેમાં જે કંઈપણ પર્વત જેટલું ભારે પણ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય તો પણ હું તેનું સેવન કરીશ કે જે રીતે તત્કાલ પાપો પીગળી જાય અને મારી શુદ્ધિ થાય. સૂત્ર સંદર્ભ– ૧૪૦૪–૧૪૦૭
Mool Sutra Transliteration : [gatha] parichichchanam tayam kammam ghora-samsara-dukkhadam. Mano-vai-kaya-kiriyahim silabharam dharemi aham.
Sutra Meaning Transliteration : Amara sarakhani shuddhi kevi rite thaya\? Ghora samsarana duhkho apanara teva papakarmono tyaga karine mana, vachana, kayani kriyathi shilana bharane hum dharana karisha. Je rite sarvajnya bhagavamto, kevali tirthamkaro, charitravana acharyo, upadhyayo, sadhuo, vali je rite pamche lokapalo, je jivo dharmana jnyata chhe, temani samaksha hum maru talamatra papa pana marum papa chhupavisha nahim. Tevi rite mara sarva doshani alochana karisha. Temam je kamipana parvata jetalum bhare pana prayashchitta prapta thaya to pana hum tenum sevana karisha ke je rite tatkala papo pigali jaya ane mari shuddhi thaya. Sutra samdarbha– 1404–1407