Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1118097 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Translated Chapter : |
અધ્યયન-૭ પ્રાયશ્ચિત્ સૂત્રં ચૂલિકા-૧ એકાંત નિર્જરા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1397 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] दुसुमिण-दुन्निमित्ते गह-पीडुवसग्ग-मारि-रिट्ठ-भए, वासासणिविज्जूए वायारी महाजन-विरोहे॥ | ||
Sutra Meaning : | દુઃસ્વપ્ન, દુર્નિમિત્ત, ગ્રહપીડા, ઉપસર્ગ, શત્રુ કે અનિષ્ટના ભયમાં, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વીજળી, ઉલ્કાપાત, ખરાબ પવન, અગ્નિ, મહાજનો વિરોધ વગેરે જે કોઈ આલોકમાં થવાવાળા ભય હોય તે બધા આ વિદ્યાના પ્રભાવથી વિનાશ પામે છે. મંગલ કરનાર, પાપ હરનાર, બીજા બધા અક્ષય સુખ આપનાર એવું પ્રાયશ્ચિત્ત કરવાની ઇચ્છાવાળા કદાચ તે ભવમાં સિદ્ધિ ન પામે તો પણ વૈમાનિક ઉત્તમ દેવગતિને પામીને પછી સુકુળમાં ઉત્પન્ન થઈ જલદી સમ્યક્ત્વ પામીને સુખની પરંપરાને અનુભવતો આઠે કર્મની બાંધેલી રજ અને મલથી કાયમ માટે મુક્ત થાય, સિદ્ધિ પામે છે એમ કહું છું. સૂત્ર સંદર્ભ– ૧૩૯૭–૧૩૯૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] dusumina-dunnimitte gaha-piduvasagga-mari-rittha-bhae, Vasasanivijjue vayari mahajana-virohe. | ||
Sutra Meaning Transliteration : | Duhsvapna, durnimitta, grahapida, upasarga, shatru ke anishtana bhayamam, ativrishti, anavrishti, vijali, ulkapata, kharaba pavana, agni, mahajano virodha vagere je koi alokamam thavavala bhaya hoya te badha a vidyana prabhavathi vinasha pame chhe. Mamgala karanara, papa haranara, bija badha akshaya sukha apanara evum prayashchitta karavani ichchhavala kadacha te bhavamam siddhi na pame to pana vaimanika uttama devagatine pamine pachhi sukulamam utpanna thai jaladi samyaktva pamine sukhani paramparane anubhavato athe karmani bamdheli raja ane malathi kayama mate mukta thaya, siddhi pame chhe ema kahum chhum. Sutra samdarbha– 1397–1399 |