Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1118094
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Translated Chapter :

અધ્યયન-૭ પ્રાયશ્ચિત્ સૂત્રં

ચૂલિકા-૧ એકાંત નિર્જરા

Section : Translated Section :
Sutra Number : 1394 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] जल-जलण-दुट्ठ-सावय-चोर-नरिंदाहि-जोगिणीण भए। तह भूय जक्खरक्खस खुद्दपिसायाण मारीणं।
Sutra Meaning : સૂત્ર– ૧૩૯૪ થી ૧૩૯૬. જળ, અગ્નિ, દુષ્ટ હિંસક જાનવરો, ચોર, રાજા, સર્પ, યોગિનીના ભયો, ભૂત, પક્ષી, રાક્ષસ, ક્ષુદ્ર, પિશાચો, મારી, મરકી, કંકાસ, કજીયા, વિઘ્નો, રોધ, આજીવિકા, અટવી કે સમુદ્ર ફસામણ, કોઈ દુષ્ટ ચિંતવન કરે, અપશુકન આદિના ભયના પ્રસંગે આ વિદ્યાનું સ્મરણ કરવું. આ વિદ્યા મંત્રાક્ષર સ્વરૂપે છે, મંત્રાક્ષરનો અનુવાદ ન થાય. મૂળ મંત્રાક્ષર માટે અમારું ‘આગમસુત્તાણિ ભાગ – ૩૯’ મહાનિસીહ આગમનું પૃષ્ઠ – ૧૨૦ જોવું.. સૂત્ર– ૧૩૯૬. આ શ્રેષ્ઠ વિદ્યાથી વિધિપૂર્વક પોતાના આત્માને સારી રીતે અભિમંત્રીને આ કહીશું તે સાત અક્ષરોથી એક મસ્તક, બંને ખભા, કુક્ષી, પગના તળિયા એમ સાત સ્થાને સ્થાપવા. તે આ પ્રમાણે – ઓમ્‌ – મસ્તકે, કુ – ડાબા ખભાની ગ્રીવા વિશે, રૂ – ડાબી કુક્ષિ વિશે, કુ – ડાબા પગના તળિયે, લે – જમણા પગના તળિયે, સ્વા – જમણી કુક્ષિ વિશે, હા – જમણા ખભાની ગ્રીવાએ સ્થાપન કરવા. સૂત્ર સંદર્ભ– ૧૩૯૪–૧૩૯૬
Mool Sutra Transliteration : [gatha] jala-jalana-duttha-savaya-chora-narimdahi-joginina bhae. Taha bhuya jakkharakkhasa khuddapisayana marinam.
Sutra Meaning Transliteration : Sutra– 1394 thi 1396. Jala, agni, dushta himsaka janavaro, chora, raja, sarpa, yoginina bhayo, bhuta, pakshi, rakshasa, kshudra, pishacho, mari, maraki, kamkasa, kajiya, vighno, rodha, ajivika, atavi ke samudra phasamana, koi dushta chimtavana kare, apashukana adina bhayana prasamge a vidyanum smarana karavum. A vidya mamtrakshara svarupe chhe, mamtraksharano anuvada na thaya. Mula mamtrakshara mate amarum ‘agamasuttani bhaga – 39’ mahanisiha agamanum prishtha – 120 jovum.. Sutra– 1396. A shreshtha vidyathi vidhipurvaka potana atmane sari rite abhimamtrine a kahishum te sata aksharothi eka mastaka, bamne khabha, kukshi, pagana taliya ema sata sthane sthapava. Te a pramane – om – mastake, ku – daba khabhani griva vishe, ru – dabi kukshi vishe, ku – daba pagana taliye, le – jamana pagana taliye, sva – jamani kukshi vishe, ha – jamana khabhani grivae sthapana karava. Sutra samdarbha– 1394–1396