Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117386 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-५ नवनीतसार |
Translated Chapter : |
અધ્યયન-૫ નવનીતસાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 686 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] अत्थेगे गोयमा पाणी जे ते उम्मग्ग-पट्ठियं। गच्छं संवासइत्ताणं भमती भव-परंपरं॥ | ||
Sutra Meaning : | ગૌતમ ! એવા પ્રાણી છે જેઓ ઉન્માર્ગમાં પ્રવેશેલા ગચ્છમાં વાસ કરીને ભવ પરંપરામાં ભ્રમણ કરે છે. અર્ધપ્રહર, એક પ્રહર દિવસ, એક પક્ષ, એક માસ કે એક વર્ષ સુધી પણ સન્માર્ગમાં પ્રવેશ કરેલા ગચ્છમાં ગુરુકુળ વાસમાં રહેનાર સાધુ હે ગૌતમ ! લીલા લહેર કરતો કે આળસ કરતો નિરુત્સાહ વાળી બુદ્ધિ કે મનથી રહેતો હોય પરંતુ મહાનુભાવ એવા ઉત્તમ સાધુના પક્ષને દેખીને મંદ ઉત્સાહી સાધુ પણ સર્વ પરાક્રમ કરવા ઉત્સાહી થાય છે. વળી શંકા, ભય, લજ્જાદિથી તેનું વીર્ય ઉલ્લસિત થાય છે. ગૌતમ! જીવની વીર્યશક્તિ ઉલ્લસિત થતાં જન્માંતરમાં કરેલા પાપોને હૃદયના ભાવોથી બાળી નાંખે છે. માટે નિપુણતાથી સન્માર્ગમાં પ્રવેશેલા ગચ્છને તપાસીને તેમાં સંયમુનિએ જીવન પર્યન્ત નિવાસ કરવો. સૂત્ર સંદર્ભ– ૬૮૬–૬૯૧ | ||
Mool Sutra Transliteration : | [gatha] atthege goyama pani je te ummagga-patthiyam. Gachchham samvasaittanam bhamati bhava-paramparam. | ||
Sutra Meaning Transliteration : | Gautama ! Eva prani chhe jeo unmargamam praveshela gachchhamam vasa karine bhava paramparamam bhramana kare chhe. Ardhaprahara, eka prahara divasa, eka paksha, eka masa ke eka varsha sudhi pana sanmargamam pravesha karela gachchhamam gurukula vasamam rahenara sadhu he gautama ! Lila lahera karato ke alasa karato nirutsaha vali buddhi ke manathi raheto hoya paramtu mahanubhava eva uttama sadhuna pakshane dekhine mamda utsahi sadhu pana sarva parakrama karava utsahi thaya chhe. Vali shamka, bhaya, lajjadithi tenum virya ullasita thaya chhe. Gautama! Jivani viryashakti ullasita thatam janmamtaramam karela papone hridayana bhavothi bali namkhe chhe. Mate nipunatathi sanmargamam praveshela gachchhane tapasine temam samyamunie jivana paryanta nivasa karavo. Sutra samdarbha– 686–691 |