Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117350
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-३ कुशील लक्षण

Translated Chapter :

અધ્યયન-૩ કુશીલ લક્ષણ

Section : Translated Section :
Sutra Number : 650 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] पंचेए सुमहा-पावे जे न वज्जेज्ज गोयमा। संलावादीहिं कुसीलादी, भमिही सो सुमती जहा॥
Sutra Meaning : અતિશય મોટા એવા આ પાંચ પાપો જે વર્જતા નથી. તેઓ હે ગૌતમ ! જેમ સુમતિ નામક શ્રાવક કુશીલ આદિ સાથે સંલાપ આદિ પાપ કરીને ભવમાં ભમ્યો, તેમ ભમશે. ભવસ્થિતિ, કાયસ્થિતિવાળા સંસારમાં ઘોર દુઃખોમાં સબડતા બોધિ, અહિંસાદિ લક્ષણયુક્ત દશવિધ ધર્મ પામી શકતો નથી. ઋષિના આશ્રમમાં તેમજ ભિલ્લના ઘરમાં રહેલા પોપટ જેમ સંસર્ગ ગુણદોષથી એકને મધુર બોલતા આવડ્યું, બીજાને અપશબ્દ બોલતા આવડ્યું. હે ગૌતમ ! જેવી રીતે આ બંને પોપટને સંસર્ગ દોષનું પરિણામ આવ્યું. તે જ પ્રમાણે આત્મહિતની ઇચ્છાવાળાએ આ પક્ષની હકીકત જાણીને સર્વ ઉપાયથી કુશીલ સંસર્ગનો ત્યાગ કરવો. સૂત્ર સંદર્ભ– ૬૫૦–૬૫૩
Mool Sutra Transliteration : [gatha] pamchee sumaha-pave je na vajjejja goyama. Samlavadihim kusiladi, bhamihi so sumati jaha.
Sutra Meaning Transliteration : Atishaya mota eva a pamcha papo je varjata nathi. Teo he gautama ! Jema sumati namaka shravaka kushila adi sathe samlapa adi papa karine bhavamam bhamyo, tema bhamashe. Bhavasthiti, kayasthitivala samsaramam ghora duhkhomam sabadata bodhi, ahimsadi lakshanayukta dashavidha dharma pami shakato nathi. Rishina ashramamam temaja bhillana gharamam rahela popata jema samsarga gunadoshathi ekane madhura bolata avadyum, bijane apashabda bolata avadyum. He gautama ! Jevi rite a bamne popatane samsarga doshanum parinama avyum. Te ja pramane atmahitani ichchhavalae a pakshani hakikata janine sarva upayathi kushila samsargano tyaga karavo. Sutra samdarbha– 650–653