Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117204 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-३ कुशील लक्षण |
Translated Chapter : |
અધ્યયન-૩ કુશીલ લક્ષણ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 504 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] सयल-नरामर-तियसिंद-सुंदरी-रूव-कंति-लावन्नं। सव्वं पि होज्ज जइ एगरासि-सपिंडियं कह वि॥ | ||
Sutra Meaning : | સમગ્ર મનુષ્યો, દેવો, ઇન્દ્રો દેવાંગનાઓના રૂપ, કાંતિ, લાવણ્ય એ સર્વ એકત્ર કરી, તેનો ઢગલો એક બાજુ કરાય અને બીજી બાજુ જિનેશ્વરના ચરણના અંગૂઠાના અગ્રભાગને કરોડ કે લાખમો ભાગ તેની સાથે સરખાવીએ તો તે દેવ – દેવીના રૂપનો પીંડ સુવર્ણના મેરુ પાસે રાખના ઢગલા જેવો શોભારહિત દેખાય છે. અથવા આ જગતના સર્વે પુરુષોના બધા ગુણો એકઠા કરાય તો તે તીર્થંકરના ગુણોના અનંતમા ભાગે પણ ન આવે. સમગ્ર ત્રણે જગત એકઠા થઈને એક દિશા ભાગમાં ત્રિભુવનમાં રહે, બીજી બાજુની દિશામાં તીર્થંકર ભગવંત એકલા જ હોય તો પણ તેઓ ગુણમાં અધિક છે. તે કારણે તેઓ પરમ પૂજ્ય છે. વંદનીય, પૂજનીય અરહંત છે. બુદ્ધિમતાવાળા છે માટે તે તીર્થંકરને ભાવથી નમસ્કાર. સૂત્ર સંદર્ભ– ૫૦૪–૫૦૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] sayala-naramara-tiyasimda-sumdari-ruva-kamti-lavannam. Savvam pi hojja jai egarasi-sapimdiyam kaha vi. | ||
Sutra Meaning Transliteration : | Samagra manushyo, devo, indro devamganaona rupa, kamti, lavanya e sarva ekatra kari, teno dhagalo eka baju karaya ane biji baju jineshvarana charanana amguthana agrabhagane karoda ke lakhamo bhaga teni sathe sarakhavie to te deva – devina rupano pimda suvarnana meru pase rakhana dhagala jevo shobharahita dekhaya chhe. Athava a jagatana sarve purushona badha guno ekatha karaya to te tirthamkarana gunona anamtama bhage pana na ave. Samagra trane jagata ekatha thaine eka disha bhagamam tribhuvanamam rahe, biji bajuni dishamam tirthamkara bhagavamta ekala ja hoya to pana teo gunamam adhika chhe. Te karane teo parama pujya chhe. Vamdaniya, pujaniya arahamta chhe. Buddhimatavala chhe mate te tirthamkarane bhavathi namaskara. Sutra samdarbha– 504–508 |