Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117054 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-२ कर्मविपाक प्रतिपादन |
Translated Chapter : |
અધ્યયન-૨ કર્મવિપાક પ્રતિપાદન |
Section : | उद्देशक-३ | Translated Section : | ઉદ્દેશક-૩ |
Sutra Number : | 354 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] थेवमवि थेवतरं थेवयरस्सावि थेवयं। जेणं गोयम ता पेच्छ कुंथू तस्सेव य तनू॥ | ||
Sutra Meaning : | કુંથુઆના જીવનું શરીર કેવડું? હે ગૌતમ! તે તું વિચાર. નાનામાં નાનું, તેથી પણ અલ્પતર. તેમાં કુંથુઆના પગ કેવડો ? પગની અણી કેટલી અલ્પતમ. તેનો પણ ભાગ જો આપણા શરીરને સ્પર્શે કે કોઈના પણ શરીર ઉપર ચાલે તો પણ આપણને દુઃખનું કારણ બને. લાખો કુંથુઆના શરીરો એકઠા કરીને વજન કરો તો એક પલ ન થાય. તો એક કુંથુઆના શરીર કેટલું માત્ર હોય? એવા સૂક્ષ્મ કુંથુના પગની અણીના ભાગનો સ્પર્શ પણ સહન કરી શકતો નથી અને તે સ્પર્શથી પૂર્વોક્ત અવસ્થા જીવો અનુભવે છે. તો હે ગૌતમ! તેવા દુઃખ સમયે કેવી ભાવના ભાવવી તે સાંભળ. સૂત્ર સંદર્ભ– ૩૫૪, ૩૫૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] thevamavi thevataram thevayarassavi thevayam. Jenam goyama ta pechchha kumthu tasseva ya tanu. | ||
Sutra Meaning Transliteration : | Kumthuana jivanum sharira kevadum? He gautama! Te tum vichara. Nanamam nanum, tethi pana alpatara. Temam kumthuana paga kevado\? Pagani ani ketali alpatama. Teno pana bhaga jo apana sharirane sparshe ke koina pana sharira upara chale to pana apanane duhkhanum karana bane. Lakho kumthuana shariro ekatha karine vajana karo to eka pala na thaya. To eka kumthuana sharira ketalum matra hoya? Eva sukshma kumthuna pagani anina bhagano sparsha pana sahana kari shakato nathi ane te sparshathi purvokta avastha jivo anubhave chhe. To he gautama! Teva duhkha samaye kevi bhavana bhavavi te sambhala. Sutra samdarbha– 354, 355 |