Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117040 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-२ कर्मविपाक प्रतिपादन |
Translated Chapter : |
અધ્યયન-૨ કર્મવિપાક પ્રતિપાદન |
Section : | उद्देशक-३ | Translated Section : | ઉદ્દેશક-૩ |
Sutra Number : | 340 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] आसवदारे निरुंभित्ता अप्पमादी भवे जया। बंधे सप्पं बहु वेदे, जइ सम्मत्तं सुनिम्मलं॥ | ||
Sutra Meaning : | જો સમ્યક્ત્વની નિર્મળતા સહ કર્મ આવવાના દ્વારો બંધ કરીને જ્યારે જ્યાં અપ્રમાદી બને ત્યારે ત્યાં બંધ અલ્પ કરે ને ઘણી નિરજા કરે. આશ્રવ દ્વાર બંધ કરીને, જિનાજ્ઞા ન ખંડે, જ્ઞાન – દર્શન – ચારિત્રમાં દૃઢ બને ત્યારે પૂર્વ બદ્ધ સર્વ કર્મો ખપાવે, અલ્પસ્થિતિક કર્મ બાંધે, અનુદિત કર્મ પણ ઘોર ઉપસર્ગ પરીષહ સહી ઉદીરણા કરી ક્ષય કરે અને કર્મોને જીતે. આ રીતે આશ્રવના કારણો રોકી, સર્વ આશાતના તજીને, સ્વાધ્યયન – ધ્યાન યોગોમાં તેમજ ધીર – વીર તપમાં લીન બને. સંપૂર્ણ સંયમ ત્રિવિધે પાલન કરે, ત્યારે ઉત્કૃષ્ટ બંધ ન કરે અને અનંતગણી કર્મનિર્જરા કરે. સૂત્ર સંદર્ભ– ૩૪૦–૩૪૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] asavadare nirumbhitta appamadi bhave jaya. Bamdhe sappam bahu vede, jai sammattam sunimmalam. | ||
Sutra Meaning Transliteration : | Jo samyaktvani nirmalata saha karma avavana dvaro bamdha karine jyare jyam apramadi bane tyare tyam bamdha alpa kare ne ghani niraja kare. Ashrava dvara bamdha karine, jinajnya na khamde, jnyana – darshana – charitramam dridha bane tyare purva baddha sarva karmo khapave, alpasthitika karma bamdhe, anudita karma pana ghora upasarga parishaha sahi udirana kari kshaya kare ane karmone jite. A rite ashravana karano roki, sarva ashatana tajine, svadhyayana – dhyana yogomam temaja dhira – vira tapamam lina bane. Sampurna samyama trividhe palana kare, tyare utkrishta bamdha na kare ane anamtagani karmanirjara kare. Sutra samdarbha– 340–344 |