Sutra Navigation: Jitakalpa ( જીતકલ્પ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1114523 | ||
Scripture Name( English ): | Jitakalpa | Translated Scripture Name : | જીતકલ્પ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
तप प्रायश्चित्तं |
Translated Chapter : |
તપ પ્રાયશ્ચિત્તં |
Section : | Translated Section : | ||
Sutra Number : | 23 | Category : | Chheda-05A |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] उद्देसऽज्झयण-सुयक्खंधंगेसु कमसो पमाइस्स । कालाइक्कमणाइसु नाणायाराइयारेसु ॥ | ||
Sutra Meaning : | વર્ણન સંદર્ભ: તપ પ્રાયશ્ચિત્ત અનુવાદ: ત્રણ ગાથાનો સંયુક્ત અર્થ કહે છે જ્ઞાનાચાર સંબંધી અતિચાર ઓઘથી અને વિભાગથી. વિભાગથી ઉદ્દેશક, અધ્યયન, શ્રુતસ્કંધ, અંગ એ રીતે પરિપાટી ક્રમ છે તે સંબંધે કાળનું અતિક્રમણ આદિ આઠ અતિચાર છે. કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિણ્હવણ, વ્યંજન, અર્થ અને તદુભય એ આઠ આચારમાં જે અતિક્રમણ તે જ્ઞાનાચાર સંબંધી અતિચાર છે. તેમાં અનાગાઢ કારણે ઉદ્દેશક અતિચાર માટે નિવિ, અધ્યયન અતિચારમાં પુરિમડ્ઢ, શ્રુતસ્કંધ અતિચાર માટે એકાસણું, અંગ સંબંધી અતિચાર માટે આયંબિલ. એ પ્રમાણે તપ પ્રાયશ્ચિત્ત આવે. આગાઢ કારણ હોય તો આ જ દોષ માટે પુરિમડ્ઢ થી અઠ્ઠમ સુધીનું પ્રાયશ્ચિત્ત. એ વિભાગ પ્રાયશ્ચિત્ત કહ્યું. ઓઘથી કોઈપણ સૂત્ર માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત. અર્થથી અપ્રાપ્ત કે અયોગ્યને વાચના આદિ દેવામાં પણ ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત આવે. સૂત્ર સંદર્ભ– ૨૩–૨૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] uddesajjhayana-suyakkhamdhamgesu kamaso pamaissa. Kalaikkamanaisu nanayaraiyaresu. | ||
Sutra Meaning Transliteration : | Varnana samdarbha: Tapa prayashchitta Anuvada: Trana gathano samyukta artha kahe chhe Jnyanachara sambamdhi atichara oghathi ane vibhagathi. Vibhagathi uddeshaka, adhyayana, shrutaskamdha, amga e rite paripati krama chhe te sambamdhe Kalanum atikramana adi atha atichara chhe. Kala, vinaya, bahumana, upadhana, aninhavana, vyamjana, artha ane tadubhaya e atha acharamam je atikramana te jnyanachara sambamdhi atichara chhe. Temam anagadha karane uddeshaka atichara mate nivi, adhyayana aticharamam purimaddha, shrutaskamdha atichara mate ekasanum, amga sambamdhi atichara mate ayambila. E pramane tapa prayashchitta ave. Agadha karana hoya to A ja dosha mate purimaddha thi aththama sudhinum prayashchitta. E vibhaga prayashchitta kahyum. Oghathi koipana sutra mate upavasa tapa prayashchitta. Arthathi aprapta ke ayogyane vachana adi devamam pana upavasa tapa prayashchitta ave. Sutra samdarbha– 23–25 |