ચાર પ્રકારે આચાર્યો કહેલા છે. જેમ કે –
૧. સૂત્રની વાંચના આપે, અર્થની નહીં.
૨. અર્થની વાંચના આપે પણ સૂત્રની નહીં.
૩. સૂત્રની વાંચના પણ આપે અને અર્થની વાંચના પણ આપે.
૪. સૂત્રની વાંચના ન આપે અને અર્થની વાંચના પણ ન આપે.
Mool Sutra Transliteration :
[sutra] chattari ayariya pannatta, tam jaha–uddesanayarie namamege no vayanayarie, vayanayarie namamege no uddesanayarie, ege uddesanayarie vi vayanayarie vi, ege no uddesanayarie no vayanayarie–dhammayarie.
Sutra Meaning Transliteration :
Chara prakare acharyo kahela chhe. Jema ke –
1. Sutrani vamchana ape, arthani nahim.
2. Arthani vamchana ape pana sutrani nahim.
3. Sutrani vamchana pana ape ane arthani vamchana pana ape.
4. Sutrani vamchana na ape ane arthani vamchana pana na ape.