વળી ચાર પ્રકારના પુરુષો કહેલ છે –
૧. કોઈ ધર્મ છોડે છે પણ ગણમર્યાદા છોડતા નથી.
૨. કોઈ ગણમર્યાદા છોડી દે છે, પણ ધર્મ નથી છોડતા.
૩. કોઈ બંનેને છોડી દે છે.
૪. કોઈ બેમાંથી એકને છોડતા નથી.
Mool Sutra Transliteration :
[sutra] chattari purisajaya pannatta, tam jaha–dhammam namamege jahai no ganasamthitim, ganasamthitim namamege jahai no dhammam, ege ganasamthitim pi jahai dhammam pi jahai, ege no ganasamthitim jahai no dhammam jahai.