શય્યાતરને ત્યાં કોઈ આગંતુકને માટે આહાર બનાવાયેલ હોય તે આહાર,
પ્રાતિહારિક ખાવાને માટેદેવાયેલ હોય(અર્થાત ફક્ત વાપરવાની શરતે આપ્યો હોય)
તે ઘરની બહારના ભાગે જમતો હોય તે આહારમાંથી તે આગંતુક, સાધુને આપે (વહોરાવે) તો સાધુને લેવો કલ્પે નહીં.
Mool Sutra Transliteration :
[sutra] sagariyassa aese bahim vagadae bhumjai nitthie nisatthe padiharie, tamha davae, no se kappai padigahettae.
Sutra Meaning Transliteration :
Shayyatarane tyam koi agamtukane mate ahara banavayela hoya te ahara,
Pratiharika khavane matedevayela hoya(arthata phakta vaparavani sharate apyo hoya)
Te gharani baharana bhage jamato hoya te aharamamthi te agamtuka, sadhune ape (vahorave) to sadhune levo kalpe nahim.