શય્યાતરને ત્યાં કોઈ આગંતુકને માટે આહાર બનાવાયેલ હોય તે આહાર,
અપ્રાતિહારિક દેવાયેલ હોય (અર્થાત સંપૂર્ણપણે તે આગંતુકને આપી દીધેલ હોય)
તે ઘરની અંદરના ભાગે જમતો હોય તે આહારમાંથી તે આગંતુક, સાધુને આપે (વહોરાવે) તો સાધુને લેવો કલ્પે છે.
Mool Sutra Transliteration :
[sutra] sagariyassa aese amto vagadae bhumjai nitthie nisatthe apadiharie, tamha davae, no se kappai padigahettae.
Sutra Meaning Transliteration :
Shayyatarane tyam koi agamtukane mate ahara banavayela hoya te ahara,
Apratiharika devayela hoya (arthata sampurnapane te agamtukane api didhela hoya)
Te gharani amdarana bhage jamato hoya te aharamamthi te agamtuka, sadhune ape (vahorave) to sadhune levo kalpe chhe.