[सूत्र] थेराणं थेरभूमिपत्ताणं कप्पइ दंडए वा भंडए वा छत्तए वा मत्तए वा लट्ठिया वा चेले वा चेलचिलिमिलिया वा चम्मे वा चम्मकोसए वा चम्मपलिच्छेयणए वा अविरहिए ओवासे ठवेत्ता गाहावइकुलं पिंडवायपडियाए पविसित्तए वा निक्खमित्तए वा। कप्पइ ण्हं संनियट्टचारीणं दोच्चं पि ओग्गहं अनुन्नवेत्ता परिहरित्तए।
Sutra Meaning :
સ્થવિર અવસ્થાને પ્રાપ્ત સ્થવિરોને. ...
દંડ, ભાંડ, છત્ર, માત્રક, લાઠી, કાષ્ઠાસન, વસ્ત્ર, વસ્ત્રની ચિલિમિલિકા ચર્મ, ચર્મકોષ, ચર્મ
પરિચ્છેદનક અવિરહિત સ્થાને રાખીને ગૃહસ્થના ઘેર આહાર માટે જવું – આવવું કલ્પે છે.
ગૌચરી લઈ પછી પાછા ફરતા જેની દેખરેખમાં દંડ આદિ રાખેલા હોય તેની ફરીવાર આજ્ઞા લઈ ગ્રહણ કરવા સાધુને કલ્પે છે.
Mool Sutra Transliteration :
[sutra] theranam therabhumipattanam kappai damdae va bhamdae va chhattae va mattae va latthiya va chele va chelachilimiliya va chamme va chammakosae va chammapalichchheyanae va avirahie ovase thavetta gahavaikulam pimdavayapadiyae pavisittae va nikkhamittae va. Kappai nham samniyattacharinam dochcham pi oggaham anunnavetta pariharittae.