[सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा निग्गंथिं खुयायारं जाव तस्स ठाणस्स आलोयावेत्ता पडिक्कमावेत्ता अहारिहं पायच्छित्तं पडिवज्जावेत्ता उवट्ठावेत्तए वा संभुंजित्तए वा संवसित्तए वा तीसे इत्तरियं दिसं वा अनुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा।
Sutra Meaning :
પરંતુ જો કોઈ સાધુ અન્યગણથી આવેલ હોય તે ભલે ખંડિત આચારાદિ વાળો પણ હોય –
તો પણ સાધુ – સાધ્વીઓ તે સાધુને જો,
૧. તે દોષ સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કરાવે,
૨. યથાયોગ્ય પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરાવે,
૩. ફરી તે પાપ ન કરવા માટે ઉદ્યત પણ થાય,
તો તે સાધુને ઉપસ્થાપિત કરવાનું સાંભોગિક કરવાનું અર્થાત્ તેની સાથે માંડલી વ્યવહાર કરવાનું કે તેની સાથે વસવાનું કલ્પે છે.
તેને અલ્પકાલિક દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવાનું પણ કલ્પે છે.
Mool Sutra Transliteration :
[sutra] kappai niggamthana va niggamthina va niggamthim khuyayaram java tassa thanassa aloyavetta padikkamavetta ahariham payachchhittam padivajjavetta uvatthavettae va sambhumjittae va samvasittae va tise ittariyam disam va anudisam va uddisittae va dharettae va.
Sutra Meaning Transliteration :
Paramtu jo koi sadhu anyaganathi avela hoya te bhale khamdita acharadi valo pana hoya –
To pana sadhu – sadhvio te sadhune jo,
1. Te dosha sthanani alochana, pratikramana karave,
2. Yathayogya prayashchittano svikara karave,
3. Phari te papa na karava mate udyata pana thaya,
To te sadhune upasthapita karavanum sambhogika karavanum arthat teni sathe mamdali vyavahara karavanum ke teni sathe vasavanum kalpe chhe.
Tene alpakalika disha ke anudishano nirdesha karavo ke dharana karavanum pana kalpe chhe.