સાધુ – સાધ્વીને પૂર્વ દિશામાં અંગ – મગધ સુધી, દક્ષિણ દિશામાં કૌશાંબી સુધી, પશ્ચિમ દિશામાં સ્થૂણા દેશ સુધી, ઉત્તર દિશામાં કુણાલ દેશ સુધી જવાનું કલ્પે છે.
આટલું જ આર્યક્ષેત્ર છે, તેની બહાર જવું ન કલ્પે.
તદુપરાંત જ્યાં જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ થતી હોય ત્યાં વિચરણ કરે. તેમ હું કહું છું.
Mool Sutra Transliteration :
[sutra] kappai niggamthana va niggamthina va puratthimenam java amgamagahao ettae, dakkhinenam java kosambio ettae, pachchatthimenam java thunavisayao ettae, uttarenam java kunalavisayao ettae.
Etavatava arie khette. No se kappai etto bahim. Tena param jattha nanadamsanacharittaim ussappamti.